Modasa City

Modasa City Biggest Social Media Community Of
Promoting Only Positivity & Creativity Post.

Modasa is a city and a municipality in Aravalli district in the Indian state of Gujarat. Modasa became headquarters of new Aravalli district, carved out from tribal-dominated areas of Sabarkantha. The new district was declared on January 26, 2013 and formed on August 15, 2013. It is an economic centre for agricultural exports, at both the provincial and national levels. As a centre for the surroun

ding villages, Modasa acts as a transportation hub for both residents and tourists, and has two large hospitals. The city also provides a nucleus of doctors for the people of northern Gujarat and some migrants of southern Rajasthan. Modasa is emerging as an education centre for the area, with new pharmacy and engineering colleges and CBSE school supplementing the more traditional educational faculties. The city now has colleges of law, science, education, arts, commerce, and pharmacy, as well as business administration to MBA BBA and BCA levels. Study courses run by the Government Engineering college include mechanical, computer, electronics and communication, civil engineering, electrical, and automotive engineering.Modasa is Popular City In Gujarat.

13/01/2025
  જિલ્લા પોલીસ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરી તથા તુક્કલનું વેચાણ ન થાય તે માટે દુકાનો ખાતે ચેકિંગ કરવામાં આવેલ...
12/01/2025

જિલ્લા પોલીસ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરી તથા તુક્કલનું વેચાણ ન થાય તે માટે દુકાનો ખાતે ચેકિંગ કરવામાં આવેલ...

(PC: X/SPArvalli)

(AD) Rita Mahendi Art ❇️➡️ Dulhan Mahendi, Bridel, Sider➡️ Baby Shower, Engagement➡️ Festival Theem And Etc➡️ Mahendi Cl...
10/01/2025

(AD) Rita Mahendi Art ❇️

➡️ Dulhan Mahendi, Bridel, Sider
➡️ Baby Shower, Engagement
➡️ Festival Theem And Etc
➡️ Mahendi Class
➡️ Professional Mahendi Artist

✅ Book Your Appointment ☎️ 9328686732

📍83, Gurukul Society, Opp.Swaminarayan Temple, Modasa

  ખેલમહાકુંભ 3.0 માં શ્રી સી.જી.બુટાલા હાઇસ્કૂલ મોડાસા ખાતે જિલ્લાકક્ષાની ખેલ મહાકુંભમાં હેન્ડ બોલ સ્પર્ધામાં ઉપસ્થિત રહ...
08/01/2025

ખેલમહાકુંભ 3.0 માં શ્રી સી.જી.બુટાલા હાઇસ્કૂલ મોડાસા ખાતે જિલ્લાકક્ષાની ખેલ મહાકુંભમાં હેન્ડ બોલ સ્પર્ધામાં ઉપસ્થિત રહીને જિલ્લા કક્ષા સ્પર્ધાની જિલ્લા કલેકટરશ્રીએ શરૂઆત કરાવી અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.

➡️ શ્રી.કે.એન.શાહ હાઈસ્કૂલ મોડાસા ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું ભવ્ય ઉદ્ઘાટન બે દિવસીય કલા મહાકુંભમાં પ્રતિભાશાળી બાળ કલાકારોને પ્રોત્સાહન મળશે સાથે નૃત્ય, સંગીત, નાટક ચિત્રકલા સહિતની કલાઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે અને કલા ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ હાંસલ કરશે.

➡️ અરવલ્લી જિલ્લો કલા અને સાંસ્કૃતિકના ક્ષેત્રે નવો અધ્યાય લખી રહ્યો છે તેવું અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું.

(PC : X/CollectorArvalli)

PM મોદીને દંડવત યાત્રા કરીને અરવલ્લી થી દિલ્હી જતાં જનસેવક ને મળવાનો ધારાસભ્ય કે મંત્રીને રસ નથી કે શું? Mera Gujarat
08/01/2025

PM મોદીને દંડવત યાત્રા કરીને અરવલ્લી થી દિલ્હી જતાં જનસેવક ને મળવાનો ધારાસભ્ય કે મંત્રીને રસ નથી કે શું? Mera Gujarat

સફાઈ કામદારોની પડતર પ્રશ્નોને લઇને, ગુજરાતના અરવલ્લી થી દિલ્હી સુધી શરૂ થયેલી દંડવત યાત્રાને લઇને, હવે પ્રદેશ આમ ....

