Doorbeen Media

Doorbeen Media Sorath's No.1 media, always raising voice against corruption, injustice and exploitation, presenting a range of truthful, accurate and interesting news.

So follow, like & share now...

26/11/2024

भवनाथ मंदिर मामले में जगतगुरु आये मैदान में!

जगतगुरु ने कहा कि गुरु का अपमान कभी बर्दाश्त नहीं किया जाएगा और रही बात भवनाथ पर कब्जे की तो दत्त चौक को चांदनी चौक न बनाया जाए, हमें कानून पर पूरा भरोसा है,

भवनाथ मंदिर और अंबाजी मंदिर की गद्दी को लेकर काफी समय से विवाद चल रहा है। गिरनार पर्वत पर स्थित अंबाजी मंदिर के महंत तनसुख गिरि बापू के ब्राह्मण बनने के बाद मंदिर की गद्दी को लेकर विवाद हुआ और फिर हरिगिरि द्वारा आरोप लगाया गया कि भवनाथ मंदिर के महंत हरि गिरिजी महाराज को करोड़ों रुपये की रिश्वत दी गयी. महंत. उस पत्र के सामने कल पंचदश पुराना अखाड़ा ने इस पत्र को पूरी तरह से गलत करार देते हुए ऐलान किया कि किसी भी तरह का कोई रुपया नहीं दिया गया. अब उन्होंने गुरु के अपमान को लेकर हरि गिरि बापू के शिष्य और गर्गाचार्य पीठ के जगतगुरु महेंद्र नंदगिर महेश गिरि पर हमला बोला है. कि महेश गिरी द्वारा जो किया जा रहा है वह साधु-संतों और भवनाथ को बदनाम करने की साजिश है.

हरि गिरि महाराज देशभर में भवनाथ जैसे हजारों मंदिरों और अखाड़ों का प्रबंधन कर रहे हैं। एक साधु को यह शोभा नहीं देता कि वह किसी आदमी के व्यक्तित्व पर कुठाराघात करे और भवनाथ तथा गिरनार को बदनाम करने का षडयंत्र करे। इधर, महेश गिरि ने पहली दिसंबर को भवनाथ पर कब्जा करने की बात कही, जिसे लेकर जगतगुरु ने कहा कि दत्त चौक को चांदनी चौक नहीं बनाया जाये और कानून काम करेगा, वहीं जब भवनाथ जाने के क्रम में मुचकुंद आये. महेशगिरि को नहीं जाना चाहिए. भवनाथ मंदिर का दान पेटी मामलातदार द्वारा खोला जाता है और फिर सारा पैसा बैंक में जमा कर दिया जाता है और भवनाथ मंदिर के विकास के लिए उपयोग किया जाता है। साथ ही मौजूदा मुद्दे को लेकर निकट भविष्य में साधु-संतों की बैठक होगी और वे इस मामले पर चर्चा करेंगे.

गर्गाचार्य पीठ के जगतगुरु महेंद्रानंदगिरि महाराज ने कहा कि महेश गिरि द्वारा हमारे गुरु हरि गिरिजी महाराज पर लगाये गये आरोप निराधार हैं. हरि गिरि महाराज एक शक्तिशाली और सहज संत हैं जिन्होंने अपना जीवन सनातन धर्म को समर्पित कर दिया है। हरि गिरि महाराज भवनाथ जैसे हजारों मंदिरों और अखाड़ों का प्रबंधन कर रहे हैं। किसी साधु को किसी व्यक्ति के व्यक्तित्व पर संदेह करना और षडयंत्र करना शोभा नहीं देता।यह भवनाथ और गिरनार को बदनाम करने की बहुत बड़ी साजिश है.

झूठी बातें लोगों के सामने रखकर सनातन धर्म को बदनाम करने का काम किया जा रहा है। तो फिर महेश गिरी महाराज आप ये सब समझिए और ये सब बंद कीजिए.

