Hemant Mistry

Hemant Mistry Digital creator

Today's my morning meditation with nature and full free mind stress.
17/11/2024

Today's my morning meditation with nature and full free mind stress.

24/10/2024
24/10/2024

आपका छोटा सहयोग, किसी के जीवन में रोशनी ला सकता है! आपकी छोटी सी ख़रीदी, किसी के घर की बड़ी सी ख़ुशी बन सकती है



Support
Happiness
Purchase
Joy
Contribution
Festival
Community
Diwali
Impact
Generosity

20/10/2024

Online Shopping Is Ok, But During Diwali, Please Buy Some Stuffs From Them



Diwali
Local
Shopping
Community
Festivity
Gifts
Tradition
Support
Joy
Culture

Today participate in Tree plantation at VNSGU surat and I collibration of green mother Earth
04/08/2024

Today participate in Tree plantation at VNSGU surat and I collibration of green mother Earth

Today I participate 1008 bilvavriksh and 1008 native tree plantation at khanjaroli,khanjeshear Mahadev temple ,Tapi rive...
29/07/2024

Today I participate 1008 bilvavriksh and 1008 native tree plantation at khanjaroli,khanjeshear Mahadev temple ,Tapi river bank.

Tree plantation, Mora tekra, surat
07/07/2024

Tree plantation, Mora tekra, surat

Gorakhpur Railway Station. Photograph circa 1890.
12/04/2024

Gorakhpur Railway Station. Photograph circa 1890.

M.G Road of Baroda in the 1890 during the British Raj. By social media..
02/04/2024

M.G Road of Baroda in the 1890 during the British Raj. By social media..

નામ: ડસ્કી સીસાઇડ સ્પેરો ( એમોડ્રામસ મેરીટીમસ નિગ્રેસેન્સ )સંરક્ષણ સ્થિતિ: લુપ્તડસ્કી દરિયા કિનારે સ્પેરો 1987માં લુપ્ત ...
31/03/2024

નામ: ડસ્કી સીસાઇડ સ્પેરો ( એમોડ્રામસ મેરીટીમસ નિગ્રેસેન્સ )
સંરક્ષણ સ્થિતિ: લુપ્ત

ડસ્કી દરિયા કિનારે સ્પેરો 1987માં લુપ્ત થઈ ગઈ હતી. યુનાઈટેડ સ્ટેટ્સમાં તે સૌથી તાજેતરના, સારી રીતે દસ્તાવેજીકૃત લુપ્ત થવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. આ કાળી અને સફેદ દરિયા કિનારે આવેલી સ્પેરો ફ્લોરિડાના પૂર્વ કિનારે રહેતી હતી અને ખાસ કરીને મેરિટ ટાપુ પર વિપુલ પ્રમાણમાં હતી.
આખરી મોગલ ગણાતી જે અંતિમ ડસ્કી સ્પેરો જૂન ૧૭, ૧૯૮૭ના રોજ અમેરિકાના ફ્લોરિડા ખાતે મૃત્યુ પામી અને પોતાની સમગ્ર સ્પીસિસનો વાવટો સંકેલતી ગઈ તેની માંસપેશીઓ અમેરિકાના જીવશાસ્ત્રીઓએ ડિપ ફ્રીઝમાં મૂકી રાખી છે. આ માંસપેશીઓમાં ડસ્કી સ્પેરોના DNA જળવાયેલા છે. ડસ્કી પ્રકારની ચકલી કેવી હોય (અથવા કેવી હતી) એ તેની DNA રૂપી જિનેટિક બ્લૂપ્રિન્ટમાં 'લખ્યું' છે. ડસ્કીનું કદ, આકાર, પીંછાં, રંગ, દેખાવ વગેરેના પ્રોગ્રામ તેમાં જિનેટિક કોડ તરીકે રહેલાછે. જગતને ડસ્કીનું ગૂડબાય થયું તો થયું, પરંતુ તેની શરીરરચનાને ઘડનાર અને ઘડાયેલી શરીરરચનાને ધબકતી રાખનાર ચાવીરૂપ પ્રોગ્રામ હજી અમેરિકન જીવશાસ્ત્રીઓ પાસે છે. આ પ્રોગ્રામને બીજા જીવંત કોષમાં દાખલ કરી દેવાય તો સ્વાભાવિક છે કે એ કોષ થોડા વખતમાં જીવતીજાગતી ડસ્કીનું સ્વરૂપ પામે. હજારો કે લાખો કોષોને ક્લોનિંગ માટે વાપરી શકો તો એ પણ સ્વાભાવિક છે કે આબેહૂબ સરખી એવી હજારો યા લાખો ચકલીઓ બને. જો ખરેખર એવું થાય તો બ્રહ્માનો પાઠ બ્રહ્માએ નહિ, પણ જિનેટિક્સના નિષ્ણાત એવા માણસે ભજવ્યો ગણાય.મરી પરવારેલાં પ્રાણી-પંખીઓના જગતને હંમેશ માટે છોડી જનાર ડસ્કી જાતની ચકલી ક્લોનિંગની વાત છે ત્યાં સુધી ડસ્કી સ્પેરોનો દાખલો અપવાદરૂપ નથી. નિષ્ણાતો બીજા અનેક નામશેષ જીવોને ફરી પાછા ધરતી પર લાવવા માગે છે. આવા જીવોનું લિસ્ટ સારું એવું લાંબું છે.

માહિતિ: સફારી મગેઝીન અંક ૨૦૬,જુલાઈ ૨૦૧૧
સંકલન : હેમંત મિસ્ત્રી
ફોટો: ગૂગલ

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Hemant Mistry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share