Patan District - પાટણ

Patan District - પાટણ પાટણ જિલ્લા પેજમાં જિલ્લાની તમામ માહિતી સૌથી પહેલા જાણો. Patan District Patan City, Patan District
(2)

અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી. પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટ

ોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે.

પાટણ જિલ્લામાં યોજાશે રોજગાર ભરતી મેળો
24/12/2024

પાટણ જિલ્લામાં યોજાશે રોજગાર ભરતી મેળો

પાટણ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળા...

પાટણ જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ
24/12/2024

પાટણ જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા "ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ....

પાટણ ખાતે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઇ
24/12/2024

પાટણ ખાતે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઇ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય ભરમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગ...

પાટણ સહીત ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા, ખેડૂતો માટે માર્ગદર્શિકા કરાઈ જાહેર
24/12/2024

પાટણ સહીત ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા, ખેડૂતો માટે માર્ગદર્શિકા કરાઈ જાહેર

હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને આગામી તારીખ ૨૭/૧૨/૨૦૨૪ થી ૨૮/૧૨/૨૦૨૪ ના રોજ પાટણ જિલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં છૂ....

બાગાયત વિભાગ પાટણ દ્વારા એક દિવસીય સેમીનાર યોજાયોસંકલિત રોગ જીવાત નિયંત્રણ, ફાર્મર રજીસ્ટ્રી, પ્રાકૃતિક ખેતી, ટપક અને ફુ...
21/12/2024

બાગાયત વિભાગ પાટણ દ્વારા એક દિવસીય સેમીનાર યોજાયો

સંકલિત રોગ જીવાત નિયંત્રણ, ફાર્મર રજીસ્ટ્રી, પ્રાકૃતિક ખેતી, ટપક અને ફુંવારા પધ્ધતિ વિશે માહિતી અપાઈ

પાટણ જીલ્લામાં શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર વધે અને ખેડુતો નવિનતમ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી એકમ વિસ્તાર દી.....

21/12/2024

પાટણ ના ત્રણ દરવાજાથી રેલવે સ્ટેશન જવું ટ્રાફિકના લીધે માથાના દુખાવા સમાન - ગૌરવ પથ બહાર લારીઓ ને એની બહાર ગાડીઓ ને રિક્ષા, રસ્તાનું નામો નિશાન ગાયબ તંત્ર ઊંઘમાં, સાચું ને?

21/12/2024

પાટણમાં પરમિશન વગર ગૃહમંત્રી અમિત શાહ ના પૂતળાદહન મામલે નોંધાઈ ફરિયાદ

પાટણ જિલ્લા પોલીસ વડા ની શુભેચ્છા મુલાકાત લેતા બ્રહ્મ સમાજ ના આગેવાનો.
19/12/2024

પાટણ જિલ્લા પોલીસ વડા ની શુભેચ્છા મુલાકાત લેતા બ્રહ્મ સમાજ ના આગેવાનો.

પાટણ જિલ્લાના નવ નિયુકત પોલીસવડા તરીકે વસંતભાઈ નાયીએ પોતાનો ચાજૅ સંભાળતા રાજકીય-સામાજિક આગેવાનો સહિત પાટણના પ્.....

પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી
18/12/2024

પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી

પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યની ભત્રીજી અને પાટણના જાણીતા બિઝનેસમેન બીરજુભાઈ આ....

17/12/2024

પાટણમાંથી કુટણખાનું ઝડપાયું - SOG પોલીસે કર્યો પડદા ફાસ
પાટણ SOG પોલીસે મહિલાઓ સાથે ગ્રાહકોને ઝડપ્યા

16/12/2024

પાટણ શહેરના ગંજ શહીદ પીર દરગાહ નજીક બની હતી ફાયરિંગ ની ઘટના
ફાયરિંગ કરનારા હાથકડી સાથે જાહેરમાં સરઘસ કાઢી પોલીસ પહોંચી ફાયરિંગના સ્થળે.

