Gujarat News Network

Gujarat News Network " હંમેશા સચ્ચાઈ ની સાથે " ગુજરાત ની તમામ ખબરો મેળવો ગુજરાત ન્યૂઝ પોઇન્ટ પર સૌથી ઝડપી

08/05/2024
"અમારે વર્ષોનાં વર્ષો સુધી અબજો મેસેજ સ્ટોર કરવા પડેઃ વોટ્સએપમેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું...
27/04/2024

"અમારે વર્ષોનાં વર્ષો સુધી અબજો મેસેજ સ્ટોર કરવા પડેઃ વોટ્સએપ

મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે જો તેને 2021નાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમ હેઠળ મેસેજ અને કોલનાં એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો કંપની ભારત છોડી દેશે. સોશિયલ મિડિયા કંપનીઓ માટે માહિતીનાં મૂળ સ્ત્રોત (ફર્સ્ટ ઓરિજિનેટર)ને ઓળખી કાઢવાનું ફરજિયાત કરતાં આઇટી નિયમોની જોગવાઇને પડકારતી વોટ્સએપ અને તેની પેરન્ટ કંપનીની અરજી દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 2121નાં આઇટી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મિડિયા એથિક્સ કોડ)નિયમો પ્રમાણે સોશિયલ મિડિયા કંપનીઓ માટે માહિતીનાં ફર્સ્ટ ઓરિજિનેટરની ઓળખ જાહેર કરવી ફરજિયાત કરાઇ છે.ગુરૂવારે વોટ્સએપે કોર્ટને જણાવ્યું હતું કે, આ નિયમો બંધારણની કલમ 14 (કાયદા સમક્ષ સમાનતા), 19 (વાણી સ્વાતંત્ર્ય) અને 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ) હેઠળ મળેલાં બંધારણીય અધિકારોનો ભંગ કરે છે. વોટ્સએપનાં વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, એક પ્લેટફોર્મ તરીકે અમે કહીએ છીએ કે જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો વોટ્સએપ ભારતમાંથી જતું રહેશે. વિશ્વમાં ક્યાંય પણ આવા નિયમો અસ્તિત્વમાં નથી."

'એક સમયમાં હાર્દિક પાટીદારોના સૌથી મોટા નેતા બની ગયા હતા અને યુવાનોમાં તેમની લોકપ્રિયતા ચરમસીમાએ હતી',  કૉંગ્રેસે એમને ગ...
23/04/2024

'એક સમયમાં હાર્દિક પાટીદારોના સૌથી મોટા નેતા બની ગયા હતા અને યુવાનોમાં તેમની લોકપ્રિયતા ચરમસીમાએ હતી', કૉંગ્રેસે એમને ગુજરાતમાં કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા અને ચૂંટણીપ્રચાર માટે હેલિકૉપ્ટર આપ્યું હતું. પણ આ ચૂંટણીમાં ભાજપે એમને સ્ટારપ્રચારકોની યાદીમાં પણ સ્થાન નથી આપ્યું, તમારો અભિપ્રાય કોમેન્ટ કરી જણાવો

“આગામી લોકસભા ચૂંટણી-2024“ અનુસંધાને વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી, ઇડર  વિભાગનાઓના દ્વારા કોટડા ગઢી ક્રિટીકલ બુથ તથા બોર્ડર...
21/04/2024

“આગામી લોકસભા ચૂંટણી-2024“ અનુસંધાને વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી, ઇડર વિભાગનાઓના દ્વારા કોટડા ગઢી ક્રિટીકલ બુથ તથા બોર્ડર ચેકપોસ્‍ટની મુલાકાત કરવામાં આવી.


