Animal Helpline- Karuna Foundation

Animal Helpline- Karuna Foundation Working at International level to promote Vegetarianism,Animal Welfare,Compassion towards Animal AnimalHelpLine
MOBILE NO.9898499954
(323)

21/12/2024

રાજકારણના અજાતશત્રુ : સૂર્યકાંત આચાર્ય l અશોક ભટ્ટ (જાહેર જીવનના અગ્રણી, જૂનાગઢ)

સૂર્યકાંત આચાર્ય ...૮૦ વર્ષના જીવનમાં એમણે સામાજિક અને રાજકીય રીતે જે આપ્યું એ અનન્ય છે. જનસંઘથી ભાજપ સુધી એ સમર્પિત સેનાની રહ્યા. ૨૧ ડિસેમ્બર એમની પુણ્યતિથી , આવો એમને યાદ કરીએ
Stay connected with us on our social media platforms for more updates and spiritual content.
Facebook:
(https://www.facebook.com/KarunaFoundationTrustOfficial)
YouTube Channel:
(https://www.youtube.com/)
Official Website:
(http://www.animalhelpline.in/)
Instagram:
(https://instagram.com/KarunaFoundationTrustOfficial)
Telegram:
(https://t.me/KarunaFoundationTrustOfficial)
About Karuna Talks
Karuna Talks is dedicated to fostering positive change through engaging conversations on animal welfare, environmental conservation, vegetarianism, and humanitarian services. We bring together experts, activists, and everyday heroes to share their insights and inspire action.
Our content aims to educate, motivate, and empower individuals to make meaningful contributions to a kinder, more sustainable world.
Join us on social media for the latest episodes, news, and events, and be part of our mission to create a compassionate global community!
WhatsApp Group: https://shorturl.at/WLAKc
WhatsApp Channel: https://shorturl.at/CzcTi

21/12/2024

રાજકોટમાં રાજ્યના તમામ રેન્જ IG અને ચાર મહાનગરોના CPની હાજરીમાં ક્રાઇમ કોન્ફોરન્સ યોજાઇ

ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે. જે કોન્ફરન્સનું આજે રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના દરેક ભાગમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ કઈ રીતે પડકારોનો સામનો કરી કામગીરીને સરળ બનાવે છે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી . આજની ક્રાઇમ કોન્ફોરન્સમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને ગુનાખોરીના આંકડાની સમીક્ષા કરવામાં આવી હતી .

Stay connected with us on our social media platforms for more updates and spiritual content.

Facebook:
(https://www.facebook.com/KarunaFoundationTrustOfficial)

YouTube Channel:
(https://www.youtube.com/)

Official Website:
(http://www.animalhelpline.in/)

Instagram:
(https://instagram.com/KarunaFoundationTrustOfficial)

Telegram:
(https://t.me/KarunaFoundationTrustOfficial)

About Karuna Talks

Karuna Talks is dedicated to fostering positive change through engaging conversations on animal welfare, environmental conservation, vegetarianism, and humanitarian services. We bring together experts, activists, and everyday heroes to share their insights and inspire action.

Our content aims to educate, motivate, and empower individuals to make meaningful contributions to a kinder, more sustainable world.

Join us on social media for the latest episodes, news, and events, and be part of our mission to create a compassionate global community!
WhatsApp Group: https://shorturl.at/WLAKc
WhatsApp Channel: https://shorturl.at/CzcTi

Keywords :
Gujarat, State Police, Vikas Sahay, Crime Conference, Rajkot, Law, Order, Crime Statistics, Police Officers, Challenges, Gujarat Police, Monthly Meeting, Crime Analysis, Law Enforcement, Public Safety, Crime Prevention, Police Workforce, Strategy, Rajkot City, Gujarat Regions, Crime Control, Policing, Officer Training, Gujarat Administration, Criminal Activities, Conference Discussion, Law Review, Police Initiatives, Enforcement Strategies, Crime Trends.

