મોરબી પાટીદાર યુવા સંઘની મિટિંગ..લાઈવ..
મોરબીમાં પાટીદાર સમાજને વ્યાજખોરો, ગુંડાઓ, ભુમાફિયાઓ અને રોમિયોઓના વિષચક્રમાંથી બહાર કાઢવા પાટીદાર યુવા સંઘ-મોરબીની રચના કરવામાં આવી છે..
#MorbiUpdate
મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ખાતે એન્યુલ ફંકશન યોજાયું...જુઓ વિડિઓ
એંકર : સત્યરાજસિંહ જાડેજા
સહયોગી : દર્શન રાઠોડ
#MorbiUpdate
રામધન આશ્રમ ખાતે રામદેવ રામાયણ કથામાં શ્રોતાઓ ભક્તિરસમાં થયા તરબોળ....
જય માતાજી ગુરૂકૂપા સેવા સમિતિ આયોજિત કથામાં તમામ પ્રસંગોને મનમૂકીને માણતા ભાવિકો : સોમવારે કથાની પુર્ણાહુતિ...
#MorbiUpdate
મોરબી ૐ શાંતિ વિદ્યાસંકુલ ખાતે સંસ્કૃતભારતીનું પ્રાંતિય સંમેલન યોજાયું... જુઓ વિડિયો
એંકર : સત્યરાજસિંહ જાડેજા
સહયોગી : દર્શન રાઠોડ
#MorbiUpdate
કાયપો છે....પતંગ રસિયાઓએ તૈયારી કરી શરૂ, માર્કેટમાં માંજો પાવાનો ક્રેઝ હજુ પણ યથાવત....
#MorbiUpdate
મોરબીમાં કુબેર સિનેમા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત...
#MorbiUpdate
મોરબીના રવાપર રોડ ઉપર સ્ટંટ કરનાર શખ્સને એ ડિવિઝન પોલીસે પકડી પાડી, સરઘસ કાઢ્યું....
આજે સ્વ.રતન ટાટાનો જન્મદિવસ, કેવું હતું તેમનું જીવન ? જાણો તેમની જીવનગાથા.....
#MorbiUpdate
ટ્રેનની ટિકિટ બૂક કર્યા પછી તારીખ કઈ રીતે બદલી શકાય !
એન્કર :- ડો.અમિષા રારછ
#MorbiUpdate
#info
#instareel
#tips
#news