Amazing Rajkot

Amazing Rajkot News | Food | Photos | Events | Culture
•Explore the city with a broad view!
•Promoting only Positivity & Creativity
•Get Featured Use

યુવા શકિત ફાઉન્ડેશન-રાજકોટ અને અભિયાન માત્ર સેવા સંસ્થા, તેમજ રાજકોટ શહેર પોલીસના સમર્થન સાથે વિશ્વ રકતદાન દિવસ (14 June...
11/06/2024

યુવા શકિત ફાઉન્ડેશન-રાજકોટ અને અભિયાન માત્ર સેવા સંસ્થા, તેમજ રાજકોટ શહેર પોલીસના સમર્થન સાથે વિશ્વ રકતદાન દિવસ (14 June World Blood Donor Day) ના દિવસે "TRP GAME ZONE" માં બનેલી દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગતો ને શ્રદ્ધાંજલીના ભાગરૂપે આ દિવસે મહા રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે તો આપસૌ સેવાભાવી ભાઈ બહેનોને નમ્ર વિનંતી કે બહોળી સંખ્યામાં રકતદાન કરી "રકતદાન જ મહાદાન” નાં સૂત્ર ને સાર્થક કરશો.

સ્થળઃ પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ તારીખઃ ૧૪/૦૬/૨૦૨૪ - શુક્રવાર સમયઃ સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી

મંથનભાઈઃ ૭૯૯૦૬ ૮૧૪૬૧ | મયુરભાઈઃ ૯૧૭૩૦ ૮૮૮૮૦

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻


એક નાનકડા વિચારથી શરુ કરેલ સફર આજે 25000+ ફોલોવર્સ નો પરિવાર થઈ ચુક્યો છે.  ની આ સફરમાં સાથ અને સહકાર આપવા બદલ આપ સૌ મિત...
10/06/2024

એક નાનકડા વિચારથી શરુ કરેલ સફર આજે 25000+ ફોલોવર્સ નો પરિવાર થઈ ચુક્યો છે. ની આ સફરમાં સાથ અને સહકાર આપવા બદલ આપ સૌ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને હજુ ભવિષ્યમાં પણ આજ રીતે આપ સૌનો સાથ અને સહકાર મળી રહે એજ આશા... 🙏🏻

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

“नरेंद्र दामोदरदास मोदी” || Modi 3.0 ||🔥🇮🇳● Like👍 / Share📤 & Comment📝 to motivate us...Follow  and tag us or use hashtag...
09/06/2024

“नरेंद्र दामोदरदास मोदी” || Modi 3.0 ||🔥🇮🇳

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

મોદીએ વડાપ્રધાન પદેથી આપ્યું રાજીનામુંરાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન પદેથી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું...
05/06/2024

મોદીએ વડાપ્રધાન પદેથી આપ્યું રાજીનામું

રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન પદેથી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8 મી જૂને સાંજે યોજાઈ શકે છે.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

🏛️ Darshan University, Rajkot - The Fastest Rising University with Excellent Placement Records✅ Highest Package: *20 Lak...
04/06/2024

🏛️ Darshan University, Rajkot - The Fastest Rising University with Excellent Placement Records

✅ Highest Package: *20 Lakh*
✅ Average Package: *4.5 Lakh*
✅ Placement Ratio *95%*
✅ Recruitment in *100+ Top Companies*

Join Darshan University to make a bright future in the IT Industry
For Admission Inquiry:
📞 7096979952 / 7096979962
🌍 www.darshan.ac.in
📍 Rajkot - Morbi Highway, Gujarat-363650, INDIA

આ ઈલેક્શન રિઝલ્ટથી તમે ખુશ છો ? હા / ના (REASON)?કોમેન્ટ કરો....● Like👍 / Share📤 & Comment📝 to motivate us...Follow  and...
04/06/2024

આ ઈલેક્શન રિઝલ્ટથી તમે ખુશ છો ? હા / ના (REASON)?
કોમેન્ટ કરો....

