Sampatti Times - Real Estate Newspaper

Sampatti Times - Real Estate Newspaper Real Estate fortnight Newspaper. First glossy newspaper in Saurashtra region.

19/12/2024

"Thank you, Shree Pradipsinh G. Zala, for your kind and valuable wishes on the 6th anniversary of "Sampatti Times". Your support and encouragement truly mean a lot to us and motivate us to achieve even greater milestones. Grateful for your continued support!"

15/12/2024
09/12/2024

રાજકોટમાં બિલ્ડરોની મૌન રેલી, જંત્રીદરમાં ભાવ વધારો જેવા વિવિધ મુદ્દાઓને લઈને આકરાપાણીએ, બહુમાળી ભવન ચોકથી કલેકટર ઓફીસ સુધી મૌન રેલી યોજી જબ્બર વિરોધ.

રેલી દરમ્યાન હરીપર પાળ ગામના સરપંચ શ્રી મુન્નાભાઇ આહિરએ આક્રોશ ઠાલવ્યો હતો.

જંત્રી વધારાનો માર મિલકત ખરીદનાર અને રોકાણકાર બંનેને પડશે - જંત્રી વધારાનો હેતુ વિસંગતતા દૂર કરવાનો છે તેને બદલે ભાવ વધા...
08/12/2024

જંત્રી વધારાનો માર મિલકત ખરીદનાર અને રોકાણકાર બંનેને પડશે

- જંત્રી વધારાનો હેતુ વિસંગતતા દૂર કરવાનો છે તેને બદલે ભાવ વધારા સહિતના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે
- એકીસાથે મોટા વધારાને કારણે વિકાસની ગાડીને બ્રેક લાગી જાય તેની પણ શક્યતા છે

ભરતભાઈ વાગડીયા - રિયલ્ટર

જંત્રી વધારા કારણે જમીન - પ્લોટમાં રોકાણકારોને આકર્ષવા મુશ્કેલ બનશે- જંત્રી વધારાને કારણે જમીન - પ્લોટની ખરીદી વખતે સ્ટે...
08/12/2024

જંત્રી વધારા કારણે જમીન - પ્લોટમાં રોકાણકારોને આકર્ષવા મુશ્કેલ બનશે

- જંત્રી વધારાને કારણે જમીન - પ્લોટની ખરીદી વખતે સ્ટેમ્પ ડ્યુટી સહિત વેરા વધશે
- ઉપરાંત વેંચાણ કરતી વખતે કેપિટલ ગેઇન પણ વધારે ચૂકવવો પડશે

દિલીપભાઈ સોમૈયા - અંકિત એસ્ટેટ

એકીસાથે જંત્રી વધારવા કરતા સિસ્ટમેટિક રીતે સમયાંતરે વધારો થવો જોઈએ- હમણાં થોડા વર્ષો પહેલા જંત્રી દરમાં વધારો કરાયા બાદ ...
08/12/2024

એકીસાથે જંત્રી વધારવા કરતા સિસ્ટમેટિક રીતે સમયાંતરે વધારો થવો જોઈએ

- હમણાં થોડા વર્ષો પહેલા જંત્રી દરમાં વધારો કરાયા બાદ ફરી જબ્બર વધારો આ ક્ષેત્રની અને સામાન્ય પ્રજાની કમ્મર ભાંગી નાખે તેવો અસહ્ય બનશે
- દર બે કે ત્રણ વર્ષે થોડો થોડો વધારો થાય તો પ્રજા પર ભારણ ના લાગે અને વિકાસની ગતિ જળવાઈ શકે

અશ્વિનભાઈ ઉનડકટ - અમર એસ્ટેટ

બિલ્ડર્સ, રિયલ્ટર્સ સહિતનાની તકલીફો સાંભળીને સરકાર જંત્રી વધારા અંગે યોગ્ય નિર્ણય કરે.. - જંત્રી વધારા મુદ્દે ઓનલાઇન ઉપર...
08/12/2024

બિલ્ડર્સ, રિયલ્ટર્સ સહિતનાની તકલીફો સાંભળીને સરકાર જંત્રી વધારા અંગે યોગ્ય નિર્ણય કરે..