"Helping them is not just kind—it’s what makes us human. ❤🐾"         Helping AnimalsKindness To AnimalsCompassionate Act...
21/12/2024

"Helping them is not just kind—it’s what makes us human. ❤🐾"

Helping Animals
Kindness To Animals
Compassionate Acts
Humane Living
Animal Welfare
Love And Care
Ethical Responsibility
Protect Wildlife
Humanity And Kindness
Care For Creatures

21/12/2024
21/12/2024

કરુણા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો માટે રેશનકાર્ડ-આધારકાર્ડ લિંકઅપ કેમ્પ...

સરકાર દ્વારા રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિન્કઅપ કરવાની ઘોષણા કરવામાં આવી છે ત્યારે કરુણા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોના પરિવાર માટે કેમ્પ રાખવામાં આવ્યો.આવો મળીએ...

Stay connected with us on our social media platforms for more updates and spiritual content.

Facebook:
(https://www.facebook.com/KarunaFoundationTrustOfficial)

YouTube Channel:
(https://www.youtube.com/)

Official Website:
(http://www.animalhelpline.in/)

Instagram:
(https://instagram.com/KarunaFoundationTrustOfficial)

Telegram:
(https://t.me/KarunaFoundationTrustOfficial)

About Karuna Talks

Karuna Talks is dedicated to fostering positive change through engaging conversations on animal welfare, environmental conservation, vegetarianism, and humanitarian services. We bring together experts, activists, and everyday heroes to share their insights and inspire action.

Our content aims to educate, motivate, and empower individuals to make meaningful contributions to a kinder, more sustainable world.

Join us on social media for the latest episodes, news, and events, and be part of our mission to create a compassionate global community!
WhatsApp Group: https://shorturl.at/WLAKc
WhatsApp Channel: https://shorturl.at/CzcTi

Keywords :

KarunaFoundation, RationCardAadhaarLink, DivyangSupport, SocialWelfare, InclusiveSociety, GovernmentInitiative, AadhaarLinking, CommunityService, HelpingHands, SupportForDivyangs, KarunaCares

21/12/2024

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ: ખેડૂતોનું સશક્તિકરણ

રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલા એગ્રીવર્લ્ડ એક્સ્પોમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીના સંચય અને જળ સંરક્ષણ અંગે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ખેડૂતોને વરસાદી પાણીનો અસરકારક ઉપયોગ કરવા માટે જરૂરી માહિતી અને તકનીકો આપવામાં આવી હતી.

Stay connected with us on our social media platforms for more updates and spiritual content.

Facebook:
(https://www.facebook.com/KarunaFoundationTrustOfficial)

YouTube Channel:
(https://www.youtube.com/)

Official Website:
(http://www.animalhelpline.in/)

Instagram:
(https://instagram.com/KarunaFoundationTrustOfficial)

Telegram:
(https://t.me/KarunaFoundationTrustOfficial)

About Karuna Talks

Karuna Talks is dedicated to fostering positive change through engaging conversations on animal welfare, environmental conservation, vegetarianism, and humanitarian services. We bring together experts, activists, and everyday heroes to share their insights and inspire action.

Our content aims to educate, motivate, and empower individuals to make meaningful contributions to a kinder, more sustainable world.

Join us on social media for the latest episodes, news, and events, and be part of our mission to create a compassionate global community!
WhatsApp Group: https://shorturl.at/WLAKc
WhatsApp Channel: https://shorturl.at/CzcTi

AgriWorld Expo, Shastri Maidan, Rajkot, Girganga Parivar Trust, rainwater harvesting, water conservation, seminar, farmers, effective use of rainwater, techniques, agricultural solutions, sustainable farming, water management, irrigation methods, eco-friendly farming, water resources, drought management, groundwater recharge, agriculture innovation, climate change, environment protection, rural development, water-saving technologies, soil preservation, community education, green practices, agricultural awareness, smart farming, water preservation, resource management, natural resources, sustainable agriculture, eco-conscious farming, water sustainability

"A full tummy, a wagging tail, and a happy heart. 🥣🐕 Feed a stray!"         Feed A StrayStray Animal CareKindness To Ani...
21/12/2024

"A full tummy, a wagging tail, and a happy heart. 🥣🐕 Feed a stray!"

