મોરબી જેલમાં દારૂની પણ મહેફિલ શક્ય?
મોરબી જેલ ની અંદરથી ઇન્સ્ટા માં લાઈવ નો વધુ એક વિડિયો થયો સોશ્યલ મીડિયા માં વાયરલ...
બાબુ દેવા કનારા નામના કાચા કામના કેદીએ જેલમાંથી rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડી માંથી લાઈવ કર્યું...
જેમાં આરોપી દારૂની મહેફિલ માણતો હોય તેવો વિડિઓ આવ્યો સામે...
વિડિઓ ક્યારનો છે તે જાણી શકાયું નથી
મોરબી જેલ ની અંદરથી ઇન્સ્ટા માં લાઈવ વિડિયો થયો હોય એવી સોશ્યલ મીડિયા માં એક વિડિયો વાયરલ...
બાબુ દેવા કનારા નામના કાચા કામના કેદીએ જેલમાંથી rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડી માંથી લાઈવ કર્યું...
મોરબી જેલમાં ગેંગ રેપ માં બંધ બાબુ કનારા નામના આરોપીએ ઇન્સ્ટા આઇડી માં લાઈવ કર્યું...
મોરબી સબ જેલ થોડા દિવસ પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે...
આજે ફરી ગંભીર ગુનાના આરોપી દ્વારા લાઈવ કરતા હોય તેવો વિડિયો વાયરલ થતાં ચકચાર...
આધારકાર્ડ કઢાવવા માટે સવારે છ વાગ્યાં થી લોકોની લાઈનો
ઠડીમાં પણ લોકો વહેલી સવારથી લાઈનો લગાવીને બેસવા મજબુર
મોરબી સેવાસદન ખાતેના આ દ્રશ્યો જુઓ લાઈવ..
મોરબી જિલ્લામાં મેડિકલ માફિયા બેફામ બન્યા
ટંકારાના ધ્રુવનગર પાસે નદીમાં કોઈ મેડિકલ વેસ્ટ નાખી ગયું
રાજકોટ હાઇવે પર નદીના પુલ પાસેથી મેડિકલ વેસ્ટ નદીમાં નાખવામાં આવ્યો
નદીના પાણીમાં તરતા મેડિકલ વેસ્ટને જોઈને કોઈ જાગૃત નાગરિકે બનાવ્યો વિડિઓ
મોરબીના શનાળા રોડ પર આવેલ ફાયનાન્સ કંપનીની ઓફિસમાં તસ્કરોએ તાળા ખોલી રૂ.7 લાખની ચોરી કરી
બનાવ અંગે ફરીયાદ નોંધાવતા મોરબી સિટી એ ડીવીઝન પીઆઇ સહીત સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો
સિટી એ ડીવીઝન પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી
ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું નિધન થયું
પદ્મશ્રી દયાળમુનિનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલિન
ટંકારા પડધરીના ધારાસભ્ય સહિત નગરજનો અંતિમ યાત્રામાં જોડાયા
પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું.. જુઓ આ વિડિઓ
મચ્છુ - 2 ડેમ વિભાગ ના અધિકારી દ્વારા સ્વચ્છતા ની ધજીયા ઉડાડવામાં આવી રહી છે
મોરબી શહેરીજનો પણ મૂંગા મોઢે સહન કરી તકલીફ ભોગવી રહી છે
મોરબી: કેનાલમાં સફાઈ દરમ્યાન નીકળેલ કચરો ઉમીયા સર્કલથી રવાપર ચોકડી મેન રોડ પર ઠાલવતા વાહન ચાલકો પરેશાન
વાંકાનેરના અરણીટીંબા ગામે થયેલ મર્ડરનો ભેદ ઉકેલાયો
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે હત્યા કરી લાશને ધોળકા વિસ્તારની નદીમાં ફેંકી દેનાર ત્રણ આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આલાપ પાર્કનાં ગેટ થી લીલાપર સ્મશાન સુધીના સીસી રોડ નું ખાતમુહૂર્ત કરાયું
મોરબી પાલિકા દ્વારા રૂ. 5.80 કરોડના ખર્ચે 16 રોડના કામનો આજથી પ્રારંભ