- જંત્રી વધારા મુદ્દે ઓનલાઇન ઉપરાંત ઑફલાઇન રજૂઆતો વધુને વધુ ધ્યાને લેવાવી જોઈએ
- જંત્રી વધારાને કારણે દરેકને ઉદભવી રહેલા પ્રશ્નોનું મેક્સિમમ નિરાકરણ આવે તો જ વિકાસ થઈ શકે

અશોકભાઈ વૈષ્નાણી - પટેલ એસ્ટેટ

જંત્રી વધારા કારણે મિલકતનું વેલ્યુએશન સુધરશે - જ્યાં જંત્રી ઓછી છે, ત્યાં વધવી જરૂરી છે, પણ જ્યાં યોગ્ય ભાવ છે, ત્યાં જં...
08/12/2024

જંત્રી વધારા કારણે મિલકતનું વેલ્યુએશન સુધરશે
- જ્યાં જંત્રી ઓછી છે, ત્યાં વધવી જરૂરી છે, પણ જ્યાં યોગ્ય ભાવ છે, ત્યાં જંત્રી વધારો યોગ્ય ગણાય નહીં
- વિસંગતતા દૂર થવી જરૂરી છે, જેથી લોન સહિતના પ્રશ્નો નિવારી શકાય

- મધુભાઈ રાચ્છ - રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ

ગુજરાતભરમાં જંત્રી મુદ્દે યુનિવર્સલ સિસ્ટમ ડેવલપ કરવી જરૂરી- ચોક્કસ સમયાંતરે વધારો કરવામાં આવે તો પ્રશ્નો સર્જાય નહીં- જ...
08/12/2024

ગુજરાતભરમાં જંત્રી મુદ્દે યુનિવર્સલ સિસ્ટમ ડેવલપ કરવી જરૂરી

- ચોક્કસ સમયાંતરે વધારો કરવામાં આવે તો પ્રશ્નો સર્જાય નહીં
- જે - તે સ્થાનિક મુદ્દાઓને ધ્યાને રાખીને જંત્રી વધારા અંગે નિર્ણયો લેવાય તે હિતાવહ

નેવિલ સુબા - એકમ રિયલ્ટી (પાર્ટનર)

દરેક વ્યક્તિ પોતાની મિલ્કતો અને પ્રશ્નો સંબંધી રજૂઆત કરે તે જરૂરી- ઓનલાઇન ઉપરાંત હવે ઓફલાઇન વાંધા સૂચનો રજૂ કરવા માટે મિ...
07/12/2024

દરેક વ્યક્તિ પોતાની મિલ્કતો અને પ્રશ્નો સંબંધી રજૂઆત કરે તે જરૂરી

- ઓનલાઇન ઉપરાંત હવે ઓફલાઇન વાંધા સૂચનો રજૂ કરવા માટે મિલકતધારકો, ખેડૂતો, રોકાણકારોને REAAR ની હાકલ

- લોકો તેમના વાંધા સૂચનો REAAR ને મોકલી આપે, અમારા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે, સરકાર સુધી રજૂઆતો પહોંચાડવામાં સેતુ બનીશું

(નિલેશ સુરાણી - REAAR પ્રમુખ)

07/12/2024

જંત્રી વધારાને કારણે જમીન - મકાનના ભાવ કેવી રીતે વધશે?

1. બિલ્ડર્સને જંત્રી વધારાને કારણે પેઇડ એફએસઆઈનો બોજો વધી જતા પડતર પણ ઊંચી જશે, પરિણામે મિલકતની કિંમત વધારવા સિવાય વિકલ્પ નહીં હોવાથી ખરીદનારે મોટી રકમની લોન લેવી પડશે

2. જંત્રી મુજબ સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી થતા તેનો સીધો બોજ પણ ખરીદનાર પર આવશે

3. જીએસટી વેરાની રકમનો બોજ પણ ખરીદનાર પર આવશે

આ ઉપરાંત કૉર્પોરેશન દ્વારા વસુલવામાં આવતો હાઉસ ટેક્સ પણ વધી શકે તે પણ શક્યતા છે

Follow us on for More Real Estate Updates.

જંત્રી વધારાના આકરા ડોઝથી મકાન - ફ્લેટ અસહ્ય મોંઘા થશેજંત્રી વધારાના કારણે ફ્લેટ - મકાનની કિંમતમાં થનારો અસહ્ય ભાવવધારો ...
07/12/2024

જંત્રી વધારાના આકરા ડોઝથી મકાન - ફ્લેટ અસહ્ય મોંઘા થશે

જંત્રી વધારાના કારણે ફ્લેટ - મકાનની કિંમતમાં થનારો અસહ્ય ભાવવધારો મધ્યમ વર્ગના સામાન્ય માણસોને પરવડે તેવો નથી

શું તમે ઈચ્છો છો કે જંત્રી વધારા સામે રાહત મળે તો આપનો અભિપ્રાય કમેન્ટમાં જણાવી પોસ્ટને લાઈક અને શેર જરૂર કરજો..

06/12/2024
સંપત્તિ ટાઇમ્સનો નવો અંક(30-11-2024) પ્રસિદ્ધ થઇ ચુકયો છે,
06/12/2024

સંપત્તિ ટાઇમ્સનો નવો અંક(30-11-2024) પ્રસિદ્ધ થઇ ચુકયો છે,

Address

GANESH PARK MAIN Road
Rajkot
360007

Alerts

Be the first to know and let us send you an email when Sampatti Times - Real Estate Newspaper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sampatti Times - Real Estate Newspaper:

Videos

Share

Category