United Frontline

United Frontline The United Frontline is a Daily Newspaper, which provides all categories of News in Real Time!
(52)

ખુશખબર: હવેથી ફ્રાન્સમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ડિગ્રી લેવી સરળ બનશે, શરૂ કરાશે વિશેષ સુવિધા : રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક...
31/01/2024

ખુશખબર: હવેથી ફ્રાન્સમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ડિગ્રી લેવી સરળ બનશે, શરૂ કરાશે વિશેષ સુવિધા : રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતીય વિદ્યાર્થીઓ માટે કરી મોટી જાહેરાત

સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં સાપધર બનાવવા માટે કવાયત : 1.54 કરોડના ખર્ચે બિલ્ડીંગ બનાવાશે                         ...
31/01/2024

સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં સાપધર બનાવવા માટે કવાયત : 1.54 કરોડના ખર્ચે બિલ્ડીંગ બનાવાશે

જ્ઞાનવાપી મસ્જિદમાં હિંદુઓ ભોંયરામાં પૂજા કરી શકશે, વારાણસી કોર્ટનો ચુકાદો
31/01/2024

જ્ઞાનવાપી મસ્જિદમાં હિંદુઓ ભોંયરામાં પૂજા કરી શકશે, વારાણસી કોર્ટનો ચુકાદો

સુરત પાલિકા ડીજીટલ ગર્વનન્સનો ઉપયોગ કરશે, હવે હયાતી પ્રમાણપત્ર માટે કચેરી નહી આવવું પડશે                                ...
31/01/2024

સુરત પાલિકા ડીજીટલ ગર્વનન્સનો ઉપયોગ કરશે, હવે હયાતી પ્રમાણપત્ર માટે કચેરી નહી આવવું પડશે

જય શાહ ACCના અધ્યક્ષ તરીકે સતત ત્રીજીવાર ચૂંટાયા:કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો; એન્યુઅલ મીટિંગ નિર્ણય લેવાયો           ...
31/01/2024

જય શાહ ACCના અધ્યક્ષ તરીકે સતત ત્રીજીવાર ચૂંટાયા:કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો; એન્યુઅલ મીટિંગ નિર્ણય લેવાયો

ગુજરાતમાં હત્યા અને ઓસ્ટ્રેલિયામાં ડ્રગ ટ્રાફિકિંગ, આ રીતે થયો ભારતીય દંપતીના સામ્રાજ્યનો વિનાશ                         ...
31/01/2024

ગુજરાતમાં હત્યા અને ઓસ્ટ્રેલિયામાં ડ્રગ ટ્રાફિકિંગ, આ રીતે થયો ભારતીય દંપતીના સામ્રાજ્યનો વિનાશ

રાજ્યમાં પ્રથમ પેપરલેસ હોસ્પિટલ બનશે:સુરતની સ્મિમેરમાં કેસ પેપરથી માંડીને તમામ કામગીરી કોમ્પ્યુટરાઇઝ્ડ થશે, દર્દીઓને લાઇ...
31/01/2024

રાજ્યમાં પ્રથમ પેપરલેસ હોસ્પિટલ બનશે:સુરતની સ્મિમેરમાં કેસ પેપરથી માંડીને તમામ કામગીરી કોમ્પ્યુટરાઇઝ્ડ થશે, દર્દીઓને લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ

‘યુ પેડલ, વી ડોનેટ’ થીમ પર સાયક્લોથોન : 333 સાયકલિસ્ટ સુરતથી સારંગપુર સુધી 3 દિવસમાં 333 કિલોમીટરની સાયકલ ચલાવશે, 2 ફેબ્...
31/01/2024

‘યુ પેડલ, વી ડોનેટ’ થીમ પર સાયક્લોથોન : 333 સાયકલિસ્ટ સુરતથી સારંગપુર સુધી 3 દિવસમાં 333 કિલોમીટરની સાયકલ ચલાવશે, 2 ફેબ્રુઆરીના રોજ સારંગપુર પહોંચશે

કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું ભારત 5G-ઈન્ટીગ્રેટેડ પોર્ટલ, ટેલીકોમ સેક્રેટરીએ કહ્યું- હવે 6Gની તૈયારી                     ...
31/01/2024

કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું ભારત 5G-ઈન્ટીગ્રેટેડ પોર્ટલ, ટેલીકોમ સેક્રેટરીએ કહ્યું- હવે 6Gની તૈયારી

ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં રાખી અમદાવાદનો સિટી ટ્રાફિક માસ્ટર પ્લાન બનાવાશે, મ્યુનિ.ના ડ્રાફ્ટ બજેટમાં રજૂઆત              ...
31/01/2024

ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં રાખી અમદાવાદનો સિટી ટ્રાફિક માસ્ટર પ્લાન બનાવાશે, મ્યુનિ.ના ડ્રાફ્ટ બજેટમાં રજૂઆત

હમાસના આતંકીઓની જેમ નક્સલીઓએ બનાવી 'ટનલ', સુરક્ષાદળો માટે ચિંતાનો વિષય
31/01/2024

હમાસના આતંકીઓની જેમ નક્સલીઓએ બનાવી 'ટનલ', સુરક્ષાદળો માટે ચિંતાનો વિષય

એલોન મસ્કને મોટો ફટકો : $56 બિલિયનનું ટેસ્લા સેલેરી પેકેજ થશે રદ
31/01/2024

એલોન મસ્કને મોટો ફટકો : $56 બિલિયનનું ટેસ્લા સેલેરી પેકેજ થશે રદ

શા માટે ભગવાનની મૂર્તિને તિજોરીમાં ન રાખી શકાય, જાણો તેનું કારણ
31/01/2024

શા માટે ભગવાનની મૂર્તિને તિજોરીમાં ન રાખી શકાય, જાણો તેનું કારણ

બે દિવસમાં બેવડો આંચકો : હવે ઇમરાન ખાનની પત્ની બુશરા બીબીને થશે 14 વર્ષની જેલ
31/01/2024

બે દિવસમાં બેવડો આંચકો : હવે ઇમરાન ખાનની પત્ની બુશરા બીબીને થશે 14 વર્ષની જેલ

12000 કર્મચારીઓ સામે છટણીનું સંકટ, દુનિયાની સૌથી મોટી પાર્સલ ડિલીવરી કંપનીએ વધાર્યું ટેન્શન                             ...
31/01/2024

12000 કર્મચારીઓ સામે છટણીનું સંકટ, દુનિયાની સૌથી મોટી પાર્સલ ડિલીવરી કંપનીએ વધાર્યું ટેન્શન

ગુડ ન્યુઝ : H-1B Visa માટે હવે અમેરિકા છોડવાની જરૂર નથી, જેનો સૌથી મોટો ફાયદો ભારતીયોને                                 ...
31/01/2024

ગુડ ન્યુઝ : H-1B Visa માટે હવે અમેરિકા છોડવાની જરૂર નથી, જેનો સૌથી મોટો ફાયદો ભારતીયોને

હિમાચલમાં અટલ ટનલ નજીક એક ફૂટ સુધી હિમવર્ષા, 4 NH સહિત 130 રોડ બંધ, વાહનવ્યવહાર ઠપ                                      ...
31/01/2024

હિમાચલમાં અટલ ટનલ નજીક એક ફૂટ સુધી હિમવર્ષા, 4 NH સહિત 130 રોડ બંધ, વાહનવ્યવહાર ઠપ

મોબાઇલ ફોન થશે સસ્તાં! બજેટ પહેલાં જ સરકારની ભેટ
31/01/2024

મોબાઇલ ફોન થશે સસ્તાં! બજેટ પહેલાં જ સરકારની ભેટ

ઇઝરાયેલના એજન્ટોએ વેસ્ટ બેન્કની હૉસ્પિટલમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા, મેડિકલ સ્ટાફના સભ્ય બનીને ગયા હતા                 ...
31/01/2024

ઇઝરાયેલના એજન્ટોએ વેસ્ટ બેન્કની હૉસ્પિટલમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા, મેડિકલ સ્ટાફના સભ્ય બનીને ગયા હતા

ગુજરાતના ટોચના ચાર સિનિયર IAS અને એક IPS અધિકારી આજે નિવૃત્ત થશે
31/01/2024

ગુજરાતના ટોચના ચાર સિનિયર IAS અને એક IPS અધિકારી આજે નિવૃત્ત થશે

ભારતના ક્રિકેટર મયંક અગ્રવાલને 'આકસ્મિક રીતે' ઝેરી પ્રવાહી પીવાથી સ્વાસ્થ્ય કટોકટીનો સામનો કરવો પડ્યો, અગરતલાની હોસ્પિટલ...
31/01/2024

