સિહોર શહેર

સિહોર શહેર Sihor is a town, a Municipality in Bhavnagar district in the Indian state of Gujarat.
(2)

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - Gayatri Jewellers Sihor 9426978105                                          📸😍       ...
23/10/2023

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - Gayatri Jewellers Sihor 9426978105

📸😍

ખાડાનગરી સિહોર       📸😍
04/07/2023

ખાડાનગરી સિહોર

📸😍

09/06/2023

                                 📸😍
25/05/2023

📸😍

       📸😍
24/05/2023

📸😍

                           📸😍
24/05/2023

📸😍

ગુજરાતમાં નવા નવા જીએસટી કૌભાંડનો ખુલાસો થઇ જ રહ્યો છે ત્યારે આવા વધુ એક કારસ્તાનમાં ભાવનગર કનેકશન'નો ભાંગે ફરથી છે તેના...
23/05/2023

ગુજરાતમાં નવા નવા જીએસટી કૌભાંડનો ખુલાસો થઇ જ રહ્યો છે ત્યારે આવા વધુ એક કારસ્તાનમાં ભાવનગર કનેકશન'નો ભાંગે ફરથી છે તેના આધારે ભાવનગર જીએસટી કૌભાંડનું હોટસ્પોટ હોવાની વાન વધુ દ્રઢ બની રહી છે. સુરત પોલીસે ગત સમાહમાં આદિલ સન બાજુબરને મુંબઇ એરપોર્ટથી પકડયા હતો તે દુબઇ નાસી રહ્યો હતો. આદિલ ભાવનગરનો જ રહેવાસી છે અને સુરતમાં પકડાયેલી 13 બોગસ કંપનીઓનો સુત્રધાર હોવાની શંકા છે. આ કંપનીઓ મારફત 50 કરોડનુ ઓગસ બીલીંગ થયું હતું. આર્થિક અપરાધ નિવારણ શાખા દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરત સ્થિત બિલ્ડરના નામે જીસ્ટર્ડ 21 ભાડા કરારમાં આદિલે બનાવટી સહીઓ કરી હતી. આ બનાવટી કંપનીઓ મારફત ગેરકાયોસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડીટ મેળવાતી હતી. તપાસનીસ અહંકારીઓ સમક્ષ આરોપી આદિલે એવી કબુલાત આપી હતી કે બિલ્ડરના નામે બોગસ કંપનીઓ ઉભી કરવા માટે તેના નામનું બોગસ આધારકાર્ડ કઢાવ્યું હતું. બોગસ બીલીંગ જીએસટીના અન્ય એક કૌભાંડમાં વડોદરા પોલીસે ભાવનગરનાં યાસીન ઉર્ફે એકલ ઇસ્માઇલ માની તથા અકરમ અબ્દુલ્હાનો ધરપકડ કરી હતી.

09/05/2023
Let's Bye Bye 2022 with one of Top Deal of the Year!🤩Get the Smartest Combo at 𝗝𝘂𝘀𝘁 ₹𝟮𝟬𝟮𝟮!😱An Exclusive Offer, Valid til...
29/12/2022

Let's Bye Bye 2022 with one of Top Deal of the Year!🤩

Get the Smartest Combo at 𝗝𝘂𝘀𝘁 ₹𝟮𝟬𝟮𝟮!😱

An Exclusive Offer, Valid till 31st Dec. only at your nearest Poojara Store!



🔱

26/12/2022

પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ દ્વારા રાજ્યના દરેક પરિવારોને હવેથી 10 લાખ સુધીનો હોસ્પિટલ સારવાર ખર્ચ વિનામૂલ્યે થશે.શહેરન...
24/12/2022

પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ દ્વારા રાજ્યના દરેક પરિવારોને હવેથી 10 લાખ સુધીનો હોસ્પિટલ સારવાર ખર્ચ વિનામૂલ્યે થશે.

