Ac Smita vasava

Ac Smita vasava इस पेज में आपको आदिवासी समाज के बारे में जानकारी और फनी विडियो मिलने वाले हैं.जय जोहार जय आदिवासी 🏹

22/02/2024

Bhai na lagan ni moj 🥰

#आदिवासी

18/01/2024

હમારી સંસ્કૃતિ હમારી પેહચાન ✊🏹
ખુબ સરસ રીતે અજીતભાઈ વસાવા એ ભગવાન નો અર્થ સમજાવ્યો 👇
જય આદિવાસી 🏹🏹

20/12/2023

સમાજ ના પ્રોગ્રામ માં પાર્ટી નો પ્રચાર કરનાર દર્શના દેશમુખ ને આદિવાસી સમાજ ના જાગૃત લોકો એ માફી મંગાવી અને દર્શના દેશમુખ ને સ્ટેજ છોડી ભાગી જવું પડ્યું...

06/12/2023

6 दिसम्बर 1956
संविधान निर्माता डॉ. बाबा साहेब आंबेडकर जी की पुण्यतिथि पर उन्हें सत सत नमन 🙏💐


31/10/2023

मेरी डांस टीम ( जोहार डांस ग्रुप नांदोला ) ने क्या खूब डांस किया , धूम मचा दी और जय भीम , राष्ट्रध्वज और भील प्रदेश का झंडा फहराया 🥳👇

19/10/2023

ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયા એ ખુબ સરસ વાત કહી...સમજાય એને વંદન 🙏

18/10/2023
22/09/2023

17સપ્ટેમ્બર નરેન્દ્ર મોદી નાં જન્મ દિવસ નાં રોજ ભુપેન્દ્ર પટેલના હસ્તે નર્મદા ડેમ નું પાણી આજુ બાજુના વિસ્તારો માં ખાલી પાણી આવશે એટલું જાણ કર્યું પણ કેટલું પાણી આવસે તે વગર જાણ કરતા છોડી દેવામાં આવ્યુ ? ત્યારે હજારો પશુઓ મૃત્યુ પામ્યા અને હજારો ગરીબો નાં ઘરો ડૂબી ગયા અને ઘરનો સામાન તણાય ગયો છે ત્યાંના રહીશોને સરકાર દ્વારા હજુ સુધી કોઈ ખાવા પીવા ઘરની સગવડ કરવામાં આવી નથી ...
ખાવા પીવાનું તમામ આદિવાસી સંગઠનો દ્વારા પહોંચી રહ્યું છે જય આદીવાસી 🏹🏹જય Johar🙏

દેશ ના વડાપ્રધાન પોતાના જન્મ દિવસ નિમિતે  જનતા ને પાણી મા ડૂબતું જાઈ શકતો હોય. આપડે સમજી જવુ કે એવા નેતાઓ ની જરુર નથી આપ...
21/09/2023

દેશ ના વડાપ્રધાન પોતાના જન્મ દિવસ નિમિતે જનતા ને પાણી મા ડૂબતું જાઈ શકતો હોય. આપડે સમજી જવુ કે એવા નેતાઓ ની જરુર નથી આપડા દેશ ને..👇👇
બચારા મુંગા પશુઓનો પણ ના દયા આવી હોય કે ??
આ પુર કુત્રિમ નથી આ પુર માનવસર્જિત છે.
એક જીવ ને ખુશ કરવા હજારો ના જીવ ને દુઃખી કર્યા 😌..

Address

Mangrol
Surat
394430

Alerts

Be the first to know and let us send you an email when Ac Smita vasava posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share