Kiran Khokhani

Kiran Khokhani Ramto Jogi is Video creators channel of Krishna Telefilms. We create videos which entertains fun, noble messages and social awareness in people.
(22)

https://youtu.be/_BsycYxkECo?si=1i5xpkJKFMHx5MaEકનુ નાગજી વેવિશાળ જોવા ગયો ત્યારે એને કોણે ટેકો આપ્યો ?? અરેરે ભલા માણસ ...
23/08/2024

https://youtu.be/_BsycYxkECo?si=1i5xpkJKFMHx5MaE

કનુ નાગજી વેવિશાળ જોવા ગયો ત્યારે એને કોણે ટેકો આપ્યો ?? અરેરે ભલા માણસ પેટ મમરાની ગુણ્ય જેવું અને મોઢું કઢીના પાટીયા જેવું રાખીને ફરવું એના કરતા મન ભરી ભરીને હસી લેને યારરરર... કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, ભીમા પરબતનો ભાગીયો..

કનુ નાગજી વેવિશાળ જોવા ગયો ત્યારે એને કોણે ટેકો આપ્યો ?? કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, ભીમા પરબતનો ભાગીયો.. અરેર...

તને ચાર રકાબી ચા કરવાનું કીધું હતુ ને તે ચાલિસ જણાની ચા બનાવી નાખી ?? આ વાતને ટીડા નાનજીનો ટેકો છે.. "કિરણ ખોખાણી" લિખિત...
17/08/2024

તને ચાર રકાબી ચા કરવાનું કીધું હતુ ને તે ચાલિસ જણાની ચા બનાવી નાખી ?? આ વાતને ટીડા નાનજીનો ટેકો છે.. "કિરણ ખોખાણી" લિખિત-અભિનિત-નિર્મિત, " અફલાતૂન કોમેડીથી ભરપુર "ભીમા પરબતનો ભાગીયો" જોવાનું ચુકશો નહી.. સહ સ્નેહ ભરી અભિલાષા રાખુ છુ કે વિડીયો આરંભથી અંત સુધી જોજો.. જોયા પછી કદાચ તમે અંતરના ઉમળકાથી બોલી ઉઠશો વાહ.. ક્યા બાત હૈ !!
જ્ઞાન ગમ્મત અને નવા જુના જમાનાનો ત્રિવેણી સંગમ.. આપણી સૌની લોકપ્રિય યુટ્યુબ ચેનલ (રમતો જોગી) તા, 23-08-24 રાત્રે 9:00 કલાકે..અને હા, પેટ મમરાની ગુણ્ય જેવુ અને મોઢું કઢીના પાટીયા જેવું રાખવુ એની કરતા મન ભરીને હસી લેને યારરરર...
-------- ભીમા પરબતનો ભાગીયો----------

https://youtu.be/zVR-uHhaNDA?si=bvv9PkFyLnJSpVj9હે પ્રભુ આ શું ??  નારીના એક હાથમાં એક હજાર હાથીનું બળ..!!! અરેરે.. ડોક્...
05/07/2024

https://youtu.be/zVR-uHhaNDA?si=bvv9PkFyLnJSpVj9

હે પ્રભુ આ શું ?? નારીના એક હાથમાં એક હજાર હાથીનું બળ..!!! અરેરે.. ડોક્ટરના દવાખાનાનો વજન કાંટો ટાળી દીધો..? કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " "ધરમનો વિસામો" જોવાનું ચુકશો નહી.. પહેલી વખત ભાવભરી અભિલાષા રાખુ છુ કે વિડીયો આરંભથી અંત સુધી જોજો.. જોયા પછી કદાચ તમે રદયના ભાવથી બોલી ઉઠશો વાહ.. ક્યા બાત હૈ !! રમતો જોગી ચેનલના સર્વશ્રેષ્ઠ વિડીયો શ્રેણીમાં પણ સૌથી સર્વશ્રેષ્ઠ આ શોર્ટ મુવી.. ધરમનો વિસામો...
જ્ઞાન ગમ્મત અને નવા જુના જમાનાનો ત્રિવેણી સંગમ.. આપણી સૌની લોકપ્રિય યુટ્યુબ ચેનલ (રમતો જોગી) આ વિડિયોને આજે જ નિહાળો.. અને હા, આંગળી ઉંચી કરવા કરતા કોઈને આંગણી ચિંધીને મદદ કરવાનું પણ મહત્વ વધારે છે...
----------- ધરમનો વિસામો -----------

હે પ્રભુ આ શું ?? નારીના એક હાથમાં એક હજાર હાથીનું બળ..!!! અરેરે.. ડોક્ટરના દવાખાનાનો વજન કાંટો ટાળી દીધો..? કિરણ ખોખાણી લ...