Feed A Stray
Stray Animal Care
Kindness To Animals
Happy Heart
Wagging Tail
Compassionate Living
Animal Welfare
Homeless Animals
Love And Care
Humane Acts

 મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 'કર્તવ્ય નંદી ઘર' ના નિર્માણના લાભાર્થે આજે ભવ્ય લોકડાયરાનું આયોજન દેશવિદેશમાં ...
21/12/2024

 મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 'કર્તવ્ય નંદી ઘર' ના નિર્માણના લાભાર્થે આજે ભવ્ય લોકડાયરાનું આયોજન
 દેશવિદેશમાં ખ્યાતી પ્રાપ્ત કલાકાર કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, મીલન પટેલ સહીતના કલાકારો પોતાની કલા દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરશે.
 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર' માં નિઃસ્વાર્થ ભાવે થતી અબોલ જીવોની સેવા, દાન આપવા માટે જીવદયાપ્રેમી દાતાશ્રીઓને અપીલ

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે 21 કરોડના ખર્ચે એક ભવ્ય નંદી ઘર બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી તેના ભાગરૂપે વિશાળ નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ માટે ભંડોળ ઉભુ કરવાના હેતુથી આજે એક ભવ્ય લોકડાયરાનું આયોજન રામેશ્વર ફાર્મ, ન્યુ એરા સ્કુલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશવિદેશમાં ખ્યાતી પ્રાપ્ત કલાકાર કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, મીલન પટેલ સહીતના કલાકારો પોતાની કલા દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરશે. જીવદયાપ્રેમી મિત્રોને ડાયરામાં પધારવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર-મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથમાં જ કર્તવ્ય સેન્ટરની હોસ્પીટલ (ઓપરેશન થિયેટર) નું પણ તારીખ 22-12-2024, રવિવારના રોજ શુભ શરૂઆત કરવામાં આવશે.
અત્રે ઉલેખનીય છે કે, મોરબીના રવાપર—ઘુનડા રોડ 6 વર્ષ પહેલા 50 જીવદયા પ્રેમી યુવાનો દ્વારા મોરબીમાં ઘૂનડા રોડ ઉપર ફકત પક્ષીઓ માટે એક પીંજરું બનાવવાના શુભ વિચાર થી કર્તવ્ય જીવદયા કેન્દ્ર બનાવવાનો વિચાર કર્યો હતો. મોરબીના જીવદયા પ્રેમીઓનો આર્થિક અને શારીરિક સહકારથી આજે કર્તવ્ય જીવદયા કેન્દ્ર ના 6 વર્ષ પૂર્ણ થયા છે.
છેલ્લા 6 વર્ષ માં કરેલ જીવદયા પ્રવૃતિઓ ની વાત કરીએ તો, અંદાજિત 50,000 થી વધુ ઘાયલ પશુ પક્ષીઓની સારવાર, અંદાજિત 2000 થી વધુ સર્પ ની બચાવ કામગીરી, મોરબી તથા આસપાસ ના ગામડાઓ માં 24x7x365 દિવસ એનિમલ હેલ્પલાઇન કાર્યરત, પાલતુ પ્રાણીઓ માટે રાહત ભાવ થી કર્તવ્ય પેટ ક્લિનિક, ગાય, શ્વાન અને પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલીના માળા વિનામૂલ્યે વિતરણ, કૂવા તથા અન્ય જગ્યા એ ફસાયેલા પ્રાણીઓની 100 થી વધુ સફળ રેસ્ક્યુની કામગીરી, ઉત્તરાયણનાં પર્વ નિમિતે પક્ષી બચાવો અભિયાન થકી 1000 થી વધુ ઘાયલ પક્ષીઓ ની તાત્કાલિક સારવાર, ચોમાસામાં દરમ્યાન વિવિધ પ્રકારના 25 હજારથી વધુ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર સંસ્થામાં 1 મુખ્ય વેટનરી ડોકટર તથા અન્ય 4 ડોકટરો સહિત 20 જીવદયા પ્રેમી કાર્યકતાઓ ફરજ ઉપર કાર્યરત છે. કર્તવ્ય જીવદયા કેન્દ્રની રોજિંદા પ્રવૃતિઓ માટે 2 કેરટેકર છે અને સર્પ ની બચાવ કામગીરી માટે એક્સપર્ટ સ્નેક રેસ્કિયુર પણ છે.
કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં આશરે 500 થી વધુ અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા, કુતરા- 80, કબૂતર- 200, સસલા- 150, બકરા-15, બીલાડીઓ વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાનો અંદાજે માસિક ખર્ચ 5 લાખ રૂપીયા જેવો થાય છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં અનુદાન આપવા માટે 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર' ના વિશુભાઈ પટેલ (મો.નં. 75748 85747) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબીના રવાપર—ઘુનડા રોડ ખાતે આવેલ 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર', અંગેની વિશેષ માહિતી વિશુભાઈ પટેલ (મો.નં. 75748 85747) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