શહેરની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે PI ભરવાડ સાહેબ દ્વારા મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

Poojara 𝗖𝗛𝗥𝗜𝗦𝗧𝗠𝗔𝗦 𝗖𝗔𝗥𝗡𝗜𝗩𝗔𝗟🎄 is Live on   Mobiles! 🤩🎅Grab Massive Discount on Latest         😱Rush to your nearest Poojar...
23/12/2022

Poojara 𝗖𝗛𝗥𝗜𝗦𝗧𝗠𝗔𝗦 𝗖𝗔𝗥𝗡𝗜𝗩𝗔𝗟🎄 is Live on Mobiles! 🤩🎅

Grab Massive Discount on Latest 😱

Rush to your nearest Poojara Store Now!🏃🏻🏃🏻🏃🏻

🔱 #સિહોર #શિહોર

પૂજારા ટેલિકોમ, સિહોર... મેળવો વર્ષની શ્રેષ્ઠ ઑફર દરેક મોબાઈલ ફોન અને એસેસરિઝ ઉપર.શિવાલિક પ્રાઈમ, સિહોર, મો. 8238464639 ...
22/12/2022

પૂજારા ટેલિકોમ, સિહોર... મેળવો વર્ષની શ્રેષ્ઠ ઑફર દરેક મોબાઈલ ફોન અને એસેસરિઝ ઉપર.
શિવાલિક પ્રાઈમ, સિહોર, મો. 8238464639

# 🔱

Poojara 𝗖𝗛𝗥𝗜𝗦𝗧𝗠𝗔𝗦 𝗖𝗔𝗥𝗡𝗜𝗩𝗔𝗟🎄 is Live on   Mobiles! 🤩🎅Grab Massive Discount on Latest          😱Rush to your nearest Pooja...
21/12/2022

Poojara 𝗖𝗛𝗥𝗜𝗦𝗧𝗠𝗔𝗦 𝗖𝗔𝗥𝗡𝗜𝗩𝗔𝗟🎄 is Live on Mobiles! 🤩🎅

Grab Massive Discount on Latest 😱

Rush to your nearest Poojara Store Now!🏃🏻🏃🏻🏃🏻

🔱 #સિહોર #શિહોર

ઉમરાળામાં ગોપાલ ઇટાલિયાની ધરપકડ બાદ છુટકારો,સિહોર પોલીસ દ્વારા ટ્રોફી ડ્રાઇવ થઈ, અનેક વાહનો કરાયા ડીટેઈન.               ...
21/12/2022

ઉમરાળામાં ગોપાલ ઇટાલિયાની ધરપકડ બાદ છુટકારો,
સિહોર પોલીસ દ્વારા ટ્રોફી ડ્રાઇવ થઈ, અનેક વાહનો કરાયા ડીટેઈન.

છેલ્લા કેટલાંય સમયથી થતી વિવાદિત ઘટનાઓ સંવાદથી અંત તરફ વળે તેવા પ્રયત્નો જરૂરી.           🙏
18/12/2022

છેલ્લા કેટલાંય સમયથી થતી વિવાદિત ઘટનાઓ સંવાદથી અંત તરફ વળે તેવા પ્રયત્નો જરૂરી.

🙏

સમગ્ર ગુજરાતમાં એક માત્ર મંદિર જ્યાં સાક્ષાત ભગવાન તિરુપતિ બાલાજીની મૂર્તિનાં આહ્લાદક સ્વરૂપનું દર્શન થાય છે... ભગવાનની ...
17/12/2022

સમગ્ર ગુજરાતમાં એક માત્ર મંદિર જ્યાં સાક્ષાત ભગવાન તિરુપતિ બાલાજીની મૂર્તિનાં આહ્લાદક સ્વરૂપનું દર્શન થાય છે... ભગવાનની ઉજવાઈ જન્મજયંતી.

દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેતી સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજની વધું એક સિદ્ધિ.
14/12/2022

દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેતી સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજની વધું એક સિદ્ધિ.

ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારનું આજે શપથગ્રહણ, સિહોર - ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી મંત્રીપદના શપથ લેશે. ...
12/12/2022

ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારનું આજે શપથગ્રહણ, સિહોર - ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી મંત્રીપદના શપથ લેશે.

