મારું બનાસકાંઠા

મારું બનાસકાંઠા રણ, મેદાન, નદીઓ, પર્વતોનો સુલભ સમન્વય એટલે મારું "બનાસ"
એક છેડે માઁ અંબા તો બીજા છેડે માઁ નડેશ્વરી.

01/01/2025
૧૧ મી સદી દરમિયાનની કલાત્મક કોતરણી...@મોઢેરા સૂર્યમંદિર
01/01/2025

૧૧ મી સદી દરમિયાનની કલાત્મક કોતરણી...@મોઢેરા સૂર્યમંદિર

01/01/2025

આખરે બનાસકાંઠાનું વિભાજન.
થરાદ નવો જિલ્લો

મોઢેરાનું સૂર્યમંદિર....
01/01/2025

મોઢેરાનું સૂર્યમંદિર....

સંગ્રહાલય માં સંગ્રહિત ૧૧-૧૨ મી સદીની વિવિધ ઐતિહાસિક/પૌરાણિક મૂર્તિઓ...
01/01/2025

સંગ્રહાલય માં સંગ્રહિત ૧૧-૧૨ મી સદીની વિવિધ ઐતિહાસિક/પૌરાણિક મૂર્તિઓ...

01/01/2025

• ગુજરાતનો વધુ એક જીલ્લો બન્યો થરાદ

• બનાસકાંઠામાંથી થશે વિભાજન

• હવે રાજ્યમાં 33ની જગ્યાએ 34 જિલ્લા

• સત્તાવાર જાહેરાત આજે ચાર કલાકે થશે

રામકુંડ :- પવિત્ર કુંડ કે જેને રામકુંડ અથવા સૂર્યકુંડ પણ કહેવાય છે, તે લંબચોરસીય છે. તેમાં અત્યારે પણ પાણી ભરાયેલું છે. ...
01/01/2025

રામકુંડ :- પવિત્ર કુંડ કે જેને રામકુંડ અથવા સૂર્યકુંડ પણ કહેવાય છે, તે લંબચોરસીય છે. તેમાં અત્યારે પણ પાણી ભરાયેલું છે. તેનું માપ ઉત્તરથી દક્ષિણ દિશામાં ૧૭૬ ફૂટનું અને પૂર્વથી પશ્ચિમમાં ૧૨૦ ફૂટનું છે. તેના પર ૧૦૮ નાના નાના મંદિરો આવેલા છે અને પશ્ચિમ બાજુમાં એક મધ્યમ રીતે સુશોભિત વાવ પણ છે.

સૂર્યમંદિર, મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્યમંદિર સંકુલ છે...
01/01/2025

સૂર્યમંદિર, મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્યમંદિર સંકુલ છે. તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇ.સ. ૧૦૨૬-૧૦૨૭ દરમિયાન બંધાવ્યું હતું. તેમાં હવે કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની જાળવણી હેઠળનું સ્મારક છે. મંદિર સંકુલમાં ત્રણ ઘટકો છે: ગૂઢમંડપ, તીર્થમંડપ/સભામંડપ અને કુંડ/જળાશય. મુખ્ય મંડપમાં જટિલ કારીગરીવાળા થાંભલાઓ કોતરેલા છે.

@મોઢેરા, જી. મહેસાણા
01/01/2025

@મોઢેરા, જી. મહેસાણા

01/01/2025

2025

જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર, ગેળા, તા. લાખણીજય બજરંગબલી 🙏
28/12/2024

જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર, ગેળા, તા. લાખણી
જય બજરંગબલી 🙏

28/12/2024

જય બજરંગબલી 🙏
જય શ્રી રામ 🙏

દાંતા અને અમીરગઢ વિસ્તારમાં આજે પણ પાણી માટે ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવાતો હેન્ડ પંપ...
28/12/2024

દાંતા અને અમીરગઢ વિસ્તારમાં આજે પણ પાણી માટે ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવાતો હેન્ડ પંપ...

26/12/2024

પાલનપુરમાં વરસાદ...🌧️

જાણીતા અર્થશાસ્ત્રી અને દેશના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી ડૉ. મનમોહનસિંહનું નિધન... ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ 🙏
26/12/2024

જાણીતા અર્થશાસ્ત્રી અને દેશના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી ડૉ. મનમોહનસિંહનું નિધન... ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ 🙏

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;કૂતરાની પૂછ્...
25/12/2024

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

- દલપતરામ

25/12/2024

ख़ून क्यों सफ़ेद हो गया?
भेद में अभेद खो गया।
बँट गये शहीद, गीत कट गए,
कलेजे में कटार दड़ गई।
दूध में दरार पड़ गई।

खेतों में बारूदी गंध,
टूट गये नानक के छंद
सतलुज सहम उठी, व्यथित सी बितस्ता है।
वसंत से बहार झड़ गई
दूध में दरार पड़ गई।

अपनी ही छाया से बैर,
गले लगने लगे हैं ग़ैर,
ख़ुदकुशी का रास्ता, तुम्हें वतन का वास्ता।
बात बनाएँ, बिगड़ गई।
दूध में दरार पड़ गई।

- અટલ બિહારી વાજપેયી

શ્રધ્ધાંજલિ 🙏

Address

Palanpur
Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when મારું બનાસકાંઠા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share