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

રૂપાલાએ કાપી ધાનાણીની સાઇડબે રાઉન્ડના અંતે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 15,000 મતોથી આગળ.● Like👍 / Share...
04/06/2024

રૂપાલાએ કાપી ધાનાણીની સાઇડ
બે રાઉન્ડના અંતે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 15,000 મતોથી આગળ.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

અમૂલ દુધમાં ફરી ભાવ વધારો...આવતીકાલ સોમવારથી અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો..અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્...
02/06/2024

અમૂલ દુધમાં ફરી ભાવ વધારો...આવતીકાલ સોમવારથી અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો..

અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો, અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે, અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટર ભાવ રૂ.62થી વધી 64 થશે, અમૂલ શક્તિના પ્રતિ લીટર રૂ.60 થી વધી 62 રૂપિયા થશે..

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

4 જૂન મતગણતરીને દીવસે આ રસ્તા બંધ રહેશે(1) ઘોડાધાર મંદિર (સુર્યમુખી ચોક)થી ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજથી પાટીદાર ચોક સુ...
02/06/2024

4 જૂન મતગણતરીને દીવસે આ રસ્તા બંધ રહેશે

(1) ઘોડાધાર મંદિર (સુર્યમુખી ચોક)થી ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજથી પાટીદાર ચોક સુધીના રસ્તા પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે.

(2) આદ્યાશક્તિ ટી-સ્ટોલથી ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજથી પાટીદાર ચોક સુધી ભારે-વાહનો માટે પ્રવેશબંધી રહેશે.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻


 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારાગઈકાલ તા.૩૧-૦૫-૨૦૨૪ના રોજ ૧૦૫ એકમોમાં ચકાસણી કરી: ૪૫ એકમો સીલ કર્યા અને ૩૩ એકમોને નોટિસ આપીરાજ...
01/06/2024

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા
ગઈકાલ તા.૩૧-૦૫-૨૦૨૪ના રોજ ૧૦૫ એકમોમાં ચકાસણી કરી: ૪૫ એકમો સીલ કર્યા અને ૩૩ એકમોને નોટિસ આપી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ નહીં ધરાવતા કુલ ૧૮ સંકુલો સીલ કરાયા:

વોર્ડ નં. ૧માં સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ (લાખના બંગલા રોડ) સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૩માં બ્રિલિયન્ટ કલાસીસ અને હોસ્ટેલ સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૫માં મેહુલ સ્કૂલ, ન્યુ ફ્લોરા સ્કૂલ સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૬માં ગોકુલ વિદ્યાલય, શ્રેયસ વિદ્યાલય સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૯માં સેલસ હોસ્પિટલ સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૧૦માં ડી એન્ડ ડી બિલ્ડિંગ અને જનની હોસ્પિટલને નોટિસ આપવામાં આવેલ.

વોર્ડ નં.૧૧માં કે.જી.ધોળકિયા સ્કૂલ, શ્રીમતિ એસ. કે. પાઠક સ્કૂલ અને શ્રી જીવન જ્યોત વિદ્યામંદિર સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૨માં રેડ એન્ડ વાઈટ મલ્ટી મીડિયા એજ્યુકેશન, ગજાનંદ હોસ્પિટલનો ચોથો માળ સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૩માં બાલ વાટિકા કમ હોસ્ટેલ, પંચશીલ સ્કૂલનો ટોપ ફ્લોર, સર્વોદય સ્કૂલનો ટોપ ફ્લોર સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૬માં ગેલમાં પ્રાથમિક સ્કૂલના ટોપ ફ્લોરને સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૭માં જે. વી. વિદ્યાલય, જીવન જ્યોત વિદ્યાલય સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૮માં શુભમ રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવેલ છે.

Follow for more 👉🏻

રાજકોટમાં સતત બીજા દિવસે મહાનગરપાલિકાની તવાઈરાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી. નહીં ધરાવતા કુલ ૩૧ સંકુલો સીલ કરાયા...
31/05/2024

રાજકોટમાં સતત બીજા દિવસે મહાનગરપાલિકાની તવાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી. નહીં ધરાવતા કુલ ૩૧ સંકુલો સીલ કરાયા:

