nadiad_24x7

nadiad_24x7 All the Information and Updates about Nadiad..

નડીઆદની 46 દુકાનો થશે ધરાશાયી..આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને
04/01/2025

નડીઆદની 46 દુકાનો થશે ધરાશાયી..
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

ગુરુવારના સૌને જય મહારાજ 🎊આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને
02/01/2025

ગુરુવારના સૌને જય મહારાજ 🎊
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

આણંદ-નડીઆદ સહિત 9 નવી મહાનગરપાલિકાને મંજૂરીની મહોર 🎉આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને                    ...
01/01/2025

આણંદ-નડીઆદ સહિત 9 નવી મહાનગરપાલિકાને મંજૂરીની મહોર 🎉
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

Wishing a Very Happy new year  🎉✨️
31/12/2024

Wishing a Very Happy new year 🎉✨️


Repost -  નવાબોભાની પ્રકૃતિ શાળામાં દાનનો અવિરત પ્રવાહ: બાળકોને સ્કાર્ફ અને ટોપીનું દાન કર્યુંઆવાં જ અવનવા અપડેટ માટે ફો...
31/12/2024

Repost -
નવાબોભાની પ્રકૃતિ શાળામાં દાનનો અવિરત પ્રવાહ: બાળકોને સ્કાર્ફ અને ટોપીનું દાન કર્યું
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

આણંદ અને નડિયાદ મહાનગરપાલિકાના અમલની જાહેરાતની આશા ઠગારી નીવડી...આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને       ...
30/12/2024

આણંદ અને નડિયાદ મહાનગરપાલિકાના અમલની જાહેરાતની આશા ઠગારી નીવડી...
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

નડિયાદ ખેતા તળાવ ખાતે "સીટી સિવિક સેન્ટર" નું ઉદ્ઘાટન 🎊આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને                 ...
27/12/2024

નડિયાદ ખેતા તળાવ ખાતે "સીટી સિવિક સેન્ટર" નું ઉદ્ઘાટન 🎊
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

Merry Christmas 🎅 🎄 Pc આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને
25/12/2024

Merry Christmas 🎅 🎄
Pc
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

આજે 4 રૂટ પર સિટીબસ સેવા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં બીજા નવા રૂટો પર આ સેવા શરૂ કરવામાં આવનાર છે.આવાં જ અવનવા અપ...
25/12/2024

આજે 4 રૂટ પર સિટીબસ સેવા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં બીજા નવા રૂટો પર આ સેવા શરૂ કરવામાં આવનાર છે.
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

દાવોલીયાપુરા, નડિયાદ ના વિદ્યાર્થીઓએ ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરના સ્કેટિંગ સ્પર્ધામાં પોતાની અદભૂત પ્રતિભા અને નિશ્ચય દર્...
24/12/2024

દાવોલીયાપુરા, નડિયાદ ના વિદ્યાર્થીઓએ ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરના સ્કેટિંગ સ્પર્ધામાં પોતાની અદભૂત પ્રતિભા અને નિશ્ચય દર્શાવ્યા! 22 ડિસેમ્બર, 2024ના રોજ સુરત ખાતે યોજાયેલી "રન4 ત્રીજી રાષ્ટ્રીય સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2024" માં તેમના ચમકદાર પ્રદર્શન તેમના મહેનત અને સમર્પણનો પુરાવો છે. કોચ મહુલ સોલંકીના અદ્ભુત માર્ગદર્શન હેઠળ યુવાન ચેમ્પિયન્સે કુલ 15 પદકો જીતીને ઘર લાવ્યા. તેમના પ્રેરણાદાયી સિદ્ધિઓ અહીં છે:
1. ઓલેન પરમાર: 5 વર્ષથી નીચેની છોકરાઓની શ્રેણીમાં 1 ગોલ્ડ અને 1 કાંસ્ય પદક
2. વૃષિકા શુક્લ: 5 વર્ષથી નીચેની છોકરીઓની શ્રેણીમાં 2 કાંસ્ય પદકો
3. દત્ત પટેલ: 6 વર્ષથી નીચેની છોકરાઓની શ્રેણીમાં 1 કાંસ્ય પદક
4. સિદ્ધિ ઠાકોર: 6 વર્ષથી નીચેની છોકરીઓની શ્રેણીમાં 2 રજત પદકો
5. દર્શિલ રાણા: 9 વર્ષથી નીચેની છોકરાઓની શ્રેણીમાં 1 કાંસ્ય પદક
6. પ્રિન્સ પટેલ: 12 વર્ષથી નીચેની છોકરાઓની શ્રેણીમાં 1 ગોલ્ડ અને 1 રજત પદક
7. દ્રશ્ય પટેલ: 12 વર્ષથી નીચેની છોકરાઓની શ્રેણીમાં 1 ગોલ્ડ અને 1 રજત પદક
8. શાન પટેલ: 12 વર્ષથી નીચેની છોકરાઓની શ્રેણીમાં 1 કાંસ્ય પદક
9. મંત્ર ઠાકર: 12 વર્ષથી નીચેની છોકરાઓની શ્રેણીમાં 1 કાંસ્ય પદક
10. સ્પર્શ ખલાસી: 14 વર્ષથી નીચેની છોકરાઓની શ્રેણીમાં 1 કાંસ્ય પદક
તેમની સફળતાની કહાની માત્ર પદકો વિશે નથી, પરંતુ એમના આત્મવિશ્વાસ, સ્કેટિંગ રિંક મા અપેલા પ્રેક્ટિસના કલાકો અને એમણે બતાવેલી અવિરત પ્રતિબદ્ધતા વિશે છે. સમગ્ર ભારતમાંથી 500થી વધુ છોકરા અને છોકરીઓ સામે સ્પર્ધા કરી, આપણા વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે મહેનત અને ઉત્સાહ સાથે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે.
ગાંધીનગરના ઉપજિલ્ધા કલેક્ટરે કાર્યક્રમમાં હાજરી આપી અને તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન આપ્યું, જે તેમને પ્રેરણા અને ઉત્સાહ અપાવવાનો ઉમેરો કર્યો.
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