15/12/2024

પાટણ શહેરમાં વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા પોલીસ દ્વારા સરપ્રાઇઝ ડ્રાઇવ

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી

રાણી કી વાવ ખાતે પાટણની આશરો સેવાકીય સંસ્થા દ્વારા અબોલ જીવોને ભોજન અપાયું.
15/12/2024

રાણી કી વાવ ખાતે પાટણની આશરો સેવાકીય સંસ્થા દ્વારા અબોલ જીવોને ભોજન અપાયું.

15/12/2024

પાટણ શહેરમાં ઈ-બાઇકમાં લાગી આગ

આગ લાગતાં ઈ-બાઈક બળીને થયું રાખ

પાટણ શહેરના ગાયત્રી મંદિર સામે આવેલ વલ્લભ સોસાયટીમાં બની ઘટના.

સોસાયટીના રહીશો દ્વારા આખરે રેત, પાણી નાખી આગ ઓલવી.

એનજીઇએસ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે જુનિયર સ્પોર્ટ્સ એકેડમી નો પ્રારંભ કરવામાં આવ્યોનોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી ...
14/12/2024

એનજીઇએસ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે જુનિયર સ્પોર્ટ્સ એકેડમી નો પ્રારંભ કરવામાં આવ્યો

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા બાળકોના શારીરિક વિકાસ અને વિવિધ રમતોના કૌશલ્યો વિકસાવવા કેમ્પસમાં “NGES જુનિયર સ્પોર્ટ્સ એકેડેમી” ની શરૂઆત કરવામાં આવી છે. NGES કોલેજ કેમ્પસ ના મેનેજમેન્ટના પ્રો. જય ધ્રુવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફિટ ઇન્ડિયા ફિટ NGES અંતર્ગત બાળકોમાં શારીરિક વિકાસ અને રમત ગમત ક્ષેત્રે પણ બાળકો ખૂબ જ આગળ વધે અને તંદુરસ્ત રહે તે હેતુ સાથે એકેડમી ની શરૂઆત કરવામાં આવી છે અને ખૂબ જ અનુભવી કોચ દ્વારા દરેક વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે અને આ એકેડેમીને ખૂબ જ મોટો પ્રતિસાદ મળ્યો છે તે બદલ અમે આનંદ અનુભવીએ છીએ.જેમાં બેડમિન્ટન, ફૂટબોલ, સ્કેટિંગ, વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતો અને સેલ્ફ ડિફેન્સ માટે કરાટેની પ્રોફેશનલ કોચ દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ એકેડેમી કેમ્પસની અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા, ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓને ભાવિ ઘડતર માટે ઉપયોગી થાય તે હેતુ રહેલો છે. એકેડેમીની શરૂઆતમાં ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ જોડાઈ ભવ્ય શરૂઆત કરી છે. ત્યારે શ્રી ડૉ. જે.એચ. પંચોલી સર અને શ્રી પ્રો. જય ધ્રુવ સરે સહભાગી વિદ્યાર્થીઓને એકેડેમીની સફળતા અને ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવેલ.સાંજે બે બેચમાં એકેડમી ચલાવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને સાંજે 4:00 થી 6:30 સુધી તાલીમ આપવામાં આવે છે

14/12/2024

પાટણના 'પુષ્પા! કરોડોનો લાલ ચંદનનો જથ્થો ઝડપાયો

પાટણ ના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ અને પાટણ જીલ્લા NSUI દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં પ્રતિક ભુખ હડત...
13/12/2024

પાટણ ના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ અને પાટણ જીલ્લા NSUI દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં પ્રતિક ભુખ હડતાલ

પાટણમા ઝડપાયું કરોડોનું લાલ ચંદન - કયા ‘પુષ્પા’એ કરોડોનું ચંદન ગુજરાતમાં ઘુસાડ્યું?
13/12/2024

પાટણમા ઝડપાયું કરોડોનું લાલ ચંદન - કયા ‘પુષ્પા’એ કરોડોનું ચંદન ગુજરાતમાં ઘુસાડ્યું?

Address

Patan
384265

Alerts

Be the first to know and let us send you an email when Patan District - પાટણ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share