Nagrik Adhikar News

23/12/2024

દિયોદર બ્રિજ પર અચાનક સ્કોર્પિયો ગાડી સળગી ઉઠી

દરેક પ્રાઇવેટ હોસ્પિટલે ફરજિયાત લખવું પડશે કે,આ હોસ્પીટલ ના દર્દીઓએ અહીથી દવા ખરીદવી ફરજિયાત નથી.
14/12/2024

દરેક પ્રાઇવેટ હોસ્પિટલે ફરજિયાત લખવું પડશે કે,
આ હોસ્પીટલ ના દર્દીઓએ અહીથી દવા ખરીદવી ફરજિયાત નથી.

24/11/2024

વાત સાચી છે.. નાક તો સત્ય માટે બોલીને ફરી જાય એનું કપાઈ જાય... પબ્લિક લાગણી માં સામાન્ય માણસ આમ બોલે એમાં... કોઈ અપમાન જનક વાત નથી મોટા મોટા નેતાઓ પણ ફરી જતા હોય છે

23/11/2024

@વાવમાં પાટીલ નો પાવર યથાવત ...

23/11/2024

ભગવો લહેરાશે

23/11/2024

વાવ પેટા ચૂંટણી મા 21 રાઉન્ડ

ગુલાબસિંહ રાજપુત...83685

સ્વરૂપજી ઠાકોર...83135

માવજી પટેલ...21638

855 થી ગુલાબસિંહ રાજપુત આગળ

ભાજપે 3170 ની લીડ કાપી

23/11/2024

31 ઓક્ટોમ્બર ના કરેલ એનલિસીસ સાચું ઠરે છે

12/11/2024
07/11/2024

દીઓદર માં યુવાધન બરબાદી તરફ વળી રહ્યું છે, ઓનલાઈન જુગાર રમાઈ રહ્યા નો વિડિયો થયો વાયરલ

03/11/2024

બનાસ ની મર્યાદા એટલે ધુંધટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જશોદાબેન ઠાકોરે બનાસ ની મર્યાદામાં રહીને કર્યો પ્રચાર

01/11/2024

પદ્મિની બા વાળાએ લોરેન્સ બિસ્નોઈ ને ફેક્યો પડકાર

01/11/2024

એકવાર મામેરું ભર્યું બીજી વાર ભર્યું ત્રીજી વાર ભર્યું બનાસની બેનને કહો વારંવાર મામેરા ભરીને થાકી ગયા છીએ વાવ વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી પાછી ખેંચનાર ગેનીબેન ઠાકોરના નજીકના ગણાતા ભૂરાજી ઠાકોરે સમાજને હાકલ....

31/10/2024

વાવ માં ગુલાબ ખીલશે...

30/10/2024

ચૌધરી સમાજના વ્યક્તિનો વિડીયો થયો વાયરલ શું માવજીભાઈ ભાજપ ને ટેકો જાહેર કરશે કે સાંભળો...

કોણ ચાલશે?
28/10/2024

કોણ ચાલશે?

28/10/2024

નિવૃત થનાર દરેક કર્મચારી મોટો કાર્યક્રમ રાખીને ઉજવણી કરતા હોય છે.પરંતુ હઠીલા વિરસીગભાઈ ગામ - પહાડ
તાલુકો - સીગવડ એ ઉજવણી કરી નથી અને એ રુપિયા બચાવી થોડા બીજા ઉમેરીને એમ્બ્યુલન્સ ખરીદી ગામને ભેટ આપી છે,

26/10/2024

આજની પ્રેસ પરિષદ માં જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા ની વાત.......

Address

Palanpur

Alerts

Be the first to know and let us send you an email when Nagrik Adhikar News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nagrik Adhikar News:

Videos

Share