Gujarat Police

ધો 10 અને 12ના વિદ્યાર્થીઓને સફળતા માટે CMએ શુભેચ્છા પાઠવીઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભેચ્છા‘આત્મવિશ્વ...
11/03/2024

ધો 10 અને 12ના વિદ્યાર્થીઓને સફળતા માટે CMએ શુભેચ્છા પાઠવી

ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભેચ્છા
‘આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષામાં સફળતા, સિદ્ધિ મળશે’
તમે બધા બોર્ડની પરીક્ષામાં સારુ પર્ફોર્મ કરો : CM

અયોધ્યાથી કરો શ્રી રામલલ્લાના દિવ્ય દર્શન: બોલો જય શ્રી રામ
11/03/2024

અયોધ્યાથી કરો શ્રી રામલલ્લાના દિવ્ય દર્શન: બોલો જય શ્રી રામ

દાયકાઓનું સપનું આજે થયું સાકાર...આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ રાષ્ટ્રને 'સુદર્શન સેતુ' સમર્પિત કર્યો....
25/02/2024

દાયકાઓનું સપનું આજે થયું સાકાર...

આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ રાષ્ટ્રને 'સુદર્શન સેતુ' સમર્પિત કર્યો.

આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil વિશેષ ઉપસ્થિત રહ્યા.

આયોજન વગરનો "વિકાસ?": જોધપુર ગામ ફરતે આડેધડ RCC રોડ બનાવે છે પરંતુ ટ્રાફિકનો ઉકેલ લાવતા નથીજોધપુર ગામ ફરતે RCC રોડ બનાવવ...
07/02/2024

આયોજન વગરનો "વિકાસ?": જોધપુર ગામ ફરતે આડેધડ RCC રોડ બનાવે છે પરંતુ ટ્રાફિકનો ઉકેલ લાવતા નથી

જોધપુર ગામ ફરતે RCC રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને તમામ રસ્તા તોડીને એક સાઈડનો રસ્તો બંધ કરી દીધો છે. તંત્રએ વિકાસના નામે RCC રોડ બનાવવાનું કામ તો હાથમાં લીધું છે પરંતુ ટ્રાફિક સમસ્યાનો જરા પણ વિચાર કર્યો નથી.
આવા આયોજન વગરના વિકાસના કામોને કારણે પ્રેરણાતીર્થ બાજુના રોડ પર સવારે અને સાંજે ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

01/02/2024

2024-25નું બજેટ કેવું લાગ્યું? કોમેન્ટ કરીને જણાવો..

जोधपुर के मेहरानगढ़ दुर्ग पर स्थित तोपें
26/01/2024

जोधपुर के मेहरानगढ़ दुर्ग पर स्थित तोपें

26/01/2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ 'દ્રૌપદી મુર્મુ' અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ 'ઈમેન્યુઅલ મેક્રોન'નું સ્વાગત કર્યું.

25/01/2024

તમારા જિલ્લાની રેશનિંગ દુકાનોમાં અનાજ બરોબર મળે છે? કોમેન્ટ કરીને જણાવો

રામલલ્લા નાં કરો દર્શનજય શ્રી રામ
25/01/2024

રામલલ્લા નાં કરો દર્શન
જય શ્રી રામ

24/01/2024

"અયોધ્યામાં ભવ્ય મસ્જિદ બનાવવાની ઈન્ડો ઈસ્લામિક ફાઉન્ડેશને કરી જાહેરાત"

આ અંગે તમારી પ્રતિક્રિયા જણાવો

TMC પ્રમુખ મમતા બેનર્જી બંગાળમાં એકલા હાથે લડશે ચૂંટણી: INDIA ગઠબંધનને ઝટકો આપતાં મમતા બેનર્જીએ કહ્યું, "દેશમાં શું થશે ...
24/01/2024

TMC પ્રમુખ મમતા બેનર્જી બંગાળમાં એકલા હાથે લડશે ચૂંટણી: INDIA ગઠબંધનને ઝટકો આપતાં મમતા બેનર્જીએ કહ્યું, "દેશમાં શું થશે તેની મને ચિંતા નથી પરંતુ અમે એક સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં અમે એકલા જ ભાજપને હરાવીશું, હું INDIA ગઠબંધનનો એક ભાગ છું, રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તેની જાણ કરવામાં આવી નથી

