એક દીકરી ની વ્યથા, વીડિયો વધુ માં વધુ શેર કરજો 🙏
આ દીકરી મૂળ સુરત ના રહેવાસી છે જેનું નામ અંશુ મહેશ ગુપ્તા છે , યુપી થી સુરત ગુજરાન માટે પરિવાર આવ્યો હતો, દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી પરંતુ પરીક્ષા ટાઈમ પર અચાનક માનશિક બીમારી થી ત્રાસી ગઈ હતી, પરિવાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પોતાનું ઘર વહેચી પણ હોસ્પિટલ લહી જવામાં આવી હતી પરંતુ દીકરી માનસિક બીમાર જ રહી, લોકો પાસે માવો બોડી માગવા લાગી હતી ગમે ત્યાં રોડ પર રખડવા લાગી, અંતે પરિવારે ભાવનગર ના મંદ બુદ્ધિ આશ્રમ માં ૧૫ દિવસ પહેલા આ દીકરી ને મુકવાનું નકી કર્યું.
પોપટ ભાઈ આહિરે એક દીકરી નો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ઈ દીકરી પોતાના વિશે અને પોતાના પરિવાર વિશે ની વાતો કરી રહી છે, મુદા ની વાત એ છે કે એ દીકરી હાલ મંદ બુદ્ધિ આશ્રમ માં જોવા મળી છે, ઈ દીકરી પાસે નોર્મલ લોકો કરતા પણ વધુ જ્ઞાન છે, ફડફડાટ અંગ્રેજી માં વાતો કરી રહી છે, ગીતાજી માં લખેલા સ્લોકો એને ય
किसान आंदोलन में मेरी मां बैठी थी जिसके खिलाफ कंगना ने वह घटिया बयान दिया था - CIFS મહિલા જવાન
એરપોર્ટ પર મહિલા જવાને ભાજપ ના સાંસદ કંગના ને મારી એક ઝાપટ, વીડિયો વાયરલ
👇👇👇 #airport #kangnaranaut #slap #bjp #cifs #viral #viralvideos #bollywood #farmerprotest #farmer #punjab
અંગદાન એજ મહાદાન
૧૨ મુ ભણતા વિધાર્થી ના અંગદાન થી ૪ જીવ ના દીપ પ્રગટ્યા
Surat breking update
વિડિયો વાયરલ
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.29ના ભાજપના કોર્પોરેટર વૈશાલી પાટીલે બાંધકામના કામ માટે એક વ્યક્તિ પાસે કોર્પોરેટર દીઠ રૂ.૪૦ હજાર અને આખી ૪ કોર્પોરેટરની પેનલ માટે કુલ રૂ.1.50 લાખ અને અન્ય એક અધિકારીને દેવાના થતા રૂ.3 લાખ અલગથી માગ કરી હોવાના દાવા સાથે ગુજરાત AAP દ્વારા સ્ટિંગ વીડિયો જાહેર કરાયો
#surat
#AAPGovt
#BJP
અમદાવાદ
Cm મુલાકાત પર આવતા હોવાથી AMC દ્વારા એક અકસ્માત મા પગ ગુમાવ્યા દીકરી પર કરી દાદાગીરી
#gujarat_update_news
#gujarat
સુરત
સરથાણા પાસે રોડ ક્રોસ કરી રહેલા CA નું ભણતર ભણી રહેલા વિદ્યાર્થી નું BRTS રૂટ પર એમ્બ્યુલન્સ સાથે અક્માત, 5 ફૂટ દૂર ઉછળી ને પડ્યો વિદ્યાર્થી, આખરે ઘટનાસ્થળે જ મોત..
ઓમ શાંતિ
#surat
#gujarat
#gujarat_update_news
પી.પી. સવાણી આયોજિત સમૂહ લગ્ન
છેલ્લા એક દાયકાથી પિતાવિહોણી દીકરીઓને ભવ્ય લગ્ન સમારોહ યોજીને વિદાઈ આપવા માટે જાણીતા સમાજસેવી એવા પી.પી.સવાણી પરીવારના આંગણે આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે કન્યાદાન કરીને ૧૫૦ દીકરીને સાસરે વળાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૦ નવદંપતિઓને સુખમય દામ્પત્યજીવનના આશીર્વચન પાઠવ્યા હતા. પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની ઉપસ્થિતિમાં એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો વિક્રમ નોંધાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ
સુરત : ગઈકાલ રાત્રે સુમુલ ડેરી બહાર એક અફવા ને કારણે લાગી લાંબી લાઈન..
પાસ કન્વીનર Alpesh Kathiriya પર અજાણ્યા વ્યક્તિ નો હુમલો ..
ધારૂકા કોલેજ ની સામે બેફામ રીતે રીક્ષા ચલાવતા રીક્ષા ચાલકને સરખી ચલાવવાનું કહેતા તેના દ્વારા હુમલો કરવામા આવ્યો
આ પહેલા પણ એક વકીલ પર હુમલો થયો હતો..
#અસુરક્ષિત_ગુજરાત
સુરત : સરથાણા જકાતનાકા માં બસ માં આગ લાગી,
અચાનક બસ માં આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ ની ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર, કોઈ જાનહાનિ નહિ...
આગ નું કારણ હજી જાણી શકાયું નથી...
#surat
#BRTS
#fire_bus
Gujarat update
Hemali Boghawala
Surat Sitilink BRTS
ગુજરાત : સુરત નજીક.નવસારી હાઇવે પર ટ્રાફિક જામ, 5 5 ફૂટ ભરાયા પાણી, જુઓ વીડિયો,
શેર જરૂર કરજો જેથી લોકો સાવધાન રહે...
#સુરત
#Navsari