પારુલ યુનિવર્સિટીએ આરોગ્ય ક્ષેત્રે નવી દિશા દર્શાવતી એક અનોખી પહેલ National Healthcare Skills Conclave 2025નું આયોજન કર્...
07/01/2025

પારુલ યુનિવર્સિટીએ આરોગ્ય ક્ષેત્રે નવી દિશા દર્શાવતી એક અનોખી પહેલ National Healthcare Skills Conclave 2025નું આયોજન કર્યું. Hon’ble Health Minister Shri Rushikesh Patelના હસ્તે ઉદ્ઘાટન સાથે આ કાર્યક્રમે આરોગ્ય તાલીમમાં નવો ધોરણ સ્થાપ્યો. 🌟



(AD) રજીસ્ટ્રેશન અરજી કરવા અને આ ભરતી વિશેની વધુ જાણકારી માટે"Join LIC" લખી આજે જ જોઇનિંગ મેળવો. 👨🏻‍💼 સંપર્ક : રાહુલ પી....
07/01/2025

(AD) રજીસ્ટ્રેશન અરજી કરવા અને આ ભરતી વિશેની વધુ જાણકારી માટે
"Join LIC" લખી આજે જ જોઇનિંગ મેળવો.

👨🏻‍💼 સંપર્ક : રાહુલ પી.વરીઆ , વર્ગ:2 , વિકાસ અધિકારી
(Development Officer) D.O., મોડાસા બ્રાંચ ,અરવલ્લી.

☎️ Contact & WhatsUp Number: 8780716304

હ્યુમન મેટાન્યુમો વાઇરસ (HMPV) થી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ..➡️ ગુજરાત રાજ્યનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભ...
06/01/2025

હ્યુમન મેટાન્યુમો વાઇરસ (HMPV) થી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ..

➡️ ગુજરાત રાજ્યનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે.

➡️ ને લઈને જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવા નાગરિકોને અપીલ.

(PC : X/InfoGujarat)


.arvalli

06/01/2025

📞🔐 જો તમારી સાથે ઑનલાઇન ઠગાઈ કે સાયબર ફ્રૉડ થાય છે, તો 24x7 કૉલ કરો 1930 પર અને તરત જ ફરિયાદ નોંધાવો.
અથવા તમે ઘર બેઠા જ સાયબર ફ્રૉડની ફરિયાદ નોંધાવી શકો છો www.cybercrime.gov.in પર.

Cyber Security is Everyone’s Responsibility!

06/01/2025

અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી દ્રારા જાહેરનામા અનુસાર તારીખ: 4/1/2025 થી એક મહિના સુધી સવારના ૮:૦૦ થી રાત્રીના ૮:૦૦ વાગ્યા સુધી ભારે વાહનોને મોડાસા - ધનસુરા - બાયડ રોડ પર જવા માટે પ્રતિબંધ ફરવામાં આવેલ છે.

(VC : X/SPArvalli)

05/01/2025

વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો, બાળકોમાં સોશિયલ મીડિયાની આડઅસર...

➡️ સોશિયલ મીડિયા મારફતે 10 વર્ષની બાળકી પડી પ્રેમમાં

(VC : X/NewsCapitalGujarat)

(AD) Rani Bridal Studio Hair - Skin - Makeup - Academy ✅ બોટોક્સ હેર ટ્રીટમેન્ટ ક્લાસ 🗓️ તારીખ : 21 જાન્યુઆરી 2025, ⏰ સમ...
04/01/2025

(AD) Rani Bridal Studio
Hair - Skin - Makeup - Academy

✅ બોટોક્સ હેર ટ્રીટમેન્ટ ક્લાસ

🗓️ તારીખ : 21 જાન્યુઆરી 2025, ⏰ સમય : 11:00 થી 04:00
🎟️ કોર્ષ ફી : 3000/-

✅ હાઇડ્રા ફેશિયલ પીલ ટ્રીટમેન્ટ (Glycolic & TCA Peel)
🗓️ તારીખ : 21-22 જાન્યુઆરી 2025, ⏰ સમય : 01:00 થી 03:00
🎟️ કોર્ષ ફી : 3000/-

✅ હેન્ડ ઓન પ્રેક્ટિસ હાઇડ્રા મસીન

🧕🏻રિના શર્મા ☎️ 8140449008, 🤵🏻જયેશ શર્મા ☎️ 9016361062

📍29-રાણી બ્રીદલ સ્ટુડિયો, હરિઓમનગર, તુલસી એપાર્ટમેન્ટ પાછળ, મેઘરજ રોડ, મોડાસા

શામળાજી મહોત્સવનમાં શામળાજી તાલુકાની હૂંકાર, MLA પી.સી.બરંડાએ કહ્યું આ વર્ષમાં મળી શકે છે તાલુકો Mera Gujarat
03/01/2025

શામળાજી મહોત્સવનમાં શામળાજી તાલુકાની હૂંકાર, MLA પી.સી.બરંડાએ કહ્યું આ વર્ષમાં મળી શકે છે તાલુકો Mera Gujarat

અંકિત ચૌહાણ / જય અમીન અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે બે દિવસિય શામળાજી મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ....

Address

Modasa City
Modasa
383315

Alerts

Be the first to know and let us send you an email when Modasa City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Modasa City:

Videos

Share