Rang chhe Rajkot

Rang chhe Rajkot Get Updated about informations, Positive Stories, Achievements, Announcements & News of Rajkot
(2)

21/12/2024

એફોર્ડેબલ બજેટ મા આપના બિઝનેસ ને સ્પીડ આપે એવી ઓફિસીસ / શોરૂમ તથા ટેરેસ ઓફિસીસ

પ્રોજેકટ મા લીમીટેડ યુનિટ બાકી હોવાથી વધૂ માહિતી માટે આ નંબર પર કોન્ટેક્ટ કરો

એડ્રેસ - પેસિફિક પ્લાઝા , ન્યારા પેટ્રોલ પંપ ની સામે, નાનામોવા મેઈન રોડ, રાજકોટ

નંબર - 89303 72303 / 89303 75303

21/12/2024

પ્રવેશ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને પીએચ.ડી.મા પ્રવેશ મામલે કોંગ્રેસનો હલ્લાબોલ -તાળાબંધી કરી ઉગ્ર વિરોધ

Ph.d. એડમિશન માટે અગાઉ NET ફરજિયાત બાદ સીટ ખાલી રહેતા હવે GSET-JRF પાસ પણ ચાલશે, Ph.D. પ્રવેશ પરીક્ષા પાસ કરનારા વંચિત

21/12/2024

રાજકોટ બાર એસોસિયેશનનું ચૂંટણી પરિણામ થયું જાહેર
3699 માંથી 2122 વકીલોએ કર્યું હતું મતદાન
રાજકોટમાં આ વખતે હતો ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ
સમરસ પેનલ, કાર્યદક્ષ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે હતો જંગ
સિનિયર એડવોકેટ દિલીપ પટેલના નેજા હેઠળની સમરસ પેનલ બની વિજેતા
પરેશ મારુ બન્યા રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ
રાજકોટમાં ઘણા વર્ષોથી પ્રમુખ તરીકે ચૂંટાતા બકુલ રાજાણી હારી જતા મોટો આંચકો

.
tag or use hashtag
Keep Tagging & Sharing 🤝

Don’t forget to follow for more
tag or use hashtag


આશાપુરા મંદિર રાજકોટ શણગાર દર્શન || જય આશાપુરા માં || 🙏🏻 પ્રેમ સે બોલો, જય માતાજી 🙏🏻
21/12/2024

આશાપુરા મંદિર રાજકોટ શણગાર દર્શન
|| જય આશાપુરા માં ||

🙏🏻 પ્રેમ સે બોલો, જય માતાજી 🙏🏻

20/12/2024

રાજ્યના DGP વિકાસ સહાયની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ, જુઓ લાઇવ

20/12/2024

રાજકોટ મહાનગર પાલિકા નું બુલડોઝર આજ વહેલી સવારથી ધણધણ્યું,
બિનકાયદેસર દબાણ અને સરકારી જગ્યા પર થયેલ દબાણો દૂર કરવામાં આવ્યા

20/12/2024

રાજકોટ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના ભાષણ ને લઈને વિરોધ પ્રદર્શન

20/12/2024

બાર એસો.માં ત્રિપાંખિયો જંગ: સમરસ પેનલના પરેશભાઈ મારુએ વિજેતાનો વિશ્વાસ બતાવ્યો

19/12/2024

ભરૂચમાં દુષ્કર્મની ઘટનાને લઇ આમ આદમી પાર્ટીના મહિલા પૂર્વ મહિલા પ્રમુખ એ આપી પ્રતિક્રિયા

19/12/2024

રાજકોટમાં ટીબી નાબુદી માટે 100 દિવસના કેમ્પેઇનમાં ટીબી ગ્રસ્ત લક્ષણો જણાતા લોકોને ચેકઅપ કરવા કલેકટરની અપીલ

19/12/2024

રાજકોટ કોઠારીયા ચોકડી એક વ્યક્તિ ને છરી વડે હુમલો બાબત લઈને પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું

19/12/2024

સંસદમાં બાબાસાહેબ વિશેના નિવેદનને લઇને NSUI દ્વારા કોટેચા ચોક ખાતે રસ્તો રોકી વિરોધ કરવામાં આવ્યો

19/12/2024

યુનીકેર હોસ્પિટલ મામલે હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠનું નિવેદન

ડાબા પગમાં તકલીફ હોવાને લઈ દર્દીને અમે દાખલ કર્યા હતા

રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું

દર્દી અને દર્દીના સગાને સમજાવીને જ અમે ઓપરેશન કરેલું હતું

16/12/2024

રાજકોટના પારેવડી ચોક ખાતે મારામારીનો વિડીયો થયો વાઇરલ
બે વ્યક્તિ જાહેરમાં કરી રહ્યા હતા મારામારી

Address

Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when Rang chhe Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rang chhe Rajkot:

Videos

Share