Voice of Mehul Boghara

Voice of Mehul Boghara Official Fan page of Adv mehul Boghara
(3)

03/12/2024
22/08/2024

ડીંડોલી પોલીસ પી. આઇ. સોલંકી દ્વારા વકીલ હિરેનભાઈ નાઈ સાથે દાદાગીરી ભર્યું વર્તન કરવામાં આવેલ; ખાખીની આડમાં સેવાના નામ પર દબંગગીરી આચરતા કોઈપણ પોલીસ કર્મચારીને છોડવામાં નહીં આવે..

20/08/2024

નૈતિકતાથી કાયદાનું પાલન કરાવતા મહિલા પીએસઆઇ સાથે કોન્સ્ટેબલ ની દાદાગીરી. કાયદાનું પાલન કરવાનું કહેતા; દંડ ભરવાનું કહેતા; કોન્સ્ટેબલ સ્ટાફ માં છું તેમ હોશિયારી મારી અને પાલન નહીં કરે ગાડી જમાં નહીં થાય તેવી ધમકી આપી...

18/08/2024

અડાજણ માં દારૂ પીને નિકળેલ પોલીસ ને લોકો એ પકડી પાડયો... શુ નિયમો આ લોકોને નથી લાગતા ?
મેહુલ બોઘરા સાથે જોડાવા માટે નિચે આપેલ લિંક ઉપર ક્લિક કરી જોડાયેલા રહો
https://youtube.com/?si=8qTyBTpKSHXoQ2MG

28/07/2024

આ બંધ કર તારૂ આ ❌ જો પોલીસ સાચી છે તો વિડિયો કેમ બંધ કરાવે છે ❌ ખોટું છે એનો જરૂર અવાજ ઉઠાવો 🫡 Adv Mehul Boghara

26/07/2024

તમે GOOGLE માં જોય લો ; TRB ને ગાડી પકડવાનો હક કોને આપ્યો ?

19/06/2024

હાઇકોર્ટે : પોલીસ સ્ટેશન માં CCTV ચાલતા જ નથી તો ગુનબ કેવી રીતે ઉકેલશે ? ❓

18/06/2024

🎧USE HEADPHONES 🎧

ગોડાદરા પોલીસ સ્ટેશનના ડીસ્ટર્બમાં છું એમ કહી દાદાગીરી કરતો.....

17/06/2024

CM ⁉️
HM ⁉️
હર એક ઘટના થતી વખતે સરખું ભાષણ આપી નીકળી જાય છે જેમકે

🔴 SIT ની રચના કરવા માં આવી છે
🔴 ગુનેગારને કડક માં કડક સજા કરવામાં આવશે
🔴 એક પણ ચમરબંધીને છોડવામાં નહીં
🔴 પીડિત પરિવારો ને ન્યાય અપાવવા માં આવશે
છેલ્લે
🔴 મૃતકોના પરિવારને 4 લાખની સહાયતા 🔴 ઘાયલને 50 50 હજારની સહાય

આ રીમોટ કંટ્રોલ ક્યાં થી ઓપરેટ થતી હશે ❓

13/06/2024

અમદાવાદ માં માણેકબાગ ચાર રસ્તા પર 3 ટીઆરબી જવાન લોકો ને ઉભા રખાવી ડોક્યુમેન્ટ માંગી તોડપાણી કરતા જાહેર નાગરીક દ્વારા લાઈવ પકડી પાડયો આ સોશ્યલ મીડિયા ની તાકાત છે લોકો જાગૃત થય રહ્યા છે.

05/06/2024

તમારી કરતા ઉંચો અવાજ છે અમારો👮‍♂️
અધિકારી ને એમ ન કેહવાય શાંતિ રાખો ❌
આ તમારું ઘર છે ? 🐟મચ્છી બજાર છે? ❌
હવે એ ગુનો દાખલ કરવાની ઘમકી આપે છે 😱
શું આ છે સ્ત્રી નુ સન્માન ? 🙏🏻
શું ગુનો કર્યો હશે તો આવુ વર્તન ❓
કરવામાં આવે છે ? ❓
આ છે અડાજણ ની સૌરભ પોલીસ ચોકી....🚨








Surat City Police

28/05/2024

Adv MEHUL BOGHARA એ સરકાર પર કર્યા પ્રહાર, દારૂ ક્યાંથી લાવ્યા કેમ FIR માં દારૂ પર કોય કેસ કર્યો નથી

27/05/2024

TRP ગેમઝોન હત્યાકાંડ; મૃતકોને ચાર લાખ અને સંવેદના નહીં પરંતુ સાચો ન્યાય જોઈએ..
મૃતકોને ટ્વીટ કે પોસ્ટ દ્વારા માત્ર શ્રદ્ધાંજલિ આપવાથી કંઈ નહીં થાય, જાગૃત થવું પડશે અવાજ ઉઠાવો પડશે, સમય આવી ગયો છે જ્યારે બેઈમાનો ભ્રષ્ટાચારીઓને રસ્તા પર દોડાવી દોડાવીને કપડાં ફાડી નાખવામાં આવે તો જ આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકશે..

નેતાઓને ખાસ વિનંતી કે માત્ર સંવેદનશીલ પોસ્ટો કરવાથી અને ચાર લાખના લોલીપોપ આપવાથી મૃતકોને સાચો ન્યાય નહીં મળે જો સાચો ન્યાય આપવો જ હોય તો મનમાં એવી ભાવના રાખો કે આ મૃતકો માંથી કોઈ એક મારો દીકરો દીકરી હશે; આ ડોમનો હપ્તો કોણ ઉઘરાવતો હતો અને અન્ય તમામ મહાનગરોમાં આવા ડોમના હપ્તાહ કોણ વસુલે છે એ તપાસ કરી અને ભ્રષ્ટાચારીઓ ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે તો જ આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકે..
જય હિન્દ,
જય સંવિધાન..



15/05/2024

ભરુચ માં ને રોકડી કરવી હતી પણ મેળ જ ને પડ્યો કેમકે લોકો જાગૃત થય ગયા છે
મેહુલ બોઘરા સાથે જોડાવા

https://youtube.com/.?si=gNdELNmAD6miQxKM

13/05/2024

ગજેરા સર્કલ પાસે ની ઘટના છે શું સત્તા છે આની ? કંય નથી તો પણ કેટલો પાવર કરે છે ❌કોનો સપોર્ટ હશે?

12/05/2024

નથી નેમ પ્લેટ, નથી પોલીસ નો ડ્રેસ બરાબર, ખાખી મા આવેલ વસુલી ભાઈ લાગે છે જે એક વકિલ સાથે આંતકવાદી જેવો વ્યવહાર કરે છે

Address

Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Voice of Mehul Boghara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share