ગઈકાલનો આ ફોટો, ભાજપની ઐતિહાસિક જીત બાદ તસવીર સામે આવું, જેમાં સિહોર માટે ગૌરવ થાય તેવી પળો કેદ થઈ છે. આપ જણાવો, શું છે ...
10/12/2022

ગઈકાલનો આ ફોટો, ભાજપની ઐતિહાસિક જીત બાદ તસવીર સામે આવું, જેમાં સિહોર માટે ગૌરવ થાય તેવી પળો કેદ થઈ છે. આપ જણાવો, શું છે આ ફોટોમાં, જે આપણને સિહોર પ્રત્યે ગૌરવ અપાવે.

#સિહોર

ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ની તૈયારીઓ, bhavnagar- બોટાદ જિલ્લાના બે ધારાસભ્યોને મંત્રીપદ મળે તેવી પૂરી સંભાવના.           ...
10/12/2022

ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ની તૈયારીઓ, bhavnagar- બોટાદ જિલ્લાના બે ધારાસભ્યોને મંત્રીપદ મળે તેવી પૂરી સંભાવના.

સિહોર, ઘોઘા - ભાવનગર ગ્રામ્યમાં છઠ્ઠી વખત ધારાસભ્ય બનતાં પરસોત્તમભાઈ સોલંકી, 73 હજારની જંગી લીડથી મેળવી જીત.            ...
09/12/2022

સિહોર, ઘોઘા - ભાવનગર ગ્રામ્યમાં છઠ્ઠી વખત ધારાસભ્ય બનતાં પરસોત્તમભાઈ સોલંકી, 73 હજારની જંગી લીડથી મેળવી જીત.

ગુજરાતમાં પ્રચંડ વેગથી આવેલી આમ આદમી પાર્ટી ગોટે ચડી, કારમી હાર!પણ અમુક અંશે ભાવનગર જિલ્લા વિસ્તાર AAPને ફળ્યો! ગારિયાધા...
08/12/2022

ગુજરાતમાં પ્રચંડ વેગથી આવેલી આમ આદમી પાર્ટી ગોટે ચડી, કારમી હાર!
પણ અમુક અંશે ભાવનગર જિલ્લા વિસ્તાર AAPને ફળ્યો! ગારિયાધાર અને બોટાદમાં આમ આદમી પાર્ટી જીત તરફ આગળ.

આવતીકાલે પરિણામ અગાઉ ભાવનગરમાં ભારે ચર્ચા, ભાજપના કદાવર નેતા ભાવનગરના જીતુભાઈ વાઘાણી હારે તેવી ચર્ચાઓ વધી.              ...
07/12/2022

આવતીકાલે પરિણામ અગાઉ ભાવનગરમાં ભારે ચર્ચા, ભાજપના કદાવર નેતા ભાવનગરના જીતુભાઈ વાઘાણી હારે તેવી ચર્ચાઓ વધી.

8 તારીખે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ થશે જાહેર, જે અગાઉ અલગ અલગ સર્વે અનુસાર પરિણામોનુ અનુમાન ભાજપ તરફી, જનતામાં ભા...
06/12/2022

8 તારીખે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ થશે જાહેર, જે અગાઉ અલગ અલગ સર્વે અનુસાર પરિણામોનુ અનુમાન ભાજપ તરફી, જનતામાં ભારે ઉત્સુકતા.

પહેલાં તબકકામાં થયેલા નીરસ મતદાન બાદ બીજા તબક્કામાં મતોની ટકાવારી વધવાની શક્યતા... દરેક મથકો ઉપર લોકોમાં ભારે ઉત્સાહ... ...
05/12/2022

પહેલાં તબકકામાં થયેલા નીરસ મતદાન બાદ બીજા તબક્કામાં મતોની ટકાવારી વધવાની શક્યતા... દરેક મથકો ઉપર લોકોમાં ભારે ઉત્સાહ...

Address

📍 F-21, Infinity Mall, Sihor
Sihor
364240

Website

Alerts

Be the first to know and let us send you an email when સિહોર શહેર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to સિહોર શહેર:

Videos

Share


Other Sihor media companies

Show All