Live "મેરી આવાજ હી પહેચાન હે"
live : જૂનાગઢ મહાનગરના કલાકારો અને સંગીત પ્રિય શ્રોતા દ્વારા સ્વર્ગસ્થ લતાજીને સ્વરાંજલિ આપવા યોજાયેલ "મેરી આવાજ હી પહેચાન હે" કાર્યક્રમનું લાઈવ પ્રસારણ...
Live: દશેરા : સુંદર મજાના રાસ અને દશેરાના દિવસે થતી વિવિધ ધાર્મિક પ્રવૃત્તિની વાત
Live: દશેરા : સુંદર મજાના રાસ અને દશેરાના દિવસે થતી વિવિધ ધાર્મિક પ્રવૃત્તિની વાત
https://youtu.be/6U6xpxjzep0
દશેરા એટલે નવરાત્રી મહાપર્વનો આખરી દિવસ; જે દિવસે માઁ આદ્યશક્તિએ અસુરોનો સંહાર કરી સત્વનું સ્થાપન કર્યું હતું. આપણે આજના દિવસે જગદંબાના ચરણે એજ પ્રાર્થના કરીએ કે, કોરોનારૂપી અસુર જલ્દીથી નાશ પામે અને લોકો આગામી સમયમાં પુરા હર્ષોલ્લાસ સાથે વિવિધ તહેવારો ઉજવી શકે!
Shyam Jewellers Presents AJ Live Ratri અંતર્ગત આજે અંતિમ દિવસે નિહાળો વણઝારી ચોકમાં યોજાતા સુંદર રાસ અને જાણો દશેરાના દિવસે અહીં થતી ધાર્મિક પ્રવૃતિઓ વિશેની વાત..
તો જોડાયેલાં રહો Aapdu Junagadh સાથે...
#AJ #AapduJunagadh #LiveRatri #Dashera
Live: છઠ્ઠું નોરતું : વિંછુડો રાસ અને તેના વિશેની સુંદર વાતો
Live: છઠ્ઠું નોરતું : વિંછુડો રાસ અને તેના વિશેની સુંદર વાતો
https://youtu.be/PO3P75vYgnw
આજે જગદંબાની આરાધનાનું છઠ્ઠું નોરતું; આપણે સૌ ઘેરબેઠાં વિધવિધ રીતે નવરાત્રીની ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે Aapdu Junagadh દ્વારા આયોજિત થયેલ Shree Shyam Jewellers Presents AJ Live Ratri અંતર્ગત આજે તમે નિહાળશો વણઝારી ચોકની ગરબીનો વિંછુડો રાસ અને તેના વિશેની સુંદર વાતો...
તો જોડાયેલાં રહો Aapdu Junagadh સાથે...
#AJ #AapduJunagadh #LiveRatri #SixthDay
Live: પાંચમું નોરતું : ભૂવા રાસ અને તેના વિશેની રોચક વાતો
Live: પાંચમું નોરતું : ભૂવા રાસ અને તેના વિશેની રોચક વાતો
https://youtu.be/SoCRsZ8QwIY
જગદંબાની આરાધનાનું આજે પાંચમું નોરતું છે, ત્યારે આપ સૌ કોરોના કાળમાં પણ નવરાત્રીનો આનંદ માણી શકો અને આદ્યશક્તિની ભક્તિમાં લીન થઈ શકો તેવા હેતુથી Aapdu Junagadh દ્વારા Shree Shyam Jewellers Presents AJ Live Ratri નું આયોજન કરાયું છે. જેના પાંચમા એપિસોડમાં આજે આપણે જૂનાગઢની પ્રાચીન વણઝારી ચોકની ગરબીનો ભૂવા રાસ નિહાળી અને તેના વિશેની રોચક વાતો જાણીશું...
તો જોડાયેલાં રહો Aapdu Junagadh સાથે...
#AJ #AapduJunagadh #LiveRatri #FifthDay
Corona Virus
કોરોના વાયરસની અસર દેશભરમાં વર્તાય રહી છે, ત્યારે આ વાયરસ સામે રક્ષણ મેળવવા માટે આયુષ વિભાગ દ્વારા આર્યુવેદ અને હોમિયોપેથીની પદ્ધતી દ્વારા રક્ષણાત્મક ઉપાયો અને માર્ગદર્શન સૂચવવામાં આવ્યા છે.ચાલો જાણીએ આ વિડીયોના માધ્યમથી.
વધુ માહિતી માટે: www.ayush.gujarat.gov.in
#Aapdurajkot #Rajkot #RajkotUpdates #CoronaVirus
IND V/S WEST INDIES DAY 1
આપણા રાજકોટમાં આજથી ક્રિકેટપ્રેમીઓની ચિચિયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતે વેસ્ટઇન્ડિઝ સામેની ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે.
#AapduRajkot #ARnews #INDvWI #KhandheriStadium
Chamunda Mataji temple
Chamunda Mataji temple is situated at the top of the Chotila Hill in Surendranagar district. The Temple stands at the summit, and can be reached only after climbing 700 steps.
Courtesy : Gujarat Tourism
એમ્બ્યુલન્સ સેવાનો હેતુ દર્દીઓને સમયસર સારવાર મળી શકે તે હોય છે પરંતુ રાજકોટ ગોંડલ ચોકડી નજીક કેશોદ નગરપાલિકાની એમ્બ્યુલન્સ પેસેન્જર ભરી જતી હોય તેવો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે દર્દીને સ્થાને પેસેંજર ભરી જવું શું યોગ્ય છે?
#AapduRajkot
Full Road Map
Date- 29-06-2016