નડિયાદ મહાનગરપાલિકા બનવાની કવાયત શરૂ 👐આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને   Source -                       ...
24/12/2024

નડિયાદ મહાનગરપાલિકા બનવાની કવાયત શરૂ 👐
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને
Source -

નડિયાદ ની ગોલ્ડન ગર્લ ફરી એક વાર નેશનલ લેવલ ની કરાટે પ્રતિયોગિતા માં ઝળકી "રાજ માર્શલ આર્ટસ એકેડેમી" માં તાલીમ લઇ રહેલ ન...
23/12/2024

નડિયાદ ની ગોલ્ડન ગર્લ ફરી એક વાર નેશનલ લેવલ ની કરાટે પ્રતિયોગિતા માં ઝળકી
"રાજ માર્શલ આર્ટસ એકેડેમી" માં તાલીમ લઇ રહેલ નડિયાદની તુલસી બ્રહ્મભટ્ટ જે અગાઉ અમેરિકા ખાતે ગોલ્ડ મેડલ જીતી હતી, તાજેતર માં વડોદરા ખાતે યોજાયેલ ૭મી વાડો નેશનલ કરાટે ચેમ્પિયનશિપ માં ફરીથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ માં બીજા ક્રમે જીતી ને ૨૫૦૦ કેશ પ્રાઈઝ પણ જીતી છે.
તાજેતર માં વડોદરા ખાતે યોજાયેલ ૭મી વાડો નેશનલ કરાટે ચેમ્પિયનશિપ માં રાજ માર્શલ આર્ટસ એકેડેમી, નડિયાદ ના બાળકો એ ભાગ લીધો હતો. જેમાં કુલ ૧૦ ગોલ્ડ મેડલ્સ, ૧૧ સિલ્વર મેડલ્સ એન્ડ ૧૩ બ્રોન્ઝ મેડલ્સ હાંસલ કર્યા હતા. આ ઉપરાંત રિતવિક વિગ્નેશ એન્ડ ધૂન શર્મા એ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ કેટેગરી માં પ્રથમ સ્થાન મેળવી ટ્રોફી અને ૫૧૦૦ કેશ પ્રાઈઝ જીતી હતી અને તુલસી બ્રહ્મભટ્ટ એ બીજા ક્રમે જીતી ને ૨૫૦૦ કેશ પ્રાઈઝ જીતી છે. સિયા બ્રહ્મભટ્ટ ને શો ડાન બ્લેક બેલ્ટ એનાયત કરવામાં આવ્યો હતો.
તમામ વિજેતા આમ જ આગળ વધતા રહે એવી શુભેચ્છા એમના "કોચ રાજ કૌશિક" દ્વારા પાઠવા માં આવી હતી.
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

નડિયાદમાં વર્ષો બાદ સિટી બસ સેવા પુનઃ શરૂ કરાશે આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને                        ...
14/12/2024

નડિયાદમાં વર્ષો બાદ સિટી બસ સેવા પુનઃ શરૂ કરાશે
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

ગુરુવારના સૌને જય મહારાજ 🙏🎊આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને
12/12/2024

ગુરુવારના સૌને જય મહારાજ 🙏🎊
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

8 ડીસેમ્બરે આવતીકાલે ખેડા જિલ્લામાં 3 લાખથી વધુ બાળકોને 1100+ બુથ પર પોલીયોની રસી મુકવામાં આવશે.આવાં જ અવનવા અપડેટ માટે ...
07/12/2024

8 ડીસેમ્બરે આવતીકાલે ખેડા જિલ્લામાં 3 લાખથી વધુ બાળકોને 1100+ બુથ પર પોલીયોની રસી મુકવામાં આવશે.
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

નડિયાદમાં હવે ટ્રાફિક નિયમો તોડશો તો આવી શકે ઇ મેમો!આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને                    ...
04/12/2024

નડિયાદમાં હવે ટ્રાફિક નિયમો તોડશો તો આવી શકે ઇ મેમો!
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

ચરોતર નું ગૌરવ 🥉🔥આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને
02/12/2024

ચરોતર નું ગૌરવ 🥉🔥
આવાં જ અવનવા અપડેટ માટે ફોલો કરી દો અમારાં પેજને

ગુરુવારના સૌને જય મહારાજ 🎊Follow For more Posts and Updates
28/11/2024

ગુરુવારના સૌને જય મહારાજ 🎊
Follow For more Posts and Updates

Address

Nadiad

Website

Alerts

Be the first to know and let us send you an email when nadiad_24x7 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share