16/11/2024
સહયોગ આરોગ્ય કેન્દ્ર રાપરમાં માત્ર 32% જ સ્ટાફ છે અને 68% સ્ટાફની ધટ છે. ત્રણ લાખ કરતા પણ વધારે વસ્તી ધરાવતો ગુજરાતનો સૌથી મોટો રાપર તાલુકો તેમ છતાં આરોગ્યની પુરતી સેવાઓ થી વંચિત. જેનું કારણ વર્ગ-૧ ના એક પણ અધિકારી હોસ્પિટલમાં નથી. જેના કારણે રાપર તાલુકાની જનતા ઊંટ વૈદ પાસે દવા લેવા મજબૂર છે!