અયોધ્યામાં પ્રભુ શ્રીરામ બિરાજવા જઈ રહ્યાં છે, ત્યારે આજે સમગ્ર દેશવાસીઓ સામે સૌપ્રથમ વખત રામ લલાની નવ-નિર્મિત મૂર્તિ દર...
19/01/2024

અયોધ્યામાં પ્રભુ શ્રીરામ બિરાજવા જઈ રહ્યાં છે, ત્યારે આજે સમગ્ર દેશવાસીઓ સામે સૌપ્રથમ વખત રામ લલાની નવ-નિર્મિત મૂર્તિ દર્શન માટે ખુલ્લી મુકાઈ છે, તો કરો પ્રભુ શ્રી રામના દિવ્ય દર્શન અને બોલો જય શ્રી રામ!

મોરારિ બાપુએ બોટ દુર્ઘટનાના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ
19/01/2024

મોરારિ બાપુએ બોટ દુર્ઘટનાના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં, અમિતાભ બચ્ચને ખરીધ્યો ₹14.50 કરોડનો પ્લોટ:રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારો...
16/01/2024

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં, અમિતાભ બચ્ચને ખરીધ્યો ₹14.50 કરોડનો પ્લોટ:

રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા અમિતાભ બચ્ચને અયોધ્યામાં ઘર બનાવવા માટે 14.5 કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો છે, મીડિયા અહેવાલમાં માહિતી આપી છે કે બચ્ચન અંદાજે 10,000 ચોરસ ફૂટનું ઘર બનાવશે

અયોધ્યામાં રામમંદિરમાં આજથી પૂજાવિધિનો પ્રારંભ, 21 જાન્યુઆરી સુધી ચાલશે20-21 જાન્યુઆરીએ રામલલાના દર્શન બંધ રહેશે
16/01/2024

અયોધ્યામાં રામમંદિરમાં આજથી પૂજાવિધિનો પ્રારંભ, 21 જાન્યુઆરી સુધી ચાલશે

20-21 જાન્યુઆરીએ રામલલાના દર્શન બંધ રહેશે

11/01/2024

સુરત શહેર સ્વચ્છતા માં પ્રથમ નંબરે....
🤔🤔🤔🤔
તમારાં વિસ્તાર ના સ્વચ્છતા ના ફોટા કોમેન્ટ બોક્સમાં મોકલવા વિનંતી....

10/01/2024

UPમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શાળાઓમાં રજા જાહેર

શું ગુજરાત પણ રજા અંગે નિર્ણય લઈ લેવો જોઈએ?

Welcome to India my brother, Sheikh Mohamed bin Zayed bin Sultan Al Nahyan. It’s an honour to have you visit us Narendra...
10/01/2024

Welcome to India my brother, Sheikh Mohamed bin Zayed bin Sultan Al Nahyan. It’s an honour to have you visit us Narendra Modi

બિલ્કિસ બાનોના કેસમાં 11 આરોપીઓની સજા માફ કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રદ કર્યો: તમામ આરોપીઓ ફરીથી જેલ હવ...
08/01/2024

બિલ્કિસ બાનોના કેસમાં 11 આરોપીઓની સજા માફ કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રદ કર્યો: તમામ આરોપીઓ ફરીથી જેલ હવાલે થશે, બિલ્કિસ બાનો સાથે ગેંગ રેપ અને તેના કુટુંબીજનોની હત્યામાં આરોપીને આજીવન કેદની સજા થઈ હતી

06/01/2024

લોકસભા ચૂંટણી: ભાજપનો નવો નારો- અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર..

શું કહેશો?

ભગવાન શ્રીરામ મંદિરના 44 ફૂટ લાંબા ધ્વજદંડનું આજે અમદાવાદથી અયોધ્યાજી વિધિવત પ્રસ્થાન થયું ત્યારે પૂજ્ય જગદ્‌ગુરુ રામભદ્...
06/01/2024

ભગવાન શ્રીરામ મંદિરના 44 ફૂટ લાંબા ધ્વજદંડનું આજે અમદાવાદથી અયોધ્યાજી વિધિવત પ્રસ્થાન થયું ત્યારે પૂજ્ય જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજી સહિત સાધુસંતો અને મહાનુભાવો તથા પ્રભુભક્તોની સાથે આ સમારોહમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ધ્વજદંડ જ્યારે પ્રભુ શ્રીરામ મંદિર પર સ્થાપિત થશે મંદિર કેવું દિવ્ય બનીને સુશોભિત થશે તેની કલ્પના પણ મનને આનંદિત કરી દે તેવી છે.