आज 26वां दिन यानी संविधान दिवस है. भारत में लोकतंत्र और कानून का शासन कायम है. खासकर हर्षद मेहता जूनागढ़ कानून को बहुत अच्छे से संभाल रहा है। और हमें कानून पर पूरा भरोसा है. और रही बात कब्जे की तो दत्त चौक को चांदनी चौक नहीं बनाया जाना चाहिए. किसी को भी ऐसी अवैधता के बारे में बात नहीं करनी चाहिए. लेकिन जब कार्यभार संभालने जा रहे हों तो इस बात का ध्यान रखें कि बीच में क्या आता है।

पिछले डेढ़ साल में अलग-अलग तरह के माया मंडल शुरू हो गए हैं. जिसमें स्थानीय संत खूब बोलते हैं और खूब विरोध करते हैं. जिसमें कभी-कभी तंत्र परिक्रमा या शिवरात्रि का विरोध किया जाता है। तो फिर स्थानीय प्रतिनिधि कौन है? जबकि गिरनार मंडल मौजूद है जिसके अध्यक्ष इंद्रभारती हैं और अखाड़े के थानापति बुद्धगिरी हैं। अगर दो-चार लोग स्थानीय संतों के बारे में बात कर रहे हैं तो यह पूरी तरह से गलत है। आह्वान अखाड़ा, अग्नि अखाड़ा और जूना अखाड़ा हैं। गुजरात और भारत के अखाड़ों से जुड़े सभी साधु स्थानीय साधु संत हैं। यहां कोई भी पैदा नहीं हुआ है, यहां तक ​​कि जो लोग बात कर रहे हैं वे भी जूनागढ़ में पैदा नहीं हुए हैं. जातिवाद की स्थानीयता की बातें उठाकर राजनीति नहीं करनी चाहिए. जिस साधु ने अपना प्रवासाश्रम छोड़ दिया है, उसे जाति या परिवार से कोई लेना-देना नहीं है, वह केवल साधु है। ऐसे विषयों पर अक्सर साधु-संतों को परेशान किया जाता है। हम शब्दों के आदमी नहीं हैं, हम सेवा के आदमी हैं। फिर साधु-संतों या भवनाथ गिरनार के विरोधियों के पास ऐसी बातें कहकर सबको बदनाम करने के अलावा कुछ नहीं है। ये धर्म का नियम है, राजनीति का नहीं. राजनीति में भी बहुत अच्छे नियम होते हैं.

जबकि मैं गुजरात के लोगों से विशेष अपील करना चाहूंगा कि साधु संतो गिरनार क्षेत्र और भवनाथ को बदनाम करने की बात पूरी तरह से गलत है। जो लोग सोशल मीडिया पर ऐसी बातें फैला रहे हैं उनके खिलाफ कानूनी कार्रवाई भी की जाएगी.
********
જૂનાગઢ અને સોરઠ પંથકનું સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ, ફોલોવર્સ, અને સૌથી વધુ વ્યુઅર્સ ધરાવતું સોશિયલ મીડિયા નેટવર્ક એટલે...
*દૂરબીન મીડિયા*

https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b

*Web portal:* https://www.doorbeenmedia.com/
*Facebook:* https://www.facebook.com/doorbeenm
*Youtube:* https://www.youtube.com/doorbeenm
*Instagram:* https://www.instagram.com/
*Twitter:* https://twitter.com/
*Threads:* https://www.threads.net/
*Telegram:* https://t.me/doorbeenm
*Contact:* WhatsApp No: +91 73598 45001
*Email:* [email protected]

26/11/2024

आखिर हरीगिरी महाराज ने मौन तोड़ा! गुस्से में महेशगिरीजी के बारे में क्या कहा?