વોર્ડ નં. ૧માં શ્રી રામ પ્લાયવુડ, ભારતી મહાવિદ્યાલય (શીતલ પાર્ક પાસે), પટેલ ઇન્ટીરિયર ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૨માં હોટલ નોવા ફાયર એન.ઓ.સી. અંગે ચકાસણી કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૪માં સેવા નર્સિંગ હોમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૫માં સમસ્ત લેવા પટેલ સમાજ, પી.બી.પટેલ સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૬માં શ્રી મુરલીધર વિદ્યાલય, શ્રી શિવ શક્તિ સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૭માં પી.એન્ડ બી. સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૮માં ન્યુ એરા સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૯માં નોબલ પ્રિ-સ્કૂલનો છેલ્લો માળ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૧૦માં જલક એન્ટરપ્રાઇઝ, ગુરુકૃપા ગ્રેનાઈટ એન્ડ સિરામિક, ઓન ટ્રેન્ડ, હઝારડોઝ ગોડાઉન ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે અને જી.ટી.શેઠ સ્કૂલને નોટિસ આપવામાં આવેલ.

વોર્ડ નં.૧૧માં ક્રિષ્ના સ્કૂલ (૧૫૦ ફૂટ રિંગ રોડ), એસ.કે.પી.સ્કૂલના બેઝમેન્ટને, જયકિશન સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૨માં જલજીત વેલનેસ ધ જીમ વર્લ્ડ ક્લબ, ધ કો-ઓપરેટીવ બેંક, પૂજા ઢોસા, શિવમ વુડ આર્ટ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૩માં શ્રી અમૃત વિદ્યા મંદિર, કોટક મહિન્દ્ર બેંક અને તેનું એ.ટી.એમ. ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૫માં આવેલ સાગર હોલ, બુનિયાદ સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૬માં શારદા પ્રાથમિક સ્કૂલ બિલ્ડિંગ, કોટક મહિન્દ્ર બેંક, બજાજ ફાઇનાન્સ, સ્માઈલ ડેન્ટલ હોસ્પિટલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૭માં અંજલી સ્કૂલ, ડ્રીમ ઇન્ડિયા સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૮માં વિવેકાનંદ વિદ્યાલય, લીટલ કિડ્સ પ્રિ-સ્કૂલ, બ્રામ્હણ હોલ યુનિટ-૧ થી ૬ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

Follow for more 👉🏻

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી. નહીં ધરાવતા કુલ ૪૩ સંકુલો સીલ કરાયા: મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ પણ ફિલ્ડમાં રહ...
30/05/2024

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી. નહીં ધરાવતા કુલ ૪૩ સંકુલો સીલ કરાયા: મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ પણ ફિલ્ડમાં રહ્યા
 
વોર્ડ નં. ૧માં (૧) મારૂતિ સુઝુકીનો પરફેક્ટ ઓટો શો રૂમ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, (૨) રામાપીર ચોકડી પાસે આવેલ દિશા એજ્યુકેશન, (૩) ઇલેવન જીમ, (૪) ફીટ એન્ડ ફાઈન માર્શલ આર્ટ અને (૫) ફ્રેન્ડ્સ & કાફેને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં.૨માં (૧) હોટલ એવન્યુને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં. ૩માં રેલનગર રોડ પર આવેલ (૧) શ્રી આશીર્વાદ સ્કૂલ, (૨) પ્રગતિ સ્કૂલ અને (૩) શ્રીનાથજી સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં. ૪માં કુવાડવા રોડ પર (૧) ભારત પેટ્રોલ પંપ, (૨) આન પેટ્રોલ પંપ, (૩) જીઓ પેટ્રોલ પમ્પ, અને (૪) હોટલ નોવા ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં. ૫માં પેડલ રોડ પર આવેલ (૧) ધ ફાર્મ હોટલ, (૨) પ્રમુખ દર્શન કોમ્પ્લેક્ષ, (૩) પ્રમુખ દર્શન કોમ્પ્લેક્ષમાં એક્સીસ બેંક, રણછોડનગર શાખા, (૪) કોટક મહિન્દ્ર બેંકને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં. ૬માં પેડક રોડ પર આવેલ (૧) અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં. ૮માં (૧) હોલી કિડ્સ સ્કૂલનો ચોથો માળ, (૨) પોદર પ્રિ-સ્કૂલને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં.૯માં (૧) રોઝરી સ્કૂલનો ચોથો માળ, (૨) શાસ્વત રોયલ પ્લસ હોસ્પિટલના છેલ્લા માળને બી.યુ. સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં. ૧૦માં (૧) K7 એકેડેમી, (૨) શક્તિ સ્કૂલને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે અને (૧) ન્યુ પરિમલ સ્કૂલ અને (૨) સ્વસ્તિક સ્કૂલને નોટિસ આપવામાં આવેલ.
 