ભારતના ક્રિકેટર મયંક અગ્રવાલને 'આકસ્મિક રીતે' ઝેરી પ્રવાહી પીવાથી સ્વાસ્થ્ય કટોકટીનો સામનો કરવો પડ્યો, અગરતલાની હોસ્પિટલમાં દાખલ

મુશીર ખાને અંડર-19 વર્લ્ડકપમાં બનાવ્યો રેકોર્ડ, ધવન અને બાબરની કરી બરાબરી                                               ...
31/01/2024

મુશીર ખાને અંડર-19 વર્લ્ડકપમાં બનાવ્યો રેકોર્ડ, ધવન અને બાબરની કરી બરાબરી

લદ્દાખમાં ચીની સૈનિકો સાથે નિઃશસ્ત્ર ભરવાડોની અથડામણ : બખ્તરબંધ વાહનો પર પથ્થરમારો કરી લગાવ્યા ભારત માતા કી જયના નારા, જ...
31/01/2024

લદ્દાખમાં ચીની સૈનિકો સાથે નિઃશસ્ત્ર ભરવાડોની અથડામણ : બખ્તરબંધ વાહનો પર પથ્થરમારો કરી લગાવ્યા ભારત માતા કી જયના નારા, જુઓ વિડિઓ

LPGથી લઇને FASTAG સુધી... આવતીકાલે બજેટ દિવસ : દેશમાં લાગુ કરાશે 6 મોટા ફેરફાર, જાણો વિગતવાર                            ...
31/01/2024

LPGથી લઇને FASTAG સુધી... આવતીકાલે બજેટ દિવસ : દેશમાં લાગુ કરાશે 6 મોટા ફેરફાર, જાણો વિગતવાર

વિશ્વની ટોચની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી કંપનીઓમાં અમેરિકાની એપલ પ્રથમ
31/01/2024

વિશ્વની ટોચની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી કંપનીઓમાં અમેરિકાની એપલ પ્રથમ

'TikTok બાળકોને બનાવે છે માનસિક બીમાર..', 5000 વાલીઓ ચાઈનીઝ એપ વિરુદ્ધ પહોંચ્યા કોર્ટ                                   ...
31/01/2024

'TikTok બાળકોને બનાવે છે માનસિક બીમાર..', 5000 વાલીઓ ચાઈનીઝ એપ વિરુદ્ધ પહોંચ્યા કોર્ટ

'મંદિર કોઈ પિકનિક સ્પોટ નથી', મદ્રાસ હાઈકોર્ટે મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ                       ...
31/01/2024

'મંદિર કોઈ પિકનિક સ્પોટ નથી', મદ્રાસ હાઈકોર્ટે મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ

આમંત્રણ ન હોય છતાં લગ્નમાં ભોજન કરવું પડી શકે છે ભારે..!! કાયદામાં 2 વર્ષ સુધી જેલની સજા, જાણો ડિટેલ્સ                  ...
30/01/2024

આમંત્રણ ન હોય છતાં લગ્નમાં ભોજન કરવું પડી શકે છે ભારે..!! કાયદામાં 2 વર્ષ સુધી જેલની સજા, જાણો ડિટેલ્સ

AMTSનું 641 કરોડનું બજેટ, સાત ડબલ ડેકર AC બસ દોડશે, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે                                   ...
30/01/2024

AMTSનું 641 કરોડનું બજેટ, સાત ડબલ ડેકર AC બસ દોડશે, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે

ગુજરાતનું ગૌરવ : પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોને મળ્યાં બે એવોર્ડ, પીપલ્સ ચોઈસમાં પ્રથમ ક્રમે              ...
30/01/2024

ગુજરાતનું ગૌરવ : પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોને મળ્યાં બે એવોર્ડ, પીપલ્સ ચોઈસમાં પ્રથમ ક્રમે

Address

B-1, Shivalik Plaza, Kapordra Utran Bridge
Surat
394105

Alerts

Be the first to know and let us send you an email when United Frontline posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to United Frontline:

Videos

Share

Nearby media companies


Other Surat media companies

Show All