21/12/2024

આપણા મિત્ર સ્વરૂપ પશુ પક્ષીઓની ઠંડીમાં કંઈ રીતે સાર સંભાળ રાખવી જોઇએ ?

ઠંડીને લઈને પશુ પક્ષીઓની કંઈ રીતે સાર સંભાળ રાખવી અને શું ખવડાવું જોઇએ ? એ બાબતની જાણકારી આપે છે રાજકોટ એનિમલ હેલ્પલાઇન ના વેટરનરી ડૉ.દીપ સોજીત્રા .

Stay connected with us on our social media platforms for more updates and spiritual content.

Facebook:
(https://www.facebook.com/KarunaFoundationTrustOfficial)

YouTube Channel:
(https://www.youtube.com/)

Official Website:
(http://www.animalhelpline.in/)

Instagram:
(https://instagram.com/KarunaFoundationTrustOfficial)

Telegram:
(https://t.me/KarunaFoundationTrustOfficial)

About Karuna Talks

Karuna Talks is dedicated to fostering positive change through engaging conversations on animal welfare, environmental conservation, vegetarianism, and humanitarian services. We bring together experts, activists, and everyday heroes to share their insights and inspire action.

Our content aims to educate, motivate, and empower individuals to make meaningful contributions to a kinder, more sustainable world.

Join us on social media for the latest episodes, news, and events, and be part of our mission to create a compassionate global community!
WhatsApp Group: https://shorturl.at/WLAKc
WhatsApp Channel: https://shorturl.at/CzcTi

Keywords :
Winter care tips for animals and birds: warm shelter, hydration, blankets, timely feeding, seeds, nuts, grains, fruits, warm water, hay bedding, insulation, protection, sunlight exposure, safe nests, regular health checks, timely vaccination, balanced diet, bird feeders, avoid cold food, fresh water, avoid exposure, emergency kits, monitoring, clean environment, seasonal grooming, nutritional supplements, love, care, veterinary advice, proper handling.

21/12/2024

વિદ્યાર્થીઓ,યુવાધનને વ્યસનની નાગચૂડમાંથી ઉગારવા ડોકટરો આપે છે સમજાવટનો ડોઝ...

