Jasmin Patel #Jp

Jasmin Patel #Jp jese tum vese hum

06/04/2024

*જિંદગી નું સાચું સુખ*
*નીરાતે જમી શકો*
*નિરાંતે બેસી શકો*
*નિરાંતે ઊંઘી શકો*
*અને બિન્દાસ હસી શકો*
*ઘણીવાર સારું જીવન જીવવા માટે ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભૂલી જવામાં મજા છે*.
*જય શ્રી કૃષ્ણ*🙏🙏

12/03/2024
I've just reached 100 followers! Thank you for continuing support. I could never have made it without each and every one...
11/03/2024

I've just reached 100 followers! Thank you for continuing support. I could never have made it without each and every one of you. 🙏🤗🎉

10/01/2024

રામ મંદિરનું મુહૂર્ત આ ૨૧ વરસના ભાઈએ કાઢ્યું છે. શ્રી મોદીએ તેનો સ્વીકાર કર્યો છે.
તેઓને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલ છે. 21 साल के इस भाई ने निकाला राम मंदिर का मुहूर्त. श्री मोदी ने इसे स्वीकार कर लिया है।
उन्हें राष्ट्रपति पुरस्कार भी मिल चुका है.

09/01/2024

Jay shree Ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

08/01/2024

108 ફૂટ લાંબી અગરબતિ...વડોદરા થી અયોધ્યા.....

12/12/2023

*નિખાલસ મન નો નિખાર*
અલગ હોય છે
*દોસ્તી અને દુનિયા નો વહેવાર*
અલગ હોય છે.
*આંખો તો સહુની સરખી હોય ,*
બસ
*જોવાનો અંદાજ અલગ હોય છે.*

*"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ...*
*"શીખવાનું " દરેક વખતે હોય છે...*

04/12/2023

*જિંદગી નું સાચું સુખ*
*નીરાતે જમી શકો*
*નિરાંતે બેસી શકો*
*નિરાંતે ઊંઘી શકો*
*અને બિન્દાસ હસી શકો*
*ઘણીવાર સારું જીવન જીવવા માટે ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભૂલી જવામાં મજા છે*

30/11/2023

🙏🙏🙏
લોખંડને તોડવું ખૂબ અઘરું છે પણ તેનો કાટ તેને તોડી નાખે છે, એ જ રીતે માણસને કોઈ હરાવી નથી શકતું તેના પોતાના નબળા વિચારો જ તેને હરાવી દે છે..."
🍁🍁🙏🙏

28/11/2023

*વહેંચી નાખે એવા તો ઘણાય છે આ જગતમાં*
*સાહેબ...*
*પણ કોઈ તમારા માટે ખર્ચાય જાય ને...*
*એની કિંમત કરજો...!!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

24/11/2023

*દિલમાં દબાયેલી વાતોનું*
*વ્યાજ પણ નહીં મળે.*
*અને..ભાડું પણ નહીં.*

*એટલે દિલની વાતો "Share"*
*કરતા શીખો..!!*
*કદાચ તમને તમારી લાગણીમાં*
*"invest" કરનાર વ્યક્તિ*
*મળી જાય..!!*
🌹

22/11/2023

ફક્ત લોહીના સંબંધોથી પરિવાર નથી બનતો,
મુશ્કેલી નાં સમયમાં હાથ પકડાનાર
વ્યક્તિ પણ પરિવારના સદસ્ય થી વીશેષ હોય છે.
*નમસ્કાર*

20/11/2023

🍁🍁*મારા ઍક મિત્ર એ મને સવાલ કર્યો કે માણસ સુખી ક્યારે કેહવાય?*

*મેં તરત જવાબ આપ્યો કે જ્યારે એ પોતે સ્વીકારે ત્યારથી..*🍁🍁

વેર, વહેમ ને વટમાં લીધેલ મોટાભાગ ના નિર્ણય,
પસ્તાવા નું કારણ બનતા હોય છે

Address

Lunavada
389230

Website

Alerts

Be the first to know and let us send you an email when Jasmin Patel #Jp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share