#તાંત્રિક_વિધિના_નામે #કોળી_સમાજની_દિકરી_પર_બળાત્કાર અને જાનથી #મારી_નાખવાની ધમકી
કેબિનેટ મંત્રી બાવળિયા સાહેબે શું કર્યું?
┉ᚔ┉ᚔ┉ᚔ┉ᚔ┉ᚔ┉ᚔ┉ᚔ┉ᚔ┉
રાજકીય રંગ આપતાં અને વિસ્તાર બહારથી આવતા સોશિયલ મીડિયાનાં આગેવાનો ફકત અને ફકત કોળી સમાજનાં લોકોને ઉશ્કેરવા તથા રાજકીય મુદ્દો બનાવવા દેડકાંની માફક આવતા આગેવાનોનાં ભ્રામક વાતોથી દુર રહો.
⸻⸻⸻⸻⸻⸻
➢ એક પણ મહિલા પર પોલીસ કેસ દાખલ નથી થવા દીધો.
➢ મોટર સાઇકલ (ટુ વ્હીલ) કોઈ પણ પ્રકારનાં ખર્ચ વગર છોડાવ્યા.
➢ આરોપી સિવાય અન્ય કોઈપણ નિર્દોષ વ્યક્તિની ધરપકડ ન કરવા પોલીસને સૂચના આપવામાં આવી.
➢ આ બનાવમાં ઘણાં સમાજ (કોળી - પટેલ - વ્યાસ - રબારી - દલિત - દેવીપુજક - મુસ્લિમ) વગેરે લોકોની ધરપકડ થયેલ.
જન્મદિવસ નું સેલિબ્રેશન આવી રીતે ભાઠા ખાઈને કર્યું
#જન્મદિવસનું_સેલિબ્રેશન_આવી_રીતે_ભાઠા_ખાઈને_કર્યું
#koli #video #viralreelschallenge #viralphotochallenge #viralvideochallenge #viralchallenge #kolisamaj #videoviral #videoviralシ #vairal #gujarat #good #vairalvideo #vairal2024 #vairalpost #vairalreels #vairalreelsfb #vairlreels
ફેસબુક લાઈવ - #સમાજ_પર_થતા_અન્યાય_માટે_અમે_જવાબદાર_તો_અમે_અમને_તેની_સજા_આપીએ 😔👀🤫🤫
739 મોં #એપિસોડ 😡
ફેસબુક લાઈવ - #આવું_કેમ ? 🤫😡🤫#વિંછીયા_કોળી_સમાજના_લોકો_પર_લાઠીચાર્જ
👀738👀 મોં #એપિસોડ
ગઈ કાલે સિહોર તાલુકાના ધ્રુપકા ગામે મળેલ બેઠકમાં કોળી સમાજના "શાસક સમાજનાં નિર્માણ" કાર્ય માટે શું કરવુ જોઇએ તેની વિગતવાર માહિતી મારા મોટાભાઈ અને સિહોર તાલુકા સમસ્ત કોળી સમાજના શૈક્ષણિક કાર્ય માટે સતત પ્રયત્નશીલ રહેતા શ્રી ભરતભાઈ ચૌહાણ દ્વારા ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. @હાઇલાઇટ કરો સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ Awakened Citizen Sihor જાગૃત નાગરિક સિહોર
#જમીનમાંથી_માયા_કાઢવાના_નામે કરોડોની છેતરપિંડી - #કાજલબેન_બારૈયા #ફેસબુક_લાઈવ 737 મોં #એપિસોડ
#વિંછીયા_કોળી_સમાજના_દીકરાના_મર્ડર કેસમાં તેના પરિવારને ન્યાય અપાવવા સમસ્ત કોળી #સમાજ_મેદાને
#ફેસબુક_લાઈવ 736 મોં #એપિસોડ
#માણસાઈ_નાં_દિવા #ફેસબુક_લાઈવ 735 મોં એપિસોડ. .... #CPR_દ્વારા_ટ્રીટમેન્ટ આપી અજાણ્યા #મરતા_વ્યક્તિનાં_જીવ_બચાવવાં_માટે_પ્રયત્ન_કરવામાં_આવ્યો.
#કોળી_અર્થ_આપતાં_ગુજરાતનાં_ગામો
#ફેસબુક_લાઈવ (734) મોં #એપિસોડ
#જીવનસાથી_પસંદગી_મેળો - ભાવનગર
#ફેસબુક_લાઈવ 733 મોં #એપિસોડ