भवनाथ मंदिर के महंत और पुराने अखाड़े के संरक्षक हरिगिरि महाराज ने कहा कि कुछ दिन पहले महेशगिरि द्वारा दिखाया गया एक पत्र असत्य और पूरी तरह से गलत है। जैसे ही यह बात श्री पंच दशनाम जूना अखाड़े के साधु को पता चली तो अखाड़े में सदमे और शोक की लहर फैल गई. और इस पत्र में गिरनार मंडल के साधु संतों, प्रशासन, राजनेताओं और साधु संतों के नाम का उल्लेख है. यह बिल्कुल गलत है.

क्योंकि जब मनसुख गिरि महाराज भवनाथ मंदिर के महंत बने तो मैंने उनकी चादर विधि की और जब मैं भवनाथ मंदिर का महंत बना तो उन्होंने मेरी चादर विधि की। फिर महेशगिरि द्वारा मीडिया को दिखाए गए पत्र की पुराने अखाड़े के साधु-संतों, पदाधिकारियों ने जांच की। पिछले 24 नवंबर 2024 को कुंभ मेले में भैरव अष्टमी थी और ध्वजारोहण भी किया गया था. और फिर साधु संतों की एक बैठक में इस पत्र को पूरी तरह झूठा करार दिया गया. और फिर पंच दशनाम जूना अखाड़ा वाराणसी के प्रमुख साधु संतों द्वारा पूर्व में प्रकाशित महेशगिरि का पत्र झूठा और असत्य साबित हुआ।

साथ ही पुराने अखाड़े की आय-व्यय और काशी अखाड़े की आय-व्यय की बैलेंस शीट भी बताई जाएगी. काशी में कभी 10, 20 लाख तो कभी 12 लाख की हो जाती है कमाई भारत में जगह-जगह साधु संतों द्वारा यज्ञ और पूजा कराई जाती है और निर्माण के नाम पर उन्हें कुछ रुपये मिलते हैं। जिसका उपयोग गिरनार मेला, कुंभ मेला, हरिद्वार या अन्य मेलों में साधु संतों के लिए किया जाता है। पुराने अखाड़े के पास कभी पांच करोड़ रुपये नहीं थे. अगर कोई ऐसा कहता है तो उसे साबित करना चाहिए.'

शीट में भारत सरकार के उच्च पदस्थ लोगों के नाम का उल्लेख किया गया है, जिसमें पहले करोड़ों रुपये का उल्लेख किया गया था। उनका नाम गलत तरीके से उद्धृत किया गया है और उनकी छवि खराब की जा रही है।' जिससे सभी अखाड़ों को काफी नुकसान हुआ है.

महेशगिरि द्वारा प्रकाशित पत्र को श्री पंच दशनाम जूना अखाड़ा ने झूठा साबित कर दिया है। बताई गई रकम और खाते के माध्यम से पुराने अखाड़े की बैलेंस शीट की कॉपी पुलिस को दी जाएगी। 2014 से अब तक इतनी रकम पुराने क्षेत्र में कभी नहीं आई और इसकी कल्पना भी नहीं की जा सकती. और अगर महेश गिरी ने यह साबित कर दिया कि किस बैंक से और किस बैंक खाते से इतनी रकम ट्रांसफर की गई तो मैं गिरनार में तेल गिरा दूंगा और जला दूंगा।सभी व्यवस्थाएं साधु संतों की रीति-नीति के अनुसार की जाती हैं। जो आरोप लगाए गए हैं उनका जवाब देना और मामले की सभी जांच करना। और फिर हकीकत सामने आने पर पुलिस को सौंप दिया जाएगा। और अगर लगाए गए आरोप सही साबित होते हैं तो इस पत्र को प्रकाशित करने के लिए अन्यथा मेरे खिलाफ कानूनी कार्रवाई की जानी चाहिए.'

