Nagji Thakor Gkts

Nagji Thakor Gkts જય સદારામ બાપુ

સમાજ શિક્ષણ સંકુલની સન્માનિય દાતાશ્રી જય હો ક્ષત્રિય ઠાકોર સમાજ
15/11/2024

સમાજ શિક્ષણ સંકુલની સન્માનિય દાતાશ્રી જય હો ક્ષત્રિય ઠાકોર સમાજ

રાજકોટ ખાતે TRP ગેમ ઝોનમાં આગ લાગવાના બનાવના સમાચાર થી વ્યથિત છું... બનાવમાં જીવ ગુમાવનાર લોકોની દિવ્ય આત્માને પરમ કૃપાળ...
26/05/2024

રાજકોટ ખાતે TRP ગેમ ઝોનમાં આગ લાગવાના બનાવના સમાચાર થી વ્યથિત છું...
બનાવમાં જીવ ગુમાવનાર લોકોની દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સહ ઓમ શાંતિ...😭😭😭

25/05/2024

ગામ ઓખાપુરા તાલુકો પાલનપુર ગામ ઠાકોર સમાજની બેન દીકરી ઉપર આ ભાઈ દાદાગીરી કરે છે તને ચોખ્ખું ગુજરાતીમાંસૂચના આપવામાં આવે છે ઠાકોર સમાજ ઉપર દાદાગીરી ના કરો હજુ અમોએ બંગડીઓ પેરી નથી તમારા જે રજૂઆત હોય કાયદા શેર કોર્ટ મારફતે કરો અથવા અમારી સમાજના લોકો અન્યાય કરતા હોય તો અમોને બોલાવો પરંતુ સત્તા અને રૂપિયાના પાવરમાં ઠાકોર સમાજની દીકરી ઓ ઉપર દાદાગીરી ના કરો નહીં તો અમો હજૂ સમય પ્રમાણે અને લોકશાહી નું સન્માન કરીએ છીએ ના છૂટકે અમારે કાયદો હાથમાં ના લેવો પડે માટે સુધરી જાવ તો સારું
લી નવઘણજી ઠાકોર પ્રમૂખ
અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ
9825504444

25/05/2024
પાટણ તાલુકાના ડેર ગામે રહેતા અને હાલ 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા દરબાર ગોપાલસિંહ મેરુભાની દીકરીબા દરબાર હેતલબા ગોપ...
23/05/2024

પાટણ તાલુકાના ડેર ગામે રહેતા અને હાલ 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા દરબાર ગોપાલસિંહ મેરુભાની દીકરીબા દરબાર હેતલબા ગોપલસિંહ એ અમેરીકામાં અમેરિકન ડૉક્ટર પદવી મેળવી સમગ્ર ડેર ગામ અને ક્ષત્રિય પાલવી દરબાર સમાજનુ ખૂબ ખૂબ અભિનંદન

💐🎂 🎂 Happy Birthday 🎂 🎂 💐  💐💐ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કડી તાલુકા પ્રમુખશ્રી  #રાજુજી_ઠાકોર ને જન્મદિવસ નિમિત્તે ખુબ ખુ...
10/05/2024

💐🎂 🎂 Happy Birthday 🎂 🎂 💐 💐💐
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કડી તાલુકા પ્રમુખશ્રી #રાજુજી_ઠાકોર ને જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ જીવન માં ખુબ પ્રગતિ કરો તેવી દિલ થી શુભકામનાઓ...

