Smart jenu

Smart jenu motivational

    પ્રગતિ માટે તો પગથિયું જાતે જ ચડાવું પડશે,બીજાના ખભે ચડીને ને તો સ્મશાને જવાય
14/06/2023


પ્રગતિ માટે તો પગથિયું જાતે જ ચડાવું પડશે,
બીજાના ખભે ચડીને ને તો સ્મશાને જવાય

    વિશ્વાસ ખાલી ભગવાન પર જ રાખો સાહેબ,લોકો નું શુ ,કોઈ છોડી જાય છે, તો કોઈ તોડી જાય છે
12/06/2023


વિશ્વાસ ખાલી ભગવાન પર જ રાખો સાહેબ,
લોકો નું શુ ,કોઈ છોડી જાય છે, તો કોઈ તોડી જાય છે

    સંપત્તિ અને સાબિતી બંને સબંધ બગાડી નાખે છે,
06/06/2023


સંપત્તિ અને સાબિતી બંને સબંધ બગાડી નાખે છે,

    કોઈ સાગો શીખવાડે નઇ, એટલુંદગો શીખવાડે છે,
03/06/2023


કોઈ સાગો શીખવાડે નઇ, એટલું
દગો શીખવાડે છે,

    સબંધ એટલે સારા સમય માં જળવાય અનેખરાબ સમય માં ઓળખાય
27/05/2023


સબંધ એટલે સારા સમય માં જળવાય અને
ખરાબ સમય માં ઓળખાય

    હૃદય માં રહેતા શીખો, સાહેબહવામાં તો કેટલાય રહે છે,
25/05/2023


હૃદય માં રહેતા શીખો, સાહેબ
હવામાં તો કેટલાય રહે છે,

    ઘણું વિચાર્યું, ઘણું બધુ જોયું, ઘણું સમજ્યું, પછી સમજાયું અહીં આપણા સિવાય આપણું કોઈ નથી
20/05/2023


ઘણું વિચાર્યું, ઘણું બધુ જોયું, ઘણું સમજ્યું, પછી સમજાયું અહીં આપણા સિવાય આપણું કોઈ નથી

    જમાનાભર ની ડિગ્રીઓ ભલે હોય તમારી પાસે પણ,કોઈની તકલીફ વાંચતા ના આવડે તો તમે અભણ છો
12/05/2023


જમાનાભર ની ડિગ્રીઓ ભલે હોય તમારી પાસે પણ,
કોઈની તકલીફ વાંચતા ના આવડે તો તમે અભણ છો

    માણસ ને સુખી થાવું નથી , સુખી દેખાવું છે
08/05/2023


માણસ ને સુખી થાવું નથી , સુખી દેખાવું છે

    પરિવાર માં નાની નાની વાતો ને જો મોટી કરશો..તો તમારો પરિવાર નાનો થતો જશે
04/05/2023


પરિવાર માં નાની નાની વાતો ને જો મોટી કરશો..
તો તમારો પરિવાર નાનો થતો જશે

    અનુમાન ખોટું હોઈ શકે પણ અનુભવ ક્યારેય ખોટો નથી હોતો,કેમ કે અનુમાન આપણા મન ની કલ્પના છે, પણ અનુભવ જિંદગી ની એક શીખ છે...
30/04/2023


અનુમાન ખોટું હોઈ શકે પણ અનુભવ ક્યારેય ખોટો નથી હોતો,
કેમ કે અનુમાન આપણા મન ની કલ્પના છે, પણ અનુભવ જિંદગી ની એક શીખ છે,

    જિંદગી માં જ્યા સુધી તમે યાદ રાખો છો, ત્યાં સુધી ગઈકાલ જીવે છે, અને જ્યા સુધી તમે આશા રાખો છો,ત્યાં સુધી આતીકાલ તમાર...
24/04/2023


જિંદગી માં જ્યા સુધી તમે યાદ રાખો છો, ત્યાં સુધી ગઈકાલ જીવે છે, અને જ્યા સુધી તમે આશા રાખો છો,
ત્યાં સુધી આતીકાલ તમારી રાહ જુવે છે

    જીવન માં કોણ આવીને ગયું એ વિચારવા કરતા, કોણહજુ પણ સાથે ઉભું છે, એ વધારે મહત્વ નું છે
23/04/2023


જીવન માં કોણ આવીને ગયું એ વિચારવા કરતા, કોણ
હજુ પણ સાથે ઉભું છે, એ વધારે મહત્વ નું છે

    "વ્યક્તિ" શુ છે, એ મહત્વ નું નથી પણએ " વ્યક્તિ" માં શુ છે મહત્વ નું છે
22/04/2023


"વ્યક્તિ" શુ છે, એ મહત્વ નું નથી પણ
એ " વ્યક્તિ" માં શુ છે મહત્વ નું છે

    કેટલાક માણસો પોતાની થાળી કરતા બીજાની થાળીમાં કેટલું છે,એ જોવામાં ભૂખ્યા રહી જાય છે,
21/04/2023


કેટલાક માણસો પોતાની થાળી કરતા
બીજાની થાળીમાં કેટલું છે,
એ જોવામાં ભૂખ્યા રહી જાય છે,

    તમારી સાથે બીજાની પંચાયત કરવાવાળી વ્યક્તિબીજાની સાથે તમારી પંચાયત કરતી જ હોય
19/04/2023


તમારી સાથે બીજાની પંચાયત કરવાવાળી વ્યક્તિ
બીજાની સાથે તમારી પંચાયત કરતી જ હોય

    સહન કરતા શીખી જશો તોતમે સુદામા બની જશોઅને સુદામાં બની ગયા તો , કૃષ્ણ ને પણ તમારા પગ ધોવા પડે
18/04/2023


સહન કરતા શીખી જશો તો
તમે સુદામા બની જશો
અને સુદામાં બની ગયા તો , કૃષ્ણ ને પણ તમારા પગ ધોવા પડે

    નાચતો મોર અને પૈસા નું જોર કાયમી કોઈનું ટકતું નથી સાહેબસમય પૂરો થાય એટલે કલા અને કલાબાજીસમેટી જ લેવા પડે
12/04/2023


નાચતો મોર અને પૈસા નું જોર કાયમી કોઈનું ટકતું નથી સાહેબ
સમય પૂરો થાય એટલે કલા અને કલાબાજી
સમેટી જ લેવા પડે

Address

Palitana

Alerts

Be the first to know and let us send you an email when Smart jenu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Digital creator in Palitana

Show All