એક સમયે તમાકુ,બીડી જેવાં વ્યસન સામે લાલબત્તી ધરવામાં આવતી હતી પણ આજે નાના વિદ્યાર્થીઓ, યુવાધન દારૂ, ડ્રગ્સ જેવાં વ્યસનની નાગચૂડમાં ફસાઈ રહ્યા છે ત્યારે તેમને ઉગારવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના ડોક્ટરો મેદાને પડ્યા છે.તેઓ શાળા-કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત થવા સમજાવી રહ્યા છે.આ ઝુંબેશ વિશે વાત કરે છે IMA રાજકોટના સેક્રેટરી ડૉ.અમીશ મહેતા,આવો મળીએ...

Stay connected with us on our social media platforms for more updates and spiritual content.

Facebook:
(https://www.facebook.com/KarunaFoundationTrustOfficial)

YouTube Channel:
(https://www.youtube.com/)

Official Website:
(http://www.animalhelpline.in/)

Instagram:
(https://instagram.com/KarunaFoundationTrustOfficial)

Telegram:
(https://t.me/KarunaFoundationTrustOfficial)

About Karuna Talks

Karuna Talks is dedicated to fostering positive change through engaging conversations on animal welfare, environmental conservation, vegetarianism, and humanitarian services. We bring together experts, activists, and everyday heroes to share their insights and inspire action.

Our content aims to educate, motivate, and empower individuals to make meaningful contributions to a kinder, more sustainable world.

Join us on social media for the latest episodes, news, and events, and be part of our mission to create a compassionate global community!
WhatsApp Group: https://shorturl.at/WLAKc
WhatsApp Channel: https://shorturl.at/CzcTi

Keywords :

SayNoToDrugs, YouthAwareness, AddictionFreeLife, StopSubstanceAbuse, HealthyLifestyle, DrugFreeGeneration, AwarenessCampaign, NoToAlcohol, BreakTheChain, SaveOurYouth, IMAInitiative, YouthEmpowerment, AddictionAwareness, TobaccoFreeFuture, MentalHealthMatters, HealthyYouth

Samast Mahajan Samast Mahajan
20/12/2024

Samast Mahajan
Samast Mahajan

• ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI)ની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક યોજાઇ  ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ...
20/12/2024

• ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI)ની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક યોજાઇ