હે પ્રભુ આ શું ??  નારીના એક હાથમાં એક હજાર હાથીનું બળ..!!! અરેરે.. ડોક્ટરના દવાખાનાનો વજન કાંટો ટાળી દીધો..?  *કિરણ ખોખ...
29/06/2024

હે પ્રભુ આ શું ?? નારીના એક હાથમાં એક હજાર હાથીનું બળ..!!! અરેરે.. ડોક્ટરના દવાખાનાનો વજન કાંટો ટાળી દીધો..? *કિરણ ખોખાણી* લિખિત-અભિનિત-નિર્મિત, " "ધરમનો વિસામો" જોવાનું ચુકશો નહી.. પહેલી વખત ભાવભરી અભિલાષા રાખુ છુ કે વિડીયો આરંભથી અંત સુધી જોજો.. જોયા પછી કદાચ તમે રદયના ભાવથી બોલી ઉઠશો વાહ.. ક્યા બાત હૈ !! રમતો જોગી ચેનલના સર્વશ્રેષ્ઠ વિડીયો શ્રેણીમાં પણ સૌથી સર્વશ્રેષ્ઠ આ શોર્ટ મુવી.. *ધરમનો વિસામો*...
જ્ઞાન ગમ્મત અને નવા જુના જમાનાનો ત્રિવેણી સંગમ.. આપણી સૌની લોકપ્રિય યુટ્યુબ ચેનલ (રમતો જોગી) ઉપર તા.૦૫-૦૭-૨૦૨૪ ને શુક્રવારે રાત્રે ૯-૦૦ કલાકે..
----------- *ધરમનો વિસામો* -----------

પરમ સ્નેહી મિત્ર એવા ભાઈશ્રી ગીરધરભાઈ કાનાણી આજ રોજ સુરત પધાર્યા.. આંગણે શુભેચ્છા મુલાકાત થઈ.. મળ્યા ભલે શહેરમાં પણ જીવથ...
29/01/2024

પરમ સ્નેહી મિત્ર એવા ભાઈશ્રી ગીરધરભાઈ કાનાણી આજ રોજ સુરત પધાર્યા.. આંગણે શુભેચ્છા મુલાકાત થઈ.. મળ્યા ભલે શહેરમાં પણ જીવથી અમે બંને અસ્સલ ગામડીયા.. દેશી વાતુ અને વાતુમા પાછુ દેશી લઢણ એ જ આપણી અસ્સલ દેશી ઓળખ છે.. સુરત, મુંબઈ કે પછી અમેરિકા જ્યાં હુધી દેશી લહેકો કાને ના પડે ત્યાં હુધી કાંકને કાંક ઉણપ રહી જાતી હોય એવું લાગે.. અસ્સલ ગામઠી ભાષામાં આપણને સૌને મનોરંજન પીરસતા ભાઈશ્રી ગીરધરભાઈ કાનાણી ( ગામ- કાગદડી ) હાલ રાજકોટ ( જીઈબી ઈલેક્ટ્રોનિક એન્જિનિયર) હરહંમેશ આપણને સૌને મનોરંજન પુરૂ પાડતા રહે અને આપણી દેશી નાળ્યનો દેશી આનંદ શબ્દો થકી સતત પીરસતા રહે એવી અભિલાષા..
Girdhar Kanani

25/12/2023
https://youtu.be/BBn1MNH4J_0?si=SiSz4GuvAl36TG50હેં બટા.. આ ભીમ મામા કેનેડા રેવા વયા ગ્યા એની કરતા સાંઢીડા રેવા વયા ગ્યા...
22/12/2023

https://youtu.be/BBn1MNH4J_0?si=SiSz4GuvAl36TG50
હેં બટા.. આ ભીમ મામા કેનેડા રેવા વયા ગ્યા એની કરતા સાંઢીડા રેવા વયા ગ્યા હોત તો..!! ક્યારેક છોકરાવ મામાના ઘરે મને આંટો મારવા નો લઈ જાત .. *કિરણ ખોખાણી* લિખિત-અભિનિત-નિર્મિત, " "ફઈનાં પિયરીયા" જોવાનું ચુકશો નહી.. જ્ઞાન ગમ્મત અને નવા જુના જમાનાનો ત્રિવેણી સંગમ.. આપણી સૌની લોકપ્રિય યુટ્યુબ ચેનલ (રમતો જોગી)
----------- *ફઈનાં પિયરીયા* -----------

હેં બટા.. આ ભીમ મામા કેનેડા રેવા વયા ગ્યા એની કરતા સાંઢીડા રેવા વયા ગ્યા હોત તો..!! ક્યારેક છોકરાવ મામાના ઘરે મને આંટો ....

