આપના મનપસંદ સ્થળ પર પહોંચાડવા માટે અમે ત્યાર છીએ...માં કાર રેન્ટલ
તહેવાર પર પરિવાર સાથે ફરવા જવા માટે Ertiga, Swift dzire, Innova crysta, Tempo Travellers સહિતની કાર રેન્ટ પર મળશે
મોરબીમાં સીરામીક ફેકટરી વિઝીટ સહિતની લોકલ ટ્રીપ સુવિધા પણ ઉપલબ્ધ અનુભવી ડ્રાઇવર સાથે સલામત મુસાફરીનો આનંદ લો.
MAA CAR RENTAL-MORBI
Mo.7069950075
Mo.8980480075
વધુ વિગત માટે જુઓ વિડિઓ એંકર વિશ્વા ત્રિપાઠી સાથે...
સક્ષમ સમાચારમાં જાહેરાત આપવા
માટે સંપર્ક કરો... મો.82382 84984
આ દિવાળી પર મોબાઈલની ખરીદી માત્ર સનરાઈઝ મોબાઇલ માંથી જ...
મહા લોન મેળો...
વગર રૂપિયે ભરી લોન ઉપર ફોન મેળવો અને સાથે ગિફ્ટ મેળવો.
બજાજ ફાયનાન્સ થી કોઈપણ મોબાઈલની ખરીદી કરો અને લક્કી ડ્રો માં 315 ઇનામો જીતવાની તક મેળવો.
સનરાઈઝ મોબાઈલ
ભાનુ પ્લાઝા, માધવ માર્કેટની બાજુમાં,
શનાળા રોડ, મોરબી
મો.8000442222
વધુ વિગત માટે જુઓ વિડિઓ એંકર વિશ્વા ત્રિપાઠી સાથે...
સક્ષમ સમાચારમાં જાહેરાત આપવા
માટે સંપર્ક કરો... મો.82382 84984
#megasale #bigdiscounts #morbideals #diwalioffer #morbi #morbimobileoffer
મોરબીમાં આજે ફરી મેઘરાજાનું આગમન
ખેડૂતોને નુકશાન, શાકભાજી મોંઘા થશે
યુનિક ઇ-બાઇકમાં દિવાળીને લઈને ધમાકેદાર ઓફર: ઓફરનો લાભ લેવા આજે જ રૂબરૂ મુલાકાત લ્યો
યુનિક ઇ-બાઇકમાં RTO વાળા સ્કૂટર અને નોન RTO સ્કૂટર બન્ને ઉપલબ્ધ છે.
આ ઉપરાંત ઇ-રિક્ષાના પણ અહીંથી મળી રહેશે. વધુમાં અહીં દરેક કંપનીના ઇલેક્ટ્રીક સ્કૂટર રીપેર પણ કરવામાં આવે છે. સાથે જ સર્વિસ સ્ટેશન પર અહી ઉપલબ્ધ છે
યુનિક ઇ-બાઇક
મારૂતિ સુઝુકી શો રૂમ સામે, મોરબી-રાજકોટ હાઇવે, શકત શનાળા, મોરબી
મનીષભાઈ પટેલ મો.9512008972
વધુ વિગત માટે જુઓ વિડિઓ એંકર વિશ્વા ત્રિપાઠી સાથે..
#sakshamsamachar
#MorbiDeals #morbielectric #diwalioffer
મોરબી : પ્રખ્યાત BATAના શોરૂમમાં ભવ્ય સેલ: દિવાળી માટે ખાસ ઓફર 50% સુધીનું ડિસ્કાઉન્ટ
ઓફર મર્યાદિત સમય માટે હોવાથી વિચારો નહિં આજે BATA શોરૂમની મુલાકાત લ્યો...
સ્લીપર, ચંપલ, સેન્ડલ ઉપરાંત ફોર્મલ, કેઝ્યુલ, સ્પોર્ટ્સ, પાર્ટીવેર શૂઝ અને લેડીઝ વેર સાથે લેડીઝ પર્સની વિશાળ વેરાયટી
હવે તમારા મનપસંદ શૂઝ અને ચપ્પલ ખરીદવા નું ચૂકશો નહી, કારણ કે આ સેલ જ છે “ફેશન અને કમ્ફર્ટનો કોમ્બો!”
સરનામું: સ્ટાર આર્કેર્ડ , સ્કાય મોલની સામે, સનાળા રોડ, મોરબી
સંપર્ક : 9904519090
વધુ વિગત માટે જુઓ વિડિઓ એંકર વિશ્વા ત્રિપાઠી સાથે..
#batadiwalisale #morbideals #megasale #bigdiscounts #bigdiscount #diwalioffer #MorbiDeals
આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોનનું આયોજન
મોરબી : ખોખરાધામ ખાતે કેશવાનંદ બાપુની સમાધિ રજત જયંતી નિમિતે ભાગવત કથા યોજાશે
મલૂક પીઠાધિશ્વર રાજેન્દ્રદાસજી મહારાજના શ્રીમુખે ભાગવત કથા યોજાશે
મોરબી કચ્છ હાઇવે શરૂ કરવા મંત્રીએ જાહેરાત કરી
મોરબી કચ્છ હાઇવે શરૂ કરવા મંત્રીએ જાહેરાત કરી
મોટા દહિસરામાં ધારાસભ્યએ તલાટી મંત્રીનો ઉધડો લીધો
મોટા દહિસરામાં ધારાસભ્યએ તલાટી મંત્રીનો ઉધડો લીધો
વાંકાનેરના કાનપર ગામે એનડીઆરએફની ટીમ દ્વારા ૫ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું
વાંકાનેરના કાનપર ગામે એનડીઆરએફની ટીમ દ્વારા ૫ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું
વાંકાનેરના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે વાડીએ ફસાયા હતા. જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદને પગલે આ ખેતરની આગળ આવેલ વોંકળામાં પાણી આવી જતા આ પરિવાર ખેતરમાં જ ફસાયો હતો. વહીવટી તંત્ર ને ધ્યાને આવતા વાંકાનેર સ્થાનિક અધિકારીઓ એન.ડી.આર.એફ.ની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ખૂબ જહેમત બાદ પરિવારના પાંચે સભ્યોનો આબાદ બચાવ થયો છે.
માળિયા સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ
#morbinews #morbirain