વોર્ડ નં.૧૧માં નાણા મવા રોડ પર (૧) એન.ડી. ફિટનેસ જિમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં.૧૨માં (૧) P & B કિડ્સ ઝોન, (૨) રેલેક્ષ્સ સ્પા, (૩) પી. એન્ડ બી. સ્કૂલનો ચોથો માળ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં.૧૫માં આવેલ (૧) સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ પર આવેલ (૧) નીલકંઠ શોપિંગ સેન્ટરને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
 
વોર્ડ નં.૧૮માં (૧) પાલવ સ્કૂલ, (૨) જ્ઞાનગંગા સ્કૂલ, (૩) સિધ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ, (૪) ધર્મજીવન રેસ્ટોરન્ટને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.

રાજકોટ અગ્નિકાંડમાં પૂર્વ મ્યું. કમિશનર આનંદ પટેલ, પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત 13 અધિકારીઓ તેમજ તપાસમાં ખુલે તેન...
29/05/2024

રાજકોટ અગ્નિકાંડમાં પૂર્વ મ્યું. કમિશનર આનંદ પટેલ, પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત 13 અધિકારીઓ તેમજ તપાસમાં ખુલે તેની સામે ગુન્હો દાખલ કરવા કોર્ટમાં કરાઈ ફરિયાદ

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

આ પણ એક બૉમ્બ જ છે...ગેમઝોન જેવી જ ઘટના બની શકે છે.વાલીઓ માટે વિચારવા જેવું તો ખરું જ..● Like👍 / Share📤 & Comment📝 to mo...
28/05/2024

આ પણ એક બૉમ્બ જ છે...ગેમઝોન જેવી જ ઘટના બની શકે છે.
વાલીઓ માટે વિચારવા જેવું તો ખરું જ..

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

જો સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા નહી હોય તો કડક કાર્યવાહીની ચિમકીરાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલોમાં...
28/05/2024

જો સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા નહી હોય તો કડક કાર્યવાહીની ચિમકી

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે સાવચેતીના પગલા લેવા ડીઈઓ સ્કૂલોને પરિપત્ર કરશે.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર. સરકારી વકીલ તુષાર ગોકાણીનું નિવેદન● Like👍 ...
27/05/2024

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર. સરકારી વકીલ તુષાર ગોકાણીનું નિવેદન

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

રાજકોટ ગેમઝોનની ફાયર દુર્ઘટનામાં લાપતા 27 લોકોનાં નામની યાદી સામે આવી.● Like👍 / Share📤 & Comment📝 to motivate us...Follo...
26/05/2024

રાજકોટ ગેમઝોનની ફાયર દુર્ઘટનામાં લાપતા 27 લોકોનાં નામની યાદી સામે આવી.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

રાજકોટ TRP ગેમિંગ ઝોનમાં આગ લાગવાની દુર્ઘટનાના પગલે આરોપીઓનો કેસ ન લડવા ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશનનો નિર્ણય● Like👍 / Share...
26/05/2024

રાજકોટ TRP ગેમિંગ ઝોનમાં આગ લાગવાની દુર્ઘટનાના પગલે આરોપીઓનો કેસ ન લડવા ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશનનો નિર્ણય

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

ગુજરાતના દરેક ગેમિંગ ઝોન બંધ.ગુજરાતમાં તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ છૂટ્યા, નવો આદેશ ન થાય ત્યા સુધી ગેમિંગ ઝોન બંધ ર...
25/05/2024

ગુજરાતના દરેક ગેમિંગ ઝોન બંધ.

