અક્ષરધામ ખાતે BAPS પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 નવી મોબાઈલ મેડિકલવાનનું ઉદ્ઘાટન | KalTak24 News Part 4
અક્ષરધામ ખાતે BAPS પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 નવી મોબાઈલ મેડિકલવાનનું ઉદ્ઘાટન | KalTak24 News Part 3
અક્ષરધામ ખાતે BAPS પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 નવી મોબાઈલ મેડિકલવાનનું ઉદ્ઘાટન | KalTak24 News Part 2
અક્ષરધામ ખાતે BAPS પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 નવી મોબાઈલ મેડિકલવાનનું ઉદ્ઘાટન | KalTak24 News Part 1
અક્ષરધામ ખાતે BAPS પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 નવી મોબાઈલ મેડિકલવાનનું ઉદ્ઘાટન | KalTak24 News
ગાંધીનગર: અક્ષરધામ ખાતે BAPS પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 નવી મોબાઈલ મેડિકલવાનનું ઉદ્ઘાટન | KalTak24 News
ગાંધીનગરના અક્ષરધામ ખાતે બીએપીએસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બે નવી મોબાઈલ મેડિકલવાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ખાસ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે બીએપીએસ સંસ્થા તરફથી સાધુ બ્રહ્મવિહારીદાસ અને સાધુ નિખિલેશદાસ આશીર્વાદ આપવા માટે ખાસ પધાર્યા હતા. આ મોબાઈલ મેડિકલ વાન ગુજરાતનાં અનેકવિધ આદિવાસી વિસ્તારોમાં ફરી લોકોને પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડશે.
BAPS, Mobile Medical Vans, Healthcare Services
#BAPS #MobileMedicalVans #HealthcareServices #Gandhinagar #CharitableTrust #akshardhamgandhinagar #akshardham #Gujarat #gujaratinews #WATCH #reels #shorts #kaltak24news #livenewsstreaming #suggestedforyou #jamawat #gujjuchu #gujjurocks #gujaratfirst #zee24kalak #News18Gujarati #news #newsupdate #Trendingnews
Prayagraj Mahakumbh Stampede: મહાકુંભની દુર્ઘટના અંગે PMએ વ્યક્ત કર્યુ દુ:ખ | KalTak24 News Part 5
Prayagraj Mahakumbh Stampede: મહાકુંભની દુર્ઘટના અંગે PMએ વ્યક્ત કર્યુ દુ:ખ | KalTak24 News Part 4
Prayagraj Mahakumbh Stampede: મહાકુંભની દુર્ઘટના અંગે PMએ વ્યક્ત કર્યુ દુ:ખ | KalTak24 News Part 3
Prayagraj Mahakumbh Stampede: મહાકુંભની દુર્ઘટના અંગે PMએ વ્યક્ત કર્યુ દુ:ખ | KalTak24 News Part 2
Prayagraj Mahakumbh Stampede: મહાકુંભની દુર્ઘટના અંગે PMએ વ્યક્ત કર્યુ દુ:ખ | KalTak24 News Part 1
Prayagraj Mahakumbh Stampede: મહાકુંભની દુર્ઘટના અંગે PMએ વ્યક્ત કર્યુ દુ:ખ | KalTak24 News
Prayagraj Mahakumbh Stampede: મહાકુંભની દુર્ઘટના અંગે PMએ વ્યક્ત કર્યુ દુ:ખ | KalTak24 News
Delhi જનસભાને સંબોધન કરતા પહેલા મહાકુંભમાં બનેલી ઘટનાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું,"આજની ચૂંટણી રેલીને સંબોધતા પહેલા, હું મહાકુંભમાં થયેલા દુઃખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઘણા લોકોને ઈજાઓ પહોંચી છે. હું સતત ઉત્તર પ્રદેશ સરકારના સંપર્કમાં છું. થોડા સમય માટે, પવિત્ર ડૂબકીની પ્રક્રિયા અવરોધાઈ હતી પરંતુ હવે તે કેટલાક કલાકોથી સરળતાથી ચાલી રહી છે."
.
.
#pmmodi #YogiAdityanath #mahakumbh2025 #prayagrajkumbh #MahakumbhStampede #stampede #up #breakingnews #mahakumbh #hindinews #newsinhindi #samach #UttarPradesh #prayagraj #mahakumbh #mahakumbh2025 #modi #pmmodi #NarendraModi #India #WATCH #reels #shorts #kaltak24news #livenewsstreaming #suggestedforyou #jamawat #gujjuchu #gujjurocks #gujaratfirst #zee24kalak #News18Gujarati #news #newsupdate #Trendingnews
સુરતમાં યોજાયો ભવ્યાતિભવ્ય શાકોત્સવ,શાકોત્સવમાં 20000 કિલો શાક થયું હતું તૈયાર | Surat | KalTak24 News
સુરતમાં યોજાયો ભવ્યાતિભવ્ય શાકોત્સવ,શાકોત્સવમાં 20000 કિલો શાક થયું હતું તૈયાર, 750 કિલો ઘીનો થયો ઉપયોગ | Surat | KalTak24 News
🔶 ૧ લાખ લોકોએ લીધો પ્રસાદ
🔶 ૨૦,૦૦૦ કિલો શાક
🔶 ૭૫૦ કિલો ઘી
🔶 ૧૨,૦૦૦ કિલો બાજરાના લોટના રોટલા
🔶 ૧૦,૦૦૦ કિલો ખીચડી
🔶 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી રહ્યા ઉપસ્થિત
.
.
#shakotsav #swaminarayan #surat #Suratnews #Gujarat #Gujaratinews #ShriSwaminarayanGadiTrustVadtal #SVG #vadtal #VadtalDham #surties #kaltak24news #WATCH #reels #shorts #livenewsstreaming #suggestedforyou #jamawat #gujjuchu #gujjurocks #gujaratfirst #zee24kalak #News18Gujarati #newsupdate #Trendingnews