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ મંત્રી શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની અધ્યક્ષતા અને માર્ગ દર્શન હેઠળ ઉદ્યોગ સાહસિકતા, આર્થિક સંપન્નતા અને ગૌ કલ્યાણ જેવા અનેક વિષયો પર કામ કરે છે, GCCI એ ગૌ આધારિત ઉત્પાદનોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા છે, જે સરકાર અને ઉત્પાદકો સાથે સહયોગ કરે છે અને ઉદ્યોગ માટે ટકાઉ વ્યૂહરચનાઓ માટે પ્રોત્સાહિત કરે છે.
ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) ની કારોબારી બેઠક શુક્રવાર, 20 ડિસેમ્બર 2024ના રોજ સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી નંદ ગૌશાળા, કડી-થોળ રોડ, ત્રિશા ફાર્મ પાસે, કડી, જિ. ગાંધીનગર, ગુજરાત ખાતે રાખવામા આવેલ હતી.
આ બેઠકમાં GCCIના વિઝન અને મીશનના મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી. સંસ્થાના માળખાને મજબૂત કરવા અને રાષ્ટ્રીય અને રાજ્ય ટીમોની રચના કરી, વધુ સારા સંકલન અને કાર્યક્ષમતા માટે વહીવટી બાબતો અંગે ચર્ચા થઇ. GCCI દ્વારા આગામી વર્ષ માટે વિવિધ કાર્યયોજનાઓનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો.આગામી GauTech 2025 માટે અપડેટ્સ અને તૈયારીઓ વિષે ચર્ચા થઇ. GauTech ગાય આધારિત ઉદ્યોગોમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વિગતે ચર્ચા થઇ.
GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ
બેઠકની અધ્યક્ષતા કરી. ગૌ આધારિત ઉદ્યોગો, પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સૌના સામૂહિક પ્રયાસોના મહત્વ પર ભાર મુકાયો.
આ બેઠકમા દેશભરમાંથી સાધુ સંતો, ગુજરાત સરકારના પૂર્વમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઇફ્ફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, RSSના ગૌ સેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રચારક શ્રી અજીત મહાપ્રસાદ મહોપાત્રા, પ્રદીપ ગાંધી પૂર્વ સાંસદ, પદ્મશ્રી ગેમાભાઈ ચૌધરી-ગુજરાત, વલ્લભભાઈ(સરદાર)- કડી સર્વ વિદ્યાલય, કલકત્તાના ઉદ્યોગપતિ કે.કે. સિંઘાણીયા, ડો. આર.આર.યાદવ,પ્રફુલભાઈ સેંજલિયા,ડો. એસ. કે. કુમાર. - બેંગ્લોર, મહેન્દ્ર બજાજ, ડો. મહેન્દ્ર ગર્ગ- રાજસ્થાન, ગૌરવ કેડીયા- દિલ્લી, માધવ હેબર-કર્ણાટક, ગૌ કથાકાર – ફૈઝખાન છત્તીસગઢ, ગૌરવ કુમાર ગુપ્તા- ઉત્તરપ્રદેશ, મયુરભાઈ મહેતા- પત્રકાર, ગીરીશભાઈ શાહ-સમસ્ત મહાજન, મિનેશભાઈ પટેલ- અમદાવાદ, ચિનમોઈ ચક્રવર્તી કલકતા, અરુપ- ત્રિપુરા, ડો. જગન્નાથ પટનાયક- ઓડીસા, હુકમચંદ પાટીદાર- મધ્યપ્રદેશ, દેવારામભાઈ પુરોહિત- ગુજરાત, નિખિલ દેસાઈ EDII,વૈંકટ જી - આંધ્રપ્રદેશ નરસિંહરાવ- આંધ્રપ્રદેશ આ ઉપરાંત અનેક GCCI ના સભ્યો આ વ્યૂહાત્મક ચર્ચામાં હાજરી આપી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ બેઠક ટકાઉ, ગૌ કેન્દ્રિત વિકાસ માટે GCCI ની પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે એક મહત્વનું પગલું છે.
વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિતલ ખેતાણી મો. 98242 21999, જનરલ સેક્રેટરી અમિતાભ ભટ્ટનાગર મો. 8074238017, તેજસ ચોટલિયા મો. 8320177647 મિનાક્ષીબેન શર્મા 8373909295 નો સંપર્ક કરવો

20/12/2024

બાસ્કેટ બોલની શોધ કઈ રીતે થઇ ? બાસ્કેટ બોલ દિન વિશેષ | દિવ્યરાજસિંહ જાડેજા [કોચ] |

દુનિયામાં સૌથી લોકપ્રિય રમતોમાં એક છે બાસ્કેટ બોલ. અમેરિકામાં એક અધ્યાપકે એની શોધ કરી અને ભારતમાં એક કેનેડીયન લાવેલા અને આજે ભારતના દરેક શહેરમાં આ રમત રમાય છે. આ રમત વિષે વાત કરે છે ખેલાડી રહી ચુકેલા અને હવે કોચ દિવ્યરાજસિંહ જાડેજા

Stay connected with us on our social media platforms for more updates and spiritual content.

Facebook:
(https://www.facebook.com/KarunaFoundationTrustOfficial)

YouTube Channel:
(https://www.youtube.com/)

Official Website:
(http://www.animalhelpline.in/)

Instagram:
(https://instagram.com/KarunaFoundationTrustOfficial)

Telegram:
(https://t.me/KarunaFoundationTrustOfficial)

About Karuna Talks

Karuna Talks is dedicated to fostering positive change through engaging conversations on animal welfare, environmental conservation, vegetarianism, and humanitarian services. We bring together experts, activists, and everyday heroes to share their insights and inspire action.