ગુજરાતમાં તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ છૂટ્યા, નવો આદેશ ન થાય ત્યા સુધી ગેમિંગ ઝોન બંધ રહેશે. TRP ગેમ ઝોનના યુવરાસિંહ સોલંકીની અટકાયત એ સીવાય ના અન્ય બે લોકોની પણ શોધખોળ શરુ.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

સ્માર્ટ મીટરની સાથે લગાવાશે જૂના મીટર..સ્માર્ટ મીટરને લઈને લોકોમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મ...
21/05/2024

સ્માર્ટ મીટરની સાથે લગાવાશે જૂના મીટર..

સ્માર્ટ મીટરને લઈને લોકોમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવાનો સરકારે લીધો નિર્ણય. માંગણી કરનાર ગ્રાહકોને સ્માર્ટ મીટરની સાથે જુનું મીટર પણ લગાવી અપાશે.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

રાજકોટમાં આગામી પાંચ દિવસ માટે ગરમીને લઈ મનપા દ્વારા રેડ એલર્ટ જાહેરઆગામી 5 દિવસમાં 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા...
20/05/2024

રાજકોટમાં આગામી પાંચ દિવસ માટે ગરમીને લઈ મનપા દ્વારા રેડ એલર્ટ જાહેર

આગામી 5 દિવસમાં 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

Admissions are Open at Darshan University! Explore our 21st Century Programs  & Enhance Your Skills through Quality Educ...
17/05/2024

Admissions are Open at Darshan University!

Explore our 21st Century Programs & Enhance Your Skills through Quality Education.

🎓 Programs Offered:
B.Tech. | M.Tech. | Diploma | BCA | MCA | BSc. (IT) | BSc. (Honors) Computer Science | BBA | BBA (Honors) Digital Marketing | B.Com. | B.Com.(Honors) with CA Preparation | MBA | B.Sc. Microbiology | MA Yoga | Ph.D.

👉 Facilities:
🏨 In Campus Boys & Girls Hostel - Fully Furnished AC & Non-AC Rooms
🚌 Transportation available from Rajkot, Morbi, Jamnagar, Gondal, Jasdan, Wankaner - 50+ Buses Equipped with GPS Tracking System

For Admission Inquiry:
📞 70969799 52/62
🌍 www.darshan.ac.in
📍 Rajkot - Morbi Highway, Gujarat-363650, INDIA

🎓 Exciting Opportunities Await After 12th Science (Group A & B) 🎓🌟 Explore the Best Education Possibilities with Darshan...
10/05/2024

🎓 Exciting Opportunities Await After 12th Science (Group A & B) 🎓

🌟 Explore the Best Education Possibilities with Darshan University’s Cutting-Edge 21st Century ! 🌟

👉🏻 B.Tech. CSE
👉🏻 B.Tech. Civil
👉🏻 B.Tech. Mechanical
👉🏻 B.Sc. Microbiology

Join Darshan University to elevate your with top-notch and real-world preparation. 📚💼

For Admission Inquiry, contact us at +91 70969799 52/62 or visit www.darshan.ac.in

આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહ અને ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12...
08/05/2024

આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહ અને ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ gseb.org પર જોઈ શકાશે પરિણામ

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

આજના દર્શન શ્રી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટતા. ૦૪-૦૫-૨૦૨૪, શનિવાર● Like👍 / Share📤 & Comment📝 to motivate us...Follow  a...
04/05/2024

આજના દર્શન શ્રી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ
તા. ૦૪-૦૫-૨૦૨૪, શનિવાર

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

5,000 વર્ષ જૂની અજરખ કળાને મળ્યું GI ટેગકચ્છની ખારેક અને ગીરની કેસર કેરી બાદ ‘અજરખ કળા’ને હવે વૈશ્વિક ઓળખ મળી છે.એક સ્થા...
27/04/2024

5,000 વર્ષ જૂની અજરખ કળાને મળ્યું GI ટેગ

કચ્છની ખારેક અને ગીરની કેસર કેરી બાદ ‘અજરખ કળા’ને હવે વૈશ્વિક ઓળખ મળી છે.