Happy Birthday 🎂🎂
10/05/2024

Happy Birthday 🎂🎂

આજે મારા  #નાગજીઠાકોર દીકરી  #આરુષિબેનઠાકોર  5 ધોરણ (પાટણ રૂની) માં 74% લાવવા બદલ ખુબ ખુબ અભિનંદન અને   જય સદારામ બાપુ
09/05/2024

આજે મારા #નાગજીઠાકોર દીકરી #આરુષિબેનઠાકોર 5 ધોરણ (પાટણ રૂની) માં 74% લાવવા બદલ ખુબ ખુબ અભિનંદન અને જય સદારામ બાપુ

ખૂબ ખૂબ અભિનંદન
24/04/2024

ખૂબ ખૂબ અભિનંદન

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમાજ એવા મહીસાગર જિલ્લાના   #પ્રમુખશ્રી  #કિરીટસિંહઝાલા જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ
23/03/2024

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમાજ એવા મહીસાગર જિલ્લાના #પ્રમુખશ્રી #કિરીટસિંહઝાલા જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ

પાટણમાંલોકસભા ચૂંટણી 2024 માં પક્ષના ઉમેદવાર તરીકે  #ચંદનજીઠાકોર જાહેર થવા ખૂબ ખૂબ અભિનંદન, જય સદારામ બાપુ ભગત 💐💐💐
21/03/2024

પાટણમાંલોકસભા ચૂંટણી 2024 માં પક્ષના ઉમેદવાર તરીકે #ચંદનજીઠાકોર જાહેર થવા ખૂબ ખૂબ અભિનંદન, જય સદારામ બાપુ ભગત 💐💐💐

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર પ્રમુખ યોગેશભાઈ ઠાકોરને જન્મ દિવસનાં ખુબ ખુબ અભિનંદન
20/03/2024

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર પ્રમુખ યોગેશભાઈ ઠાકોરને જન્મ દિવસનાં ખુબ ખુબ અભિનંદન

💐💐HAPPY_BIRTHDAY 💐💐ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના થરા શહેર પ્રમુખ  #સોમાજી_જગાણી ઠાકોરને  #જન્મ_દિવસ_ની ખુબ ખુબ  #શુભકામનાઓ....
20/03/2024

💐💐HAPPY_BIRTHDAY 💐💐
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના થરા શહેર પ્રમુખ #સોમાજી_જગાણી ઠાકોરને #જન્મ_દિવસ_ની ખુબ ખુબ #શુભકામનાઓ..💐💐

વહેલાં તે પહેલાં ધોરણે સમુહલગ્ન ની નોંધણી ચાલુ થઈ ગઈ છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા અને જય માતાજી ભા ગ્રુપ...
19/03/2024

વહેલાં તે પહેલાં ધોરણે સમુહલગ્ન ની નોંધણી ચાલુ થઈ ગઈ છે

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા અને જય માતાજી ભા ગ્રુપ મહેસાણા દ્વારા આયોજિત ત્તૃત્તિય ભવ્ય સમૂહલગ્નોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે મર્યાદિત સંખ્યા લેવાની હોય વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોંધણી કરાવી લેવી લગ્ન નોંધણી માટે નીચે આપેલ નંબર પર ફોન કરી નોંધણી કરાવી લેવી જેની તમામ ઠાકોર સમાજ ના વડીલો યુવાનો ભાઈઓ બહેનો એ નોંધ લેવી..

#લગ્ન_તારીખ 14-04-2024 ને રવિવારે

#લગ્ન_નોંધણી_માટે_નુ_સ્થળ:
E-36,37,38, #મ્યુનસિપલ_માર્કેટ_સમર્પણ_ચોક ધોબીઘાટ, મહેસાણા જિલ્લા ઠાકોર સેના કાર્યાલય

#લગ્ન_નોંધણી માટે આ નંબર પર ફોન કરો..
Mo: 6359635635, 8154849548

#આયોજક
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા
જિલ્લા કોર કમિટી

શ્રી ભીખાજી ઠાકોરને સાબરકાંઠા લોકસભા ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થવા બદલ લાખ લાખ શુભકામના ઓ સાથે હાર્દિક...
16/03/2024

શ્રી ભીખાજી ઠાકોરને સાબરકાંઠા લોકસભા ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થવા બદલ લાખ લાખ શુભકામના ઓ સાથે હાર્દિક અભિનંદન.🙏🏻🙏🏻🙏🏻

Address

Patan

Telephone

+918758797438

Website

Alerts

Be the first to know and let us send you an email when Nagji Thakor Gkts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nagji Thakor Gkts:

Videos

Share