આપ નું મહીસાગર

આપ નું મહીસાગર જય જય ગરવી ગુજરાત

24/07/2024

200 વૃદ્ધો અને 300 બાળકો રહી શકે એવી વ્યવસ્થા તૈયાર થવા ના આરે ....
#ધરતીનો_છેડો ....

20/11/2023
19/11/2023

શું લાગે છે?

આજની મેચ કોણ જીતશે
ઈન્ડિયા કે ઓસ્ટ્રેિયા.!?

બાલાસિનોર પોલીસ ને ખુબ ખુબ અભિનંદન...જય હિન્દ...મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પો.સ્ટે. દ્વારા સુતારીયા ગામેે પાણીમાં...
17/09/2023

બાલાસિનોર પોલીસ ને ખુબ ખુબ અભિનંદન...
જય હિન્દ...

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પો.સ્ટે. દ્વારા સુતારીયા ગામેે પાણીમાં ફસાયેલ ૩૦ જેટલા વુધ્ધો તેમજ બાળકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા.

ખૂબ ખૂબ અભિનંદન 💐💐
03/07/2023

ખૂબ ખૂબ અભિનંદન 💐💐

મહીસાગર જિલ્લા ખાનપુર તાલુકાના કારંટા ગામમાં દલિત હિન્દુ બેન ચંદ્રિકાબેન ચમાર ની દુનિયા માંથી વિદાય.     કારંટા દર્ગા ની...
23/03/2023

મહીસાગર જિલ્લા ખાનપુર તાલુકાના કારંટા ગામમાં દલિત હિન્દુ બેન ચંદ્રિકાબેન ચમાર ની દુનિયા માંથી વિદાય.
કારંટા દર્ગા નીચેના નદી વિસ્તાર માંથી ચાર દિવસ બાદ બંધ કોથળા માં બેન ની લાશ મળી. આ બહેન ને ન્યાય મળવો જ જોઈએ
ન્યાય મળશે એવી આશા સહ
🙏ઓમ શાંતિ 🙏

22/02/2023

લુણાવાડા તાલુકાના કોઠા ગામ પાસે ગમખંવાર અકસ્માત..

ગઢા થી સાત તળાવ લગ્નની પાઘડી લઈને જતા ટેમ્પો પલ્ટી ખાઈ જતા ભયકંર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટી જાનહાની ની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયાં હતા. ઈજાગ્રત ને લુણાવાડા જનરલ હોસ્પિટલ માં ખાસેડાયા હતા. જયારે ગંભીરરીતે ઈજાગ્રતોને સારવાર અર્થે બહાર ખાસેડવામાં આવ્યા હતા..


મહીસાગર જિલ્લા ની સુંદર સ્થળ..
26/12/2022

મહીસાગર જિલ્લા ની સુંદર સ્થળ..

26/12/2022

Rashifal મકર,કુંભ અને મીન રાશિના લોકો માટે કેવું રહેશે નવું વર્ષ?,કોને મળી શકે છે નસીબ નો સાથ,જુઓ Posted on December 19, 2022December 19, 2022 Author DHNews Comme...

14/12/2022

ગુજરાતી એટલે ગુજરાતી.. 😜😄

14/12/2022

અસામાજિક તત્વો ના ત્રાસ ને કારણે આત્મહત્યા ને હત્યા જ કહેવાય.

સ્વ.જસાણી હિમાંશીબેન મનોજભાઈ ઉમ્ર 17 વર્ષ. ગામ :મોટા સુરકા, તાલુકો :શિહોર,જિલ્લો: ભાવનગર
લોકોને ફેસબુકમાં ૐ શાંતિ લખી શાંત્વના પાઠવતા જોયા.
જાણવા મળેલી વિગત અનુસાર આ ઘટના આત્મહત્યા ની છે.
તેની પાછળ જવાબદાર અસામાજિક આવારા તત્વો નો ત્રાસ છે.
જે ગામડામાં રહે છે તેવા પરિવારો સુરક્ષિત નથી?
ભાવનગર જિલ્લામાં એવા તો કેવા માથાભારે અસામાજિક તત્વો છે કે આ દીકરીના પરિજનો પોલીસ ફરિયાદ નથી કરી શકતા ?
મિત્રો શિહોર તાલુકામાં પટેલ સમાજ માત્ર સમૂહ લગ્ન માટે જ એકઠો થાય છે?
#જીતુભાઇ_વાધાણી કે Mansukh Mandaviya સુધી આ હત્યા ની કોઈએ રજુવાત કરી?
જો આ દીકરી ને ન્યાય નહી મળે તો આવનારા દિવસોમાં ગામડાઓમાં રહેવું મુશ્કેલ થઈ જશે.
આરોપી ગમે તેવો લુખ્ખો હોય આ દીકરીને ન્યાય આપાવવા માટે મારે પોતે ભાવનગર આવવું પડે તો હું આવીશ.
આ આત્મહત્યા નહી પરંતુ #હત્યા છે, આને ભીનું સંકેલવા નહી દઈએ.
Harsh Sanghavi સાહેબ પછી કહેતા નહી કે ધ્યાન નથી દોર્યું.

06/12/2022

Address

Lunavada

Website

Alerts

Be the first to know and let us send you an email when આપ નું મહીસાગર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share