Sahityatimes TV

Sahityatimes TV સાહિત્ય થી સંસ્કાર અને સમાજ / साहित्?
(25)

બંધુ કોલકાતામા ગુજરાતીઓ આવી ને વર્ષો થી આ બંગભૂમિમા એક ગુજરાત ઉભું કર્યું છે જ એમાં કોઈ બે મત નથી. . . પોતાની માતૃભૂમિ થી દૂર એક અવનવું અદભૂત સાહિત્ય જાળવી , સંસ્કાર નું સિંચન કર્યું છે કલા અને સાહિત્ય ના ક્ષેત્રે હમેશા સાહિત્ય ને પ્રોત્સાહન આપ્યું છે .અલગ અલગ સંસ્થા પોતાની રીતે પોતાના પ્રયાસે પણ એકજ હેતુ જોડે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસ

ે એક ગુજરાત ની ભાવના તત્પર રહી છે . . ગુજરાતી સાહિત્ય ના મિત્રો અને કલા પ્રેમી માટેના આ સાહિત્ય પ્રયાસ બિરદાવશો એવી આશા સહિત આ પ્રયાસ કરવાનું સાહસ કરી રહ્યા નો આનંદ અનુભવી રહ્યા છીએ અને પોતાની ઓળખ પણ દાવ માં લગાવી રહ્યા છીએ એવું પણ છે કારણ કે સમાજમાં ચડતા ને નમસ્કાર અને પડતા ને હકારવાનું જે જીતે સફળ થાય એને બિરદાવે ને હારે અને અસફળ એને પાટલે એ આ સંસાર નો નિયમ બની ચુક્યો છે અને એ વાસ્તવિકતા છે તેથી અમે આ પ્રયાસ સાહિત્ય ના પ્રોત્સાહન અને કળા પ્રેમ ને માટે સાહિત્ય ટાઈમ્સ ની આ પહેલ .. આપણી વાતો આપણા ,આતે આપણા દ્વારા ... . . .સાહિત્ય ટાઈમ્સ નો પ્રયાસ છે કે જે સમાજ થી લીધું છે એ સાહિત્ય છે .માનવી ને સાહિત્ય હરેક તબક્કા માં મળે છે , ગર્ભ અવસ્થા થી લઇ ને મોક્ષ સુધી , કોણ તેને કેવી રીતે લે છે એના થી માનવ માણસ થાય છે. . . . સાહિત્ય ના અલગ પ્રકાર ના સૌપાન છે ચાહે એ લેખ , કવિતા , દોહા , મુક્તક , હાઇકુ , નાટક નૃત્ય , ચિત્રકારી , સંગીત , વિ... અને ઘણું બધું ગુજરાતી સાહિત્ય મા છે . ધાર્મિક હોયે અથવા મનોરંજક ય સૂચક પ્રકાર નું સાહિત્ય . . સાહિત્ય ટાઈમ્સ નો પ્રયાસ એ જ માટે કે આપણી માતૃભાષા ગુજરાતી માં વધુ ગુજરાતી સાહિત્ય લાવી અને કલકતામાં અને પૂર્વ ભારતમાં અને આપણા સાહિત્ય ની અમીરી થી લોકો ને સાહિત્ય સમૃદ્ધ બનાવીએ અને સંસ્કાર સશક્ત અને સંયુક્ત જળવાઈ રહે તેની એક કોશિશ બંધુ તમારા થી અમે કોઈ ધન અપેક્ષા નથી પણ હા તમારો સમય જે તમારો જ છે અને જો તમે તેને થોડો આપી શકો તો આપની લુપ્ત થતી ગુજરાતી સાહિત્યના ખજાના માંથી થોડો લોકો સમક્ષ આપવા વિનંતી . માત્ર AD ( ADVERTISEMENT ) નું ભંડોળ ભેગા નહિ પણ સાહિત્ય અને સચોટ સાહિત્ય ગુજરાતી ભાષા માં ADD ( વત્તા ) કરવા , ઉમેરવા નો પ્રયાસ કરશું અમે કોઈ જાહેરાત યા ધંધાકીય પ્રયાસ માટે આ નથી કરી રહ્યા પણ સાહિત્ય થી વધારે જોડાણ થાય અને તે માટે જ આ પ્રયાસ .. અમે સાહિત્યકારો અને કલાકારો અને વાચકતા ફેલાવા માટે હા માં હા નહીં પણ સંસકારત્વ , સકારાત્મક અને સચોટ સાહિત્યવાદ દ્વારા સાહિત્ય થી ગુર્જર ભાષા નું સન્માન અને સ્વાભિમાન બેફામ રહે ઘાયલ ના થાય તે માટે જ આ પ્રયાસ . . . મિત્રો અમે ભૂલ કરી શકીએ છે અને કદાચ કરશું પણ તમને એની ખાતરી આપીએ છે કે એ ભૂલો ને જ અમે અમારી સીડી બનાવશું તમે અમને અરીસો બતાડી શકો છો અને અમે એમાં અમારી એમા ત્રૂટિઓ ને હટાવી સુશ્રંગાર સજાવશું . . અમે માત્ર પત્રકારત્વ નહિ પણ સાહિત્ય થી સંપ સ્રૂહદ અને એકતા આવે અને એકજુટતા આવે એ સાથે અ આ પહેલ કરી રહ્યા છીએ હાથ આપશો અને બિરદાવશો. . . બધા સાહિત્ય પ્રેમી લખે વાંચે તે માટે ની આ પત્રિકા . સાહિત્ય ક્ષેત્રે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે પોતાની અંદર રહેલા કલાકારો ના પ્રોત્સાહન માટે જ એક સાહિત્ય પત્રિકા નીકળે એવા હેતુ સાથે આ પ્રયાસ કરી રહ્યા છીએ.. .. .. આમ તો બધા નો સાહિત્ય થી પરિચય હોય જ છે પણ અમે ગુજરાતી સાહિત્ય થી બધાનો વધારે પરિચય કરવાની અને પ્રચાર કરવાની કોશિશ કરી રહ્યા છે આ પ્રયાસ ને તમે તમારી પરવાનગી આપશો અને બિરદાવશો તેવી આશા.

સાહિત્ય ટાઈમ્સ
કેયુર મજમુદાર

Address

Kolkata

Alerts

Be the first to know and let us send you an email when Sahityatimes TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sahityatimes TV:

Videos

Share

Category

Nearby media companies