આહીરોના આંગણે મે'માનોને માન..જાળોંધરા પરીવાર(ખાખબાઈ) સ્નેહી મિત્ર જતીન આહીરના સહસ્નેહ આમંત્રણને માન આપી લગ્ન પ્રસંગે ઉપસ...
13/12/2023

આહીરોના આંગણે મે'માનોને માન..
જાળોંધરા પરીવાર(ખાખબાઈ) સ્નેહી મિત્ર જતીન આહીરના સહસ્નેહ આમંત્રણને માન આપી લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અનમોલ અવસર મળ્યો સાથે સાથે આહીર પરીવારના સૌ પરીવારજનો સાથે હળીમળીને પ્રસંગનો માંગલિક સમય માણ્યો...

હેં બટા.. આ ભીમ મામા કેનેડા રેવા વયા ગ્યા એની કરતા સાંઢીડા રેવા વયા ગ્યા હોત તો..!! ક્યારેક છોકરાવ મામાના ઘરે મને આંટો મ...
12/12/2023

હેં બટા.. આ ભીમ મામા કેનેડા રેવા વયા ગ્યા એની કરતા સાંઢીડા રેવા વયા ગ્યા હોત તો..!! ક્યારેક છોકરાવ મામાના ઘરે મને આંટો મારવા લઈ જાત ને !.. કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " ફઈનાં પિયરીયા" જોવાનું ચુકશો નહી.. જ્ઞાન ગમ્મત અને નવા જુના જમાનાનો ત્રિવેણી સંગમ.. આપણી સૌની લોકપ્રિય યુટ્યુબ ચેનલ (રમતો જોગી) ઉપર તા.૨૨-૧૨-૨૦૨૩ ને શુક્રવારે રાત્રે ૯-૦૦ કલાકે..
-----------------ફઈનાં પિયરીયા ---------------------------------

"""માં ચામુંડાની છત્રછાયામાં ચોટીલાનાં આંગણે....""સતરંગ એજ્યુકેશન ટ્રસ્ટ (ચોટીલા) દ્વારા આયોજીત ૨૦૧ સર્વજ્ઞાતિ સમુહ લગ્ન...
11/12/2023

"""માં ચામુંડાની છત્રછાયામાં ચોટીલાનાં આંગણે....""
સતરંગ એજ્યુકેશન ટ્રસ્ટ (ચોટીલા) દ્વારા આયોજીત ૨૦૧ સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ -૨૦૨૪... સમયની સાથે અને સર્વ સમાજની છત્રછાયામા ૨૦૧ દીકરીયોના કન્યાદાન.. દરેક સમાજના મા બાપને માંગલિક પ્રસંગે આપ સર્વેની હુંફ મળશે અને દરેક નવ દંપતિઓને પ્રેમસભર લાગણીના રૂડા આશીર્વાદ મળશે.. આયોજક પરિવાર તરફથી સર્વ સમાજને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.. યથા યોગ્ય સાથ સહકાર થકી જ પ્રસંગ ઉજળો બનતો હોય છે.. વધુ ને વધુ સર્વ સમાજ આ મહાયક્ષમા સાક્ષીભાવે જોડાય એ જ આપણી સર્વની અંતરભીની અભિલાષા બની રહે...

https://youtu.be/eBr2SvLmsvI?si=tEi2bbAvYXPJNN36*કિરણ ખોખાણી*લિખિત-અભિનિત-નિર્મિત... *આણાંનું ટીપણું* જોવાનું ચુકશો નહી....
03/11/2023

https://youtu.be/eBr2SvLmsvI?si=tEi2bbAvYXPJNN36

*કિરણ ખોખાણી*
લિખિત-અભિનિત-નિર્મિત... *આણાંનું ટીપણું* જોવાનું ચુકશો નહી.. નવા જુના જમાનાની અવનવી વાસ્તવિક વાતુનો રસથાળ, સાથે સાથે જ્ઞાન ગમ્મતનો એકસ્ટ્રા સંભાર પિરસતી આપણી સૌની લોકપ્રિય ચેનલ JOGI આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.. દરેક સગા સબંધી અને કુટુંબ પરિવારને આ પારિવારિક વિડિયો જરૂર ને જરૂર શેર કરો એવી વિનમ્ર અભિલાષા.. *આંગળી ઉંચી કરવા કરતા કોઈને આંગળી ચિંધવાનું પણ માતમ ઘણું છે..*

છતના ચાળા, આરતીની બા આ બધા છતના ચાળા છે.. આ હુળ એની મેળે ઉભુ નથી થયુ પણ ઉભુ કરવામાં આવ્યું છે.. દરેક જ્ઞાતિ જાતિ કે સમાજ...