Our content aims to educate, motivate, and empower individuals to make meaningful contributions to a kinder, more sustainable world.

Join us on social media for the latest episodes, news, and events, and be part of our mission to create a compassionate global community!
WhatsApp Group: https://shorturl.at/WLAKc
WhatsApp Channel: https://shorturl.at/CzcTi

Keywords :
Basketball, one of the world’s most popular sports, was invented by a teacher in America, introduced to India by a Canadian, and is now played in every Indian city; let's hear about it from former player-turned-coach Divyarajsinh Jadeja.

-

"Kindness is free, and it changes lives. 🐾✨ Let’s make it count!"         KindnessAnimal compassionHelping animalsFree k...
20/12/2024

"Kindness is free, and it changes lives. 🐾✨ Let’s make it count!"

Kindness
Animal compassion
Helping animals
Free kindness
Changing lives
Street animals
Animal care
Be kind
Love animals
Support animals

20/12/2024

*🚩🕉️पुराणों व हिन्दू धर्मग्रंथों में उल्लेखित पर्यावरण ज्ञान*

दश-ह्रद-समः पुत्रः दश-पुत्र-समो द्रुमः ॥
दश-ह्रद-सम: पुत्र: दश-पुत्र-समो द्रुम: ॥

★ 10 कुॅंओं के बराबर एक बावड़ी,

10 बावड़ियों के बराबर एक तालाब,

10 तालाब के बराबर 1 पुत्र एवं

10 पुत्रों के बराबर एक वृक्ष है। ( मत्स्य पुराण )

★ जीवन में लगाये गये वृक्ष अगले जन्म में संतान के रूप में प्राप्त होते हैं। (विष्णु धर्मसूत्र 19/4)

★ जो व्यक्ति पीपल अथवा नीम अथवा बरगद का एक, चिंचिड़ी (इमली) के 10, कपित्थ अथवा बिल्व अथवा ऑंवले के तीन और आम के पांच पेड़ लगाता है, वह सब पापों से मुक्त हो जाता है। ( भविष्य पुराण)

★ पौधारोपण करने वाले व्यक्ति की सभी मनोकामनाएं पूर्ण होती है।

★ शास्त्रों के अनुसार पीपल का पेड़ लगाने से संतान लाभ होता है।

★ अशोक वृक्ष लगाने से शोक नहीं होता है।

★ पाकड़ का वृक्ष लगाने से उत्तम ज्ञान प्राप्त होता है।

★ बिल्वपत्र का वृक्ष लगाने से व्यक्ति दीर्घायु होता है।

★ वट वृक्ष लगाने से मोक्ष मिलता है।

★ आम वृक्ष लगाने से कामना सिद्ध होती है।

★ कदम्ब का वृक्षारोपण करने से विपुल लक्ष्मी की प्राप्त होती है।

प्राचीन भारतीय चिकित्सा- पद्धति के अनुसार पृथ्वी पर ऐसी कोई भी वनस्पति नहीं है, जो औषधि न हो।

स्कंद पुराण में एक सुंदर श्लोक है-

*अश्वत्थमेकम् पिचुमन्दमेकम्*
*न्यग्रोधमेकम् दश चिञ्चिणीकान्।*
*कपित्थबिल्वाऽऽमलकत्रयञ्च पञ्चाऽऽम्रमुप्त्वा नरकन्न पश्येत्।।*

अश्वत्थः = पीपल (100% कार्बन डाइऑक्साइड सोखता है)

पिचुमन्दः = नीम (80% कार्बन डाइऑक्साइड सोखता है)

न्यग्रोधः = वटवृक्ष (80% कार्बन डाइऑक्साइड सोखता है)

चिञ्चिणी = इमली (80% कार्बन डाइऑक्साइड सोखता है)

कपित्थः = कविट (80% कार्बन डाइऑक्साइड सोखता है)
🌞
बिल्वः = बेल (85% कार्बन डाइऑक्साइड सोखता है)

