Morbi News

Morbi News Visit our website: www.morbinews.in for latest news for Morbi and all the villages under Morbi. Visit Our website for news of Morbi, Tankara, Halvad, Wankaner
(23)

09/12/2024

ખોખરા હનુમાન નજીક છરીની અણીએ લૂંટ ચલાવનાર ત્રણને ઝડપી મુદામાલ રીકવર

વીસ દિવસ પૂર્વે છરીની અણીએ રોકડ અને મોબાઈલની ચલાવી હતી લૂંટ

આરોપીને ઝડપી લઈને પોલીસે ૩૨,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો

બનાવ મામલે ડીવાયએસપી પી એ ઝાલાએ પત્રકાર પરિષદ સંબોધી

જુઓ વિડીયો મોરબીન્યુઝ પર....

09/12/2024

Exclusive : હળવદમાં ફાટક મામલે ખેડૂતો વિફર્યા, આંદોલનની ચીમકી, જુઓ વિડીયો

રણજીતગઢ ફાટક નં 70 C દોઢથી બે કલાક ના ખુલતું હોવાના આક્ષેપો

કેનાલવાળા રેલ્વે ફાટક બંધ કરવાનું કહેતા ખેડૂતો ઉમટી પડ્યા

જરૂર પડે તો રેલ રોકો આંદોલન કરવાની ખેડૂતોની ચીમકી

રિપોર્ટર : મયુર રાવલ હળવદ

જુઓ વિડીયો માત્ર મોરબીન્યુઝ પર...

09/12/2024

મોરબી નગરપાલિકામાં કોંગ્રેસ આગેવાનોએ સદબુદ્ધિ યજ્ઞ કર્યો,

પાલિકામાં થયેલા કામોની વિગત ના મળતા વિરોધ

જીલ્લા કોંગ્રેસ કાર્યાલયથી પદયાત્રા કરી આગેવાનો કચેરી પહોંચ્યા

પાલિકા કચેરીએ સદબુદ્ધિ યજ્ઞ કરી ગાયત્રી મંત્રોચ્ચાર કરી વિરોધ

08/12/2024

*મોરબીમાં ફ્લેટ વેચવાનો છે*

*સેમી ફર્નિચર સાથેનો ફ્લેટ વેચવાનો છે*

# *900 ફૂટ જગ્યા*
# *3 રૂમ, હોલ, કિચન*
# *પહેલા માળે,*
# *રોડ સાઈડ બાલ્કની*

અક્ષર પેલેસ-2
ભવાની ચોક, લખધિરવાસ પાસે
મોરબી

*9925698983*

07/12/2024

હળવદ ગોડાઉનમાંથી યુરીયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો, જુઓ વિડીયો

હળવદમા મોરબી ચોકડી પાસે ખાતર ગોડાઉનમાં કરી હતી રેડ

સબસિડી વાળા યુરીયા ખાતરનો જથ્થો પોલીસે ઝડપી લીધો

શંકાસ્પદ યુરીયાની ઝડપી લઈને ખેતીવાડી વિભાગને જાણ કરાઈ

જુઓ વિડીયો મોરબીન્યુઝ પર...

07/12/2024



07/12/2024

07/12/2024

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર હોટલમાં થયેલ રેડ બાબતે તપાસનો ધમધમાટ

Address

Office No. 208, Rajdhani Complex
Morbi
363641

Alerts

Be the first to know and let us send you an email when Morbi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Morbi News:

Videos

Share


Other News & Media Websites in Morbi

Show All