Jeet Sarvaiya Porbandar 111

Jeet Sarvaiya Porbandar 111 Jay Shree Mandhata 🙏🏻
Jay Shree Velnath 🙏🏻
Jay Shree Ram 🙏🏻
Jay Koli Samaj 🙏🏻
(6)

12/12/2024
12/12/2024

સમસ્ત ઠાકોર સમાજ તથા ગામ-: આસેડા નું ગૌરવ એવા રોહિતસિંહ વિક્રમસિંહ ઠાકોર રાધનપુર સૈનિક સ્કૂલના વિદ્યાર્થી રાજ્ય કક્ષાની 🥊 બોક્સિગ અંડર _14 ભાગ લઈને ગોલ્ડ મેડલ જીત્યો તે બદલ ખુબ ખુબ શુભકામનાઓ ઠાકોર રોહિતસિંહ જીવનમાં ઉતરોતર પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો અને માતા પિતાનુ નામ રોશન કરો તેવી તહેદિલથી શુભેચ્છા 🏅🎖️🏆🥉🥈🥇🥊💐🌹


10/12/2024

Happy Birthday Bhai Ji 💐🎂💐
🙏જય માંધાતા 🙏જય વેલનાથ🙏જય શ્રી રામ🙏જય માતાજી🙏



10/12/2024

કોળી સમાજનુ ગૌરવ વિશાલભાઈ બુધાભાઈ ગામ આંબલા જે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા ખૂબ ખૂબ અભિનંદન 💪🇮🇳🙏
🙏જય માંધાતા 🙏જય વેલનાથ🙏જય શ્રી રામ🙏જય માતાજી🙏



09/12/2024
09/12/2024

ઉપલેટા તાલુકા પ્રમુખ ભીખાભાઈ ઝંઝવાડિયા દ્વારા કોળીઠાકોર સેના કાર્યાલય ખોલવામાં આવી જેમનું મુહર્ત કોળીઠાકોર સેના ના અધ્યક્ષ જયેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું

🙏જય માંધાતા 🙏જય વેલનાથ🙏 જય શ્રી રામ 🙏







Jayesh Thakor

Address

Port Porbandar

Alerts

Be the first to know and let us send you an email when Jeet Sarvaiya Porbandar 111 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share