Gir Ni Moz

Gir Ni Moz અમારા ગીર ની મોજ ના ગ્રુપ માં તમારું સ્વાગત છે. insta- Girnimoz
ytube- Gir ni moz

17/01/2024
 🦁                #ગિરનીમોજ
06/01/2024

🦁 #ગિરનીમોજ

તમારા ગામ માં આ ફળ ને શુ કહે છે.
30/12/2023

તમારા ગામ માં આ ફળ ને શુ કહે છે.

Comments માં જણાવો..
28/12/2023

Comments માં જણાવો..

જવાબદાર કોણ?
12/12/2023

જવાબદાર કોણ?

તમરુ આના વિશે શુ  કહેવું છે..?
01/10/2023

તમરુ આના વિશે શુ કહેવું છે..?

આજનું વનસ્પતિ વિશેષ ગુંદા નુ ઝાડ દરેક ખેતરે કે વાડીએ જરૂર હોવું જ જોઈએ... 🍊🍏🍊🍏ગુંદા એક ઔષધીય ફળ છેમાંસથી પણ 5 ગણું શક્તિ...
14/05/2023

આજનું વનસ્પતિ વિશેષ
ગુંદા નુ ઝાડ દરેક ખેતરે કે વાડીએ જરૂર હોવું જ જોઈએ... 🍊🍏🍊🍏

ગુંદા એક ઔષધીય ફળ છે

માંસથી પણ 5 ગણું શક્તિશાળી છે આ ફળ, ભારતમાં જ થાય છે, પહેલવાન બની જશો

✓ગુંદા એક એવું ફળ છે જેને આપણે સહુ જાણીએ પણ છીએ અને તેનું અથાણું પણ ખાઈ છીએ. પરંતુ તેને વિશે કેટલીક વાતો એવી છે જે આપણે નથી જાણતા, પરંતુ જાણવું જરૂરી છે

✓ગુંદા આપણા શરીરની તાકાતને વધારીને બમણી કરી દે છે. જો તમે ગુંદા રોજ ખાઓ છો તો આમ કરવાથી તમારા શરીરમાં કમજોરી નથી રહેતી અને તમને હાડકાઓને લગતી બીમારીઓ પણ નથી થતી
કારણકે આમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે

✓ગુજરાતના આદિવાસીઓ ગુંદાને સૂકવીને તેનું ચૂરણ બનાવે છે અને મેંદો, બેસન અને ઘી સાથે ભેગું કરીને લાડવા બનાવે છે. લાડવાને ખાવાથી આપણા શરીરને તાકાત મળે છે અને સ્ફૂર્તિ મળે છે

✓શરીરમાં તાકાત લાવવા અને સ્ફૂર્તિ લાવવા માંગતા હોવ તો આજથી જ ગુંદા ખાવાનું શરુ કરી દો

✓ગુંદામાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે જેના કારણે એ તમારું મગજ તેજ કરે છે અને તેમાં આયર્નની માત્રા પણ વધુ હોય છે જેથી શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે

✓જો તમારી આસપાસમાં ક્યાંય પણ ગુંદા મળતા હોય તો એનું સેવન કરવાનું શરુ કરી દેજો ન હોય તો એક ઝાડ રોપી જ દેજો. 🌳

✓શરીરને શક્તિશાળી તેમજ સ્ફૂર્તિલું બનાવી દેશે

✓તેની છાલનો કાઢો અને કપૂરનું મિશ્રણ તૈયાર કરીને સુજી ગયેલા અંગો પર માલિશ કરવામાં આવે અને દાદર પર લગાવવામાં આવે તો ફાયદો થાય છે

✓તો ચાલો આ વખતે ગુંદાની સીઝનમાં ગુંદા ખાવાનું ચાલુ કરીને શરીરને શક્તિશાળી ને ખડતલ બનાવીએ

વિયાગ્રાની કે શક્તિવર્ધક કેમિકલ વાળી ગોળીઓ કરતા અનેક ઘણી શક્તિ ધરાવતું ગુંદાનું સેવન અચૂક કરીએ.

સંકલન :- વિજેશભાઈ અેફ ગામીત ગામ.કાવલા, તા. ફોર્ટ સોનગઢ, જિલ્લો -તાપી, ગુજરાત

Address

Gir
Khambha
365650

Telephone

+917990629980

Website

Alerts

Be the first to know and let us send you an email when Gir Ni Moz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gir Ni Moz:

Videos

Share

Category


Other Khambha media companies

Show All