છતના ચાળા, આરતીની બા આ બધા છતના ચાળા છે.. આ હુળ એની મેળે ઉભુ નથી થયુ પણ ઉભુ કરવામાં આવ્યું છે..   *કિરણ ખોખાણી* લિખિત-અભ...
31/10/2023

છતના ચાળા, આરતીની બા આ બધા છતના ચાળા છે.. આ હુળ એની મેળે ઉભુ નથી થયુ પણ ઉભુ કરવામાં આવ્યું છે.. *કિરણ ખોખાણી* લિખિત-અભિનિત-નિર્મિત, *આણાંનું ટીપણું* જોવાનું ચુકશો નહી. *તા. 03-11-2023,* શુક્રવાર રાત્રે, 9.00 કલાકે યુ ટ્યુબ ચેનલ *રમતો જોગી..* દરેક જ્ઞાતિ જાતિ કે સમાજમાં આજે ઉદભવેલી એક સટીક સમસ્યા.. સમસ્યા કોઈ પણ હોય સમસ્યાનો ઈલાજ શક્ય છે.. આખરે કઈ સમસ્યા અને કેવો સચોટ એનો ઈલાજ ?? જાણવા માટે અચુક જોજો *આણાંનું ટીપણું* સગા સબંધી અને સ્નેહીજનોને પણ શેર કરશો એવી નિરંતર અભિલાષા...

અસ્સલ નવરાત્રીગામડામાં જીવી રહેલી એ પરંપરા, વિરાસત જે આજે પણ સૌને ઘેલું લગાડે છે.. મોટા ભાગે શહેરમાં મોટી રમઝટોમા જે કલા...
23/10/2023

અસ્સલ નવરાત્રી

ગામડામાં જીવી રહેલી એ પરંપરા, વિરાસત જે આજે પણ સૌને ઘેલું લગાડે છે.. મોટા ભાગે શહેરમાં મોટી રમઝટોમા જે કલાકારો ગરબા ગાવા આવે છે એમની ગાવાની પહેલી શરૂઆત લગભગ આવી જ રીતે થઈ હોય છે.. જાતે ગાવાની પ્રથાને મહત્વ અપાશે તો જ નવા નવા કલાકારો પોતાનું હુન્નર જગાવી શકશે.. ગામડાની આ સાંસ્કૃતિક પરંપરાએ જ ભુતકાળનો વારસો જીવતો રાખ્યો છે.. માત્ર ગોળ કુંડાળે રમવું એ જ નવરાત્રી નથી પણ સાથે સાથે ગાવુ , ઝીલવુ, અને વગાડવુ એ પણ એનો અમુલ્ય ભાગ છે.. જય માતાજી

https://youtu.be/IQm32hjOjFY?si=hGi419nGoHK8ErIT*કિરણ ખોખાણી*લિખિત-અભિનિત-નિર્મિત... કોમેડીનો ધોધમાર ધોરીયો એટલે  *વનિતા...
20/10/2023

https://youtu.be/IQm32hjOjFY?si=hGi419nGoHK8ErIT

*કિરણ ખોખાણી*
લિખિત-અભિનિત-નિર્મિત... કોમેડીનો ધોધમાર ધોરીયો એટલે *વનિતાનો વર* જોવાનું ચુકશો નહી.. નવા જુના જમાનાની અવનવી વાસ્તવિક વાતુનો રસથાળ, સાથે સાથે જ્ઞાન ગમ્મતનો એકસ્ટ્રા સંભાર પિરસતી આપણી સૌની લોકપ્રિય ચેનલ JOGI આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.. દરેક સગા સબંધી અને કુટુંબ પરિવારને આ પારિવારિક વિડિયો જરૂર ને જરૂર શેર કરો એવી વિનમ્ર અભિલાષા.. *દરેક રોગનું નિવારણ નિખાલસ આનંદ છે.. અને આનંદમાં રહેવા હસતા રહો હસાવતા રહો..*

જો મોટી બેન.. ગંગાધર એ જ શક્તિમાન છે અને શક્તિમાન એ જ ગંગાધર છે.. જ્યારે કનુ ગગજીનું મગજ છટકે એટલે બ્રહ્માસતર છુટુ મુ....