ભગવાન શ્રીરામ પ્રત્યેની ભક્તિ અને આસ્થાના પ્રતિક સમો આ ધ્વજદંડ માનવીય અને દૈવી તત્વને જોડનારો સેતુ છે. 5500 કિલોનો આ વિરાટ ધ્વજદંડ આપણા કલાકસબીઓના કૌશલ્ય અને નિષ્ઠાનું પ્રતિક છે. ધ્વજદંડ ઉપરાંત શ્રીરામ મંદિરના દરવાજાઓ માટેના બ્રાસના હાર્ડવેર વગેરેનું નિર્માણ પણ અમદાવાદમાં થયું છે, તેનું નિરીક્ષણ પણ આ અવસરે કર્યું :- Bhupendra Patel

આદિત્ય-L1 સાથે ભારતે ઈતિહાસ રચ્યો: આદિત્ય-L1ને સુર્યની ભ્રમણકક્ષામાં કરાયું સ્થાપિતબેંગલુરુ; શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પે...
06/01/2024

આદિત્ય-L1 સાથે ભારતે ઈતિહાસ રચ્યો: આદિત્ય-L1ને સુર્યની ભ્રમણકક્ષામાં કરાયું સ્થાપિત

બેંગલુરુ; શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી મિશન આદિત્ય-L1ને આજે સુર્યની અંતિમ ભ્રમણકક્ષા 'હેલો ઓર્બિટ'માં સ્થાપિત કરવામાં આવ્યું, આ ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યા બાદ આદિત્ય-L1 હેલો ઓર્બિટમાંથી સૂર્યને કોઇ પણ જાતના અવરોધ વગર સતત જોઈ શકાશે

ગૌતમ અદાણીના પરિવારની સંપત્તિ મુકેશ અંબાણીની સંપત્તિ કરતાં વધી ગઈ છે અને તેઓ ભારતના સૌથી અમીર પ્રમોટર બની ગયા છે. અદાણી ...
05/01/2024

ગૌતમ અદાણીના પરિવારની સંપત્તિ મુકેશ અંબાણીની સંપત્તિ કરતાં વધી ગઈ છે અને તેઓ ભારતના સૌથી અમીર પ્રમોટર બની ગયા છે. અદાણી ગ્રૂપની માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 15.11 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. તે આ પહેલાં 14.47 લાખ કરોડ રૂપિયા હતી.

કાલે આદિત્ય L1 સૂર્યને વંદન કરશે: કાલે સાંજે 4 વાગ્યે હેલો ઓર્બિટમાં મૂકવામાં આવશે6 જાન્યુઆરી, 2024 ના રોજ સાંજે 4 વાગ્ય...
05/01/2024

કાલે આદિત્ય L1 સૂર્યને વંદન કરશે: કાલે સાંજે 4 વાગ્યે હેલો ઓર્બિટમાં મૂકવામાં આવશે

6 જાન્યુઆરી, 2024 ના રોજ સાંજે 4 વાગ્યે, આદિત્ય ઉપગ્રહને L1 બિંદુની આસપાસ હેલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. ત્યારે પૃથ્વીથી ભારતની પ્રથમ સૌર વેધશાળાનું અંતર 15 લાખ કિમી હશે. 2 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રા આગામી થોડાક કલાકોમાં પૂરી થશે. ત્યારે 400 કરોડ રૂપિયાનું આ મિશન પચાસ હજાર કરોડની કિંમતના ભારતના પચાસ ઉપગ્રહોનું રક્ષણ કરશે.

Address

Khedbrahma, SABARKANTA
Khed Brahma
383255

Telephone

+918511885118

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat News Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat News Network:

Videos

Share


Other Khed Brahma media companies

Show All