રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે કનૈયા સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી... ઇન્દિરા સર્કલ ખાતે માનવ મહેરામણ ઉભરાણું હોય તેવા દ્રશ્યો....
સબ-રજીસ્ટ્રાર કચેરી પાસે ગટર છલકાતા લોકો ત્રાહિમામ...
રાજકોટ સબ-રજીસ્ટ્રાર કચેરી ઝોન ૩ અને ૪ થી ઝોન ૫,૬,૭ તરફ પસાર થવાના માર્ગ પર ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે તેમજ ઝોન ૫,૬,૭ માં પ્રવેશ મેળવવાના રોડ પર છલકાયેલ ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે સબ રજીસ્ટ્રાર કચેરીએ આવતા લોકો, કર્મચારીઓ તેમજ વકીલો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
રાજકોટ શહેરના હેમુગઢવી હોલ સામે આવેલ સબ - રજીસ્ટ્રાર કચેરી ઝોન ૫,૬,૭ માં પ્રવેશ કરતા સમયે જાહેર જનતા ને ભારે હાલાકી નો સામનો છેલ્લા કેટલાય દિવસો થી કરવો પડે છે ગટર છલકાતા દુશીત પાણી મા લોકો ચાલવા માટે મજબુર થય ગયા છે વાહન ચાલાકો પણ અવાર નવાર સલીપ થય રહીયા છે તેમજ ગંદા પાણી માંથી પસાર થવું પડે છે. સબ-રજીસ્ટ્રાર કચેરીના કામે આવતા લોકો તેમજ વકીલોને ખૂબ જ પરેશાની થઈ રહી છે છેલ્લા ઘણા દિવસોથી આ ગટર છલકાયેલી છે અતિ દુર્ગંધ મારતું આ પાણી તેમજ તેમાં મચ
બ્રેકિંગ ન્યૂઝ રાજકોટ...
રાજકોટ ખાતે મોચી બજાર કોર્ટમાં વરસાદના કારણે છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટર છલી જતા ગંદકી વાળું પાણી ભરાઈ જતું હોવાથી મેલેરિયા અને ડેન્ગ્યું મચ્છરનો ત્રાસ ખૂબ જ વધી જતા અને રોગચાળો ફેલાતા અનેક વકીલોએ ફરિયાદ કરતા રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બકુલભાઈ રાજાણીએ ચીફ જજ સાહેબ ને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે સફાઈ કામ શરૂ થયેલ તેમજ બકુલભાઈ સતત છ કલાક સવરે ૧૧ થી સાંજ ના ૫:૩૦ સુધી ખડે પગે રહી પોતાનો કિંમતી સમય આપી આ ગંભીર સમસ્યાનો નિકાલ લાવવા મહેનત હાથ ધરી હતી.
રાજકોટના પોલીસ કમિશનર સામે ધારાસભ્યે કર્યા આક્ષેપ...જુઓ
રાજકોટના પોલીસ કમિશનર સામે ધારાસભ્યે કર્યા આક્ષેપ...જુઓ
રાજકોટ કાલાવડ રોડ ખાતે આવેલ ન્યારી નદી ના દ્રશ્યો
સુપ્રસિદ્ધ દૈનિક અકિલા ના મોભી શ્રી કિરીટમામા ગણાત્રા ની કોરોના ની કહાની કિરીટભાઈ ની જુબાની ABP
*રાજકોટ ગૌરવ ન્યૂઝ*
રાજકોટમાં સાંજે 6:30 કલાકે જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો..
રાજકોટ ગૌરવ ન્યુઝ
રાજકોટમાં 5:00 કલાકે પવન સાથે એકરસ વરસાદ વરસવાનું શરૂ... નિહાળો વરસાદના લાઈવ દ્રશ્યો રાજકોટ ગૌરવ લાઈવ પર....
ન્યારી ડેમ - ૨
રાજકોટ ગૌરવ ન્યુઝ
રાજકોટ જામનગર રોડ પર આવેલ ન્યારી 2 ડેમ ઓવરફ્લો...
ન્યારી 2 ડેમમાં એક સાથે 6 દરવાજા ખોલવામાં આવ્યા...
પાણીની વધતી અવાકથી નીચાણ વાળા વિસ્તારો ખાલી કરાવાય...