જો મોટી બેન.. ગંગાધર ઈ જ શક્તિમાન છે અને શક્તિમાન ઈ  જ ગંગાધર છે.. જ્યારે કનુ ગગજીનું મગજ છટકે એટલે બ્રહ્માસતર છુટુ મુકે...
16/10/2023

જો મોટી બેન.. ગંગાધર ઈ જ શક્તિમાન છે અને શક્તિમાન ઈ જ ગંગાધર છે.. જ્યારે કનુ ગગજીનું મગજ છટકે એટલે બ્રહ્માસતર છુટુ મુકે.. જેના રદયમા શુધ્ધ ધરમ હોય એના ધંધામાં કોઈ દિ ભેળસેળ નો હોય.. હા મનુમામાની મોજ હા...

કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, "વનિતાનો વર" જોવાનું ચુકશો નહી.. તા -20/10/2023, શુક્રવાર, રાત્રે 9:00 કલાકે આપણી સૌની લોકપ્રિય ચેનલ Jogi

https://youtu.be/wc299D6AIVo?si=LI-oIXE9Q8lIltCl*કિરણ ખોખાણી*લિખિત-અભિનિત-નિર્મિત... *ભાયું ભાગલા* જોવાનું ચુકશો નહી.. ન...
13/10/2023

https://youtu.be/wc299D6AIVo?si=LI-oIXE9Q8lIltCl

*કિરણ ખોખાણી*
લિખિત-અભિનિત-નિર્મિત... *ભાયું ભાગલા* જોવાનું ચુકશો નહી.. નવા જુના જમાનાની અવનવી વાસ્તવિક વાતુનો રસથાળ, સાથે સાથે જ્ઞાન ગમ્મતનો એકસ્ટ્રા સંભાર પિરસતી આપણી સૌની લોકપ્રિય ચેનલ JOGI આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.. દરેક સગા સબંધી અને કુટુંબ પરિવારને આ પારિવારિક વિડિયો જરૂર ને જરૂર શેર કરો એવી વિનમ્ર અભિલાષા.. *આંગળી ઉંચી કરવા કરતા કોઈને આંગળી ચિંધવાનું પણ માતમ ઘણું છે..*

મોટાભાઈ, વાત વેવારે કરશો તો ભાગ પુરો આવશે પણ જો વાત વેવાર બારી થાશે તો એક પાવલિયે ભાગમાં નહીં આવે. વહેંચી વહેંચીને છ...

મોટાભાઈ, વાત વેવારે કરશો તો ભાગ પુરો આવશે પણ જો વાત વેવાર બારી થાશે તો એક પાવલિયે ભાગમાં નહીં આવે. વહેંચી વહેંચીને છેલ્લ...
08/10/2023

મોટાભાઈ, વાત વેવારે કરશો તો ભાગ પુરો આવશે પણ જો વાત વેવાર બારી થાશે તો એક પાવલિયે ભાગમાં નહીં આવે. વહેંચી વહેંચીને છેલ્લે શું વહેંચવાનું છે ? માવતરની દિધેલ સંપત્તિ, ઘર ખોરડાને ખેતર !! માબાપના દિધેલા સંસ્કાર કે ડેલાની આબરૂના તો ભાયું ભાગલા નથી પડવાના ને !! ઘરે ઘરની આ કહાની છે, દયે એને દીકરા પણ ખોળે દઈ દયે નકર શેઢેથી પુળી ખડ વાઢવા નો દયે.. કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, "ભાયું ભાગલા" જોવાનું ચુકશો નહી. તા.13-10-2023, શુક્રવાર રાત્રે, 9.00 કલાકે યુ ટ્યુબ ચેનલ રમતો જોગી

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Kiran Khokhani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kiran Khokhani:

Videos

Share

Category

Ramto Jogi - Kiran Khokhani

અમે આવા કાંઈક નવા મસાલેદાર ગુજ્જુ વિડિઓ લઈને આવવાના છીએ તેથી અમારી આ ચેનલ ને તમે સબક્રાઈબ કરો . https://www.youtube.com/channel/UCGxeNOJIguijHBeeiYIYn1Q

Facebook : https://www.facebook.com/ramtojogiofficial/

Twitter: https://twitter.com/jogi_ramto


Other Video Creators in Surat

Show All