आमलकः = आँवला (74% कार्बन डाइऑक्साइड सोखता है)

आम्रः = आम (70% कार्बन डाइऑक्साइड सोखता है)
(उप्ति = पौधा लगाना)

*अर्थात् -* जो कोई इन वृक्षों के पौधों का रोपण करेगा, उनकी देखभाल करेगा उसे नरक के दर्शन नहीं करना पड़ेंगे।

इस सीख का अनुसरण न करने के कारण हमें आज इस परिस्थिति के स्वरूप में नरक के दर्शन हो रहे हैं।

अभी भी कुछ बिगड़ा नही है, हम अभी भी अपनी गलती सुधार सकते हैं।
औऱ
गुलमोहर, नीलगिरि-यूकालिप्टस, पौपलर जैसे वृक्ष अपने देश के पर्यावरण के लिये घातक हैं।

पश्चिमी देशों का अंधानुकरण कर हम ने अपना बड़ा नुकसान कर लिया है।

पीपल, बड़ और नीम जैसे वृक्ष रोपना बंद होने से सूखे की समस्या बढ़ रही है।

ये सारे वृक्ष वातावरण में ऑक्सीजन की मात्रा बढ़ाते है साथ ही धरती के तापमान को भी कम करते है।

हमने इन वृक्षों के पूजने की परंपरा को अन्धविश्वास मानकर फटाफट संस्कृति के चक्कर में इन वृक्षों से दूरी बनाकर यूकेलिप्टस (नीलगिरि) के वृक्ष सड़क के दोनों ओर लगाने की शुरूआत की। यूकेलिप्टस झट से बढ़ते है लेकिन ये वृक्ष दलदली जमीन को सुखाने के लिये लगाये जाते हैं।

इन वृक्षों से धरती का जलस्तर घट जाता है। विगत ४० वर्षों में नीलगिरि के वृक्षों को बहुतायात में लगा कर पर्यावरण की हानि की गई है।

शास्त्रों में पीपल को वृक्षों का राजा कहा गया है।

*मूले ब्रह्मा त्वचा विष्णु शाखा शंकरमेवच।*
*पत्रे पत्रे सर्वदेवायाम् वृक्ष राज्ञो नमोस्तुते।।*

*भावार्थ-*
जिस वृक्ष की जड़ में ब्रह्मा जी तने पर श्री हरि विष्णु जी एवं शाखाओं पर देव आदि देव महादेव भगवान् शंकर जी का निवास है और उस वृक्ष के पत्ते पत्ते पर सभी देवताओं का वास है ऐसे वृक्षों के राजा पीपल को नमस्कार है।।

आगामी वर्षों में प्रत्येक ५०० मीटर के अंतर पर यदि एक एक पीपल, बड़ , नीम आदि का वृक्षारोपण किया जायेगा, तभी अपना भारत देश प्रदूषणमुक्त होगा।

घरों में तुलसी के पौधे लगाने होंगे।

हम अपने संगठित प्रयासों से ही अपने "भारत" को नैसर्गिक आपदा से बचा सकते है।

भविष्य में भरपूर मात्रा में नैसर्गिक ऑक्सीजन मिले इसके लिये आज से ही अभियान आरंभ करने की आवश्यकता है।

आइये हम पीपल, बड़, बेल, नीम, आंवला एवं आम आदि वृक्षों को लगाकर आने वाली पीढ़ियों को नीरोगी एवं...

*"सुजलां सुफलां पर्यावरण"* देने का प्रयत्न करें।

*पेड़ लगाकर अपना जीवन सफल बनाए*

*वृक्षारोपण के विषय में जानकारियां* सभी को भेजें; जिससे सभी सनातन धर्म को जान सकें समझ सकें ।
🕉️🙏जय श्री राम🚩🕉️

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Animal Helpline- Karuna Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Animal Helpline- Karuna Foundation:

Videos

Share