હીરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ
દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને ટ્રસ્ટ ની ટીમ દ્વારા આશરે 2000 થી ઉપર ફૂડ પેકેટના વિતરણ અલગ અલગ વિસ્તારોમાં રોજે કરવામાં આવતા હતા અને રસ્તા પર રખડતા પશુને લાડુ વરસતા વરસાદમાં ખવડાવવા ટીમ જાતી હતી તથા અસરગ્રસ્ત લોકોને રાશન કીટ, કપડાં, બેડિંગ નો સામાન અને વાસણ તથા ઝુપડપટ્ટી મા ઝૂંપડા ઉપર પ્લાસ્ટિક તથા તાલપત્રી પણ લગાવી આપવામાં આવેલ હતી.
શીતલ જોષી કલ્પના જોશી જીયા જોશી રામદેવભાઈ આહિર
મનીષભાઈ નંદાણીયા ચિંતનભાઈ ટાંક ભાવિનભાઈ માકડ સંદીપભાઈ વાજા વગેરે જહેમત ઉઠાવી હતી ______________________રિપોર્ટર રેશમા સમા જુનાગઢ
જુનાગઢ ભેસાણનાં ચુડામાં થયેલ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો
ગામનાજ યુવકે લૂંટના ઈરાદે હત્યા કર્યાની કરી કબુલાત , હત્યા કરી મ્રુતદેહને પાણીના ટાંકામાં નાખી દીધો હતો
જુનાગઢ ના ભેસાણ પોલીસ સ્ટેશન તાબેના ચુડા ગામે એકલવાયું જીવન જીવતા વૃદ્ધાની તેના ઘરમાં જ થયેલી કરપીણ હત્યાનો પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે મૃતકના ઘરની પાડોશમાં રહેતા શખ્સે શખ્સે લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યા કરી હોવાનો મામલો પોલીસ તપાસમાં ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી છે. પોલીસે આરોપીને લૂંટમાં ગયેલા સોનાના દાગીના સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જુનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશન તાબેના ચુડા ગામમાં રહેતા જીવતીબેન બાબુભાઇ વસાણી ઉ.વ.75, તેમના પતિના અવસાન બાદ તેઓ એકલા રહેતા હતા. બુધવારે સવારે
ધસમસતા પ્રવાહમાં પણ પોલીસની કામગીરી જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ વિડિયો રાજકોટ પોલીસની પ્રસંશનીય કામગીરી પોતાના જીવ જોખમમાં નાખીને કરે છે પેટ્રોલિંગ
🇮🇳🌹 *સ્વતંત્રતા દિવસના અવસરે આપણે સૌ સ્વચ્છ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કરીએ.*🌹🇮🇳
💐🇮🇳 Happy Independence Day 🇮🇳 💐
*भारत में बनी अपनी लोकल न्यूज़ ऐप खबरिया नाम से काम से आज ही डाउनलोड कीजिए और देखिए अपने जिले तहसील और पूरे गुजरात की छोटी सी छोटी खबर हम आप तक पहुंचाएंगे ओन्ली फॉर खबरिया के माध्यम से*
*Khabriya Aap में जुड़ने के लिए आज हमारा संपर्क कीजिए*
*गुजरात स्टेट हेड*
*Dinesh Gambhava*
*मोबाइल नंबर 92659 59133*
*99243 73164*
જુનાગઢ જીલ્લા સહીત અન્ય જીલ્લાઓ મા પણ આકાશી નજારો દેખાતા લોકોમા સર્જાયો હતો કુતુહુલ જયારે આ આકાશી નઝારોમા દેખાતી ઝગમગતી દિવડા જેવી તસ્વીર અસલમા શુ છે તેનુ કારણ નથી જાણવા મળ્યું પણ નજારો થયો મોબાઈલ કેમેરામા કેદ