એક સ્થાનિક લોકવાયકા પ્રમાણે અજરખનો અર્થ ‘આજે જ રાખો’ એવો થાય છે.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

ધો. 10-12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચારધો.10-12ની પૂરક પરીક્ષા સમય કરતા વહેલી લેવાનું આયોજન, ધોરણ 10 માં આ વખતે 3 વ...
27/04/2024

ધો. 10-12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

ધો.10-12ની પૂરક પરીક્ષા સમય કરતા વહેલી લેવાનું આયોજન, ધોરણ 10 માં આ વખતે 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે, ધોરણ 12માં વિજ્ઞાનપ્રવાહમાં જેટલા વિષયની પરીક્ષા ફરી આપવી હોય તે આપી શકાશે. ફરીથી પુરેપુરી એક્ઝામ આપવી હશે તો પણ વિદ્યાર્થી આપી શકશે. આખી પરીક્ષાના પરિણામમાં બેસ્ટ ઓફ 2 ધ્યાને લેવાશે.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

નારી તુ નારાયણી… આ કહેવતને રાજકોટના ઉપલેટામાં ઉડાન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિરણબેન પીઠિયાએ ખરા અર્થમાં સાર્થક...
24/04/2024

નારી તુ નારાયણી… આ કહેવતને રાજકોટના ઉપલેટામાં ઉડાન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિરણબેન પીઠિયાએ ખરા અર્થમાં સાર્થક કરી છે. ઉડાન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્ય જ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા દ્વારા છેલ્લા 8 વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ અને દિવ્યાંગ બાળકોની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. કિરણબેન આ બાળકોને એક માની જેમ જ હુંફ આપીને તેમને પ્રેમથી રાખે છે. તેઓ પોતાના હાથે આ દિવ્યાંગ બાળકોને ખવડાવે પણ છે.

પોતાની સરાહનીય કામગીરીને લઈ ઉડાન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ કિરણબેન પીઠીયા જણાવે છે કે, આ સંસ્થા તેમણે વર્ષ 2016માં શરૂ કરી હતી. ત્યારે ભાડાનું ઘર રાખ્યું હતું. જેમાં 5-6 બાળકોથી શરૂઆત કરી હતી. જે બાદ ઉપલેટા વાસીઓના સહયોગથી આજે આ સંસ્થામાં 30થી વધુ દિવ્યાંગ બાળકોની સેવા કરી રહ્યા છે.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

🎓 Exciting Opportunities Await After 12th Commerce/Arts! 🎓🌟 Explore the best Education possibilities with Darshan Univer...
24/04/2024

🎓 Exciting Opportunities Await After 12th Commerce/Arts! 🎓

🌟 Explore the best Education possibilities with Darshan University's Cutting-Edge 21st Century ! 🌟

👉🏻 B.Sc. (Hons.) Computer Science
👉🏻 BBA (Hons.) Digital Marketing
👉🏻 BBA
👉🏻 B.Com. (Hons.) with CA Preparation
👉🏻 B.Com.

Join Darshan University to elevate your with top-notch and real-world preparation. 📚💼

For Admission Inquiry, contact us at +91 7096979973 / 52 or visit www.darshan.ac.in

હનુમાનજી જયંતી નિમિત્તે 10×10 ફૂટ ની અદ્ભુત રંગોળી 🚩🚩17 કિલો કલર અને 13 કલાકની મહેનતથી મોહિતભાઈ દેથરીયા, ભૌતિક દેથરીયા ત...
22/04/2024

હનુમાનજી જયંતી નિમિત્તે 10×10 ફૂટ ની અદ્ભુત રંગોળી 🚩🚩

17 કિલો કલર અને 13 કલાકની મહેનતથી મોહિતભાઈ દેથરીયા, ભૌતિક દેથરીયા તેમજ મંદીપ દેથરીયા દ્વારા પેડક રોડ બાલક હનુમાનજી મહારાજ ના મંદિરે માતા જાનકી અને બાલ હનુમાનજી મહારાજની ઝાંખી કરાવે તેવી અદ્ભુત રંગોળી બનાવવામાં આવી. મંગળવાર સુધી લાઈવ દર્શન થઈ શકશે.

● Like👍 / Share📤 & Comment📝 to motivate us...

Follow  and tag us or use hashtag to get featured on our Instagram page.

Keep Tagging! Keep Sharing!

Follow for more 👉🏻

🙏

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Amazing Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amazing Rajkot:

Videos

Share


Other Social Media Agencies in Rajkot

Show All