kem chho kamrej

kem chho kamrej સુરતનું પ્રવેશદ્વાર | કામરેજવાસી
Explore kamrej | Photos | Update | News

Highest score in ipl history 👌
15/04/2024

Highest score in ipl history 👌

અંબાજી ગબ્બર શક્તિપીઠના ૯૯૯ પગથિયાંના સ્થાને હવે ૧૨૦૦ પગથિયાં નિર્માણ પામશે.જેમાં રૂ.૨૦ કરોડ ૪૦ લાખના ખર્ચે તૈયાર થનાર પ...
13/04/2024

અંબાજી ગબ્બર શક્તિપીઠના ૯૯૯ પગથિયાંના સ્થાને હવે ૧૨૦૦ પગથિયાં નિર્માણ પામશે.જેમાં રૂ.૨૦ કરોડ ૪૦ લાખના ખર્ચે તૈયાર થનાર પગથિયાઓના માર્ગ પર અનેક સુવિધા સજ્જ કરવામાં આવશે.

😇❤️

Rashid khan & tewatia show
10/04/2024

Rashid khan & tewatia show

Focus moter driving school ☎️: +91 82382 28878
25/03/2024

Focus moter driving school
☎️: +91 82382 28878

Ipl match 23.03.24 2nd match
23/03/2024

Ipl match 23.03.24 2nd match

Today's ipl match punjab vs delhi
23/03/2024

Today's ipl match punjab vs delhi

Ipl 2024 start today csk vs rcb
22/03/2024

Ipl 2024 start today csk vs rcb

Honey art & jewellery ☎️ 99254 79790,98791 40900
19/03/2024

Honey art & jewellery ☎️ 99254 79790,98791 40900

|| જય ગોળીગઢ બાપુ ||સુરત જિલ્લા મહુવા તાલુકાનાં વાંસકૂઈ ગામે પ્રતિવર્ષે ફાગણ સુદ હોળીનાં આગલા રવિવારે ગોળીગઢ બાપુની માનત...
17/03/2024

|| જય ગોળીગઢ બાપુ ||

સુરત જિલ્લા મહુવા તાલુકાનાં વાંસકૂઈ ગામે પ્રતિવર્ષે ફાગણ સુદ હોળીનાં આગલા રવિવારે ગોળીગઢ બાપુની માનતા પૂરી કરવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

ગોળીગઢ બાપાના મંદિરે આ એક જ દિવસે બાધા ચઢતી હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે.

લોકવાયકા મુજબ ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તેઓ જ્યાં હાલ મંદિર છે તે જગ્યા પર ઢોર ચરાવવા માટે આવતા તેઓ આ જગ્યા પર બેસીને ગુમડા, ઓરી, અછબડા જેવા રોગોના દર્દીઓને આયુર્વેદિક દવા આપતા હતા. તેમની દવાથી આવા રોગ દૂર થઈ જતાં હતા.(સંકલન:SARAS:આપણું ગામ)

વર્ષો સુધી દવા આપ્યા બાદ એક ભાઈ હોળીની પહેલા આવતા રવિવારે મૃત્યુ પામ્યા અને ત્યારબાદ બીજાભાઈનું પણ બીજા વર્ષે હોળીના પહેલા રવિવારે જ મૃત્યુ થયું હતું. બંનેના મૃત્યુ બાદ ગ્રામજનોએ ત્યાં પાળીયા બનાવી પુજા અર્ચના શરૂ કરી હતી અને ગુમડા, ઓરી, અછબડા જેવા રોગ થાય તો બાધા માનતા રાખતા હતા. રોગ સારો થતાં જ લોકો અહી આવીને માનતા પૂરી કરી જતાં.

આ પરંપરાને લઈ સમગ્ર દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનતા માની હોળીના પહેલા રવિવારે ગોળીગઢ બાપુની માનતા પૂરી કરવા આવતા હોય છે.

इंतज़ार अगर माँ पार्वती जैसा हो तो प्यार हमेशा शिवजी जैसा ही मिलता है                                                    ...
08/03/2024

इंतज़ार अगर माँ पार्वती जैसा हो
तो प्यार हमेशा शिवजी जैसा ही मिलता है

Ipl start 23rd March 2024
22/02/2024

Ipl start 23rd March 2024

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ત્યાં પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ રાખ્યું "અકાય"
21/02/2024

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ત્યાં પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ રાખ્યું "અકાય"

રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમેચમાં સૌથી વધુ ૫૦૦ વિકેટ લેનાર બીજા ભારતીય ખેલાડી બન્યા
16/02/2024

રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમેચમાં સૌથી વધુ ૫૦૦ વિકેટ લેનાર બીજા ભારતીય ખેલાડી બન્યા

ગોવિંદભાઇ ધોળકિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તારીખ જાહેર કર્યા
14/02/2024

ગોવિંદભાઇ ધોળકિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તારીખ જાહેર કર્યા

લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત
03/02/2024

લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત

પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સર થી ૩૨ વર્ષની વયે નિધન
02/02/2024

પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સર થી ૩૨ વર્ષની વયે નિધન

Camp camp camp
01/02/2024

Camp camp camp

|| જય શ્રી રામ ||    🚩
22/01/2024

|| જય શ્રી રામ || 🚩

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ અયોધ્યા શ્રી રામ મંદિર માટે ૧૧ કરોડનું દાન આપ્યું
05/01/2024

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ અયોધ્યા શ્રી રામ મંદિર માટે ૧૧ કરોડનું દાન આપ્યું

શ્રી રામકબીર પ્રાથમિકશાળામાં સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું   ❤
03/01/2024

શ્રી રામકબીર પ્રાથમિકશાળામાં સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું ❤

Shiv travels
26/12/2023

Shiv travels

Om lights ,kamrej mo : 9904969183
23/12/2023

Om lights ,kamrej mo : 9904969183

Tapi river view
23/12/2023

Tapi river view

Cricket news          #2023
19/12/2023

Cricket news #2023

Cricket news        #2023
19/12/2023

Cricket news #2023

Congratulations  aka khajurbhai
09/12/2023

Congratulations aka khajurbhai

વિશ્વની આઠમી અજાયબી : અંગકોર વાટ તેનું બાંધકામ ૧૨મી સદીમાં ખ્મેર રાજા સૂર્યવર્મન દ્રિતિય દ્વારા કરવામાં આવેલું          ...
08/12/2023

વિશ્વની આઠમી અજાયબી : અંગકોર વાટ તેનું બાંધકામ ૧૨મી સદીમાં ખ્મેર રાજા સૂર્યવર્મન દ્રિતિય દ્વારા કરવામાં આવેલું

26/11/2023

Address

Kamrej
Kamrej
394185

Website

Alerts

Be the first to know and let us send you an email when kem chho kamrej posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Digital creator in Kamrej

Show All