
07/09/2023
જેમ વાંસળીનાં સુરમાં રાધાનું હૈયું શ્યામ ધેલું થયું
એમ એક મનગમતું જણ મળ્યું
ને સગપણનું સરનામું
જડ્યું !
સગપણનું સરનામું જડ્યું ને આ હૈયાએ એ હૈયાને કહ્યું...
"મારું મન તારું થયું" "મારું મન તારું થયું" ❤️
આજે જન્માષ્ટમીના શુભ અવસર પર આવનારી ગુજરાતી ફિલ્મ *"મારું મન તારું થયું"* નું *First Look* પોસ્ટર આપણી સમક્ષ રજુ કરીયે છીએ તો વધાવી લેજો...
Reelbook Films Present’s *“ Maru Mann Taru Thayu “ 👩❤️💋👨 Coming Soon..!* 🎬🎟️
Directed by - Siddharth K Trivedi
Produced by - Roopesh Mehta, Ravindra Patel, Chetan Bhagu