भवनाथ मंदिर के महंत के रूप में मेरा नाम तीन बार उच्च न्यायालय से नवीनीकृत हुआ। मैं सिर्फ एक बार महंत नहीं बना हूं. हाईकोर्ट में कई बार मेरी सुनवाई हुई. और जिसमें सिस्टम द्वारा मेरी गुणवत्ता की एक रिपोर्ट प्रस्तुत की गई। जिसमें 15 से अधिक सदस्यों के शपथ पत्र को देखकर सिस्टम द्वारा एक रिपोर्ट प्रस्तुत की जाती है। और इस मामले में हर चीज़ का प्रतिनिधित्व सिस्टम द्वारा किया जाता है, मैं किसी भी चीज़ का प्रतिनिधित्व नहीं करता।

1 दिसंबर को भवनाथ मंदिर पर कब्ज़ा करने की बात कही गई है. और जैसा कि पत्र में करोड़ों रुपये का जिक्र करते हुए दिखाया गया है. यह बिल्कुल गलत है और सभी जानते हैं कि अभी कुछ दिन पहले जब तनसुखगिरि कोमा में थे तो उनका अंगूठा लगाया गया था। मौजूदा स्थिति बिल्कुल गलत है. जिस समय मेरी चादर विधि की गई, उस समय मेरी तिलक विधि और चादर विधि तनसुखगिरि ने ही की थी। और अभी तक मेरे मन में तनसुखगिरी के बारे में कोई गलत विचार नहीं आया है.

अंबाजी मंदिर के प्रेमगिरि निर्माण के महत्व के बारे में हरि गिरि ने कहा कि प्राचीन परंपरा और पौराणिक इतिहास को देखते हुए श्री पंच दशनाम जूना अखाड़ा और गिरनार साधु मंडल द्वारा तनसुख गिरि को महंत नियुक्त किया गया था. उनकी नियुक्ति उनके कुछ समाजों द्वारा की गई थी। तनसुखगिरी को साधु समाज और अखाड़े ने महंत नियुक्त किया था और अब प्रेम गिरी को अंबाजी मंदिर का महंत नियुक्त किया गया है.

तनसुखगिरि के ब्राह्मण के बाद महेशगिरि ने अस्पताल में तनसुखगिरि के अंगूठे लिए थे, इस संबंध में अभी जांच चल रही है और कानूनी कार्रवाई भी की जाएगी। और एक वकील नियुक्त किया जाएगा और फिर कानूनी कार्रवाई की जाएगी.

भवनाथ और अंबाजी मंदिर को लेकर इस वक्त जो विवाद चल रहा है और महेशगिरी जो बयान दे रहे हैं. जहां तक ​​मेरी बात है तो मेरे और महेशगिरि के बीच कोई घटना नहीं है, यह सब मानसिकता का मामला है और महेशगिरि को मानसिक इलाज कराना चाहिए। मैं उनके वकील को यह भी बताना चाहता हूं कि महेशगिरी को मनोरोग उपचार से गुजरना होगा।
********
જૂનાગઢ અને સોરઠ પંથકનું સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ, ફોલોવર્સ, અને સૌથી વધુ વ્યુઅર્સ ધરાવતું સોશિયલ મીડિયા નેટવર્ક એટલે...
*દૂરબીન મીડિયા*

https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b

*Web portal:* https://www.doorbeenmedia.com/
*Facebook:* https://www.facebook.com/doorbeenm
*Youtube:* https://www.youtube.com/doorbeenm
*Instagram:* https://www.instagram.com/
*Twitter:* https://twitter.com/
*Threads:* https://www.threads.net/
*Telegram:* https://t.me/doorbeenm
*Contact:* WhatsApp No: +91 73598 45001
*Email:* [email protected]

05/11/2024

ગોંડલમાં લૂંટ કરનાર નકલી સાધુ અંગે સંત ઇન્દ્રભરતી બાપુએ શું કહ્યું?

05/11/2024

ચેતી જજો, નકલી સાધુ લોકોને કેવી રીતે લૂંટે છે!? ગોંડલના મોવિયનો કિસ્સો... શેર કરો...

28/10/2024

I gained 49 followers, created 49 posts and received 136 reactions in the past 90 days! Thank you all for your continued support. I could not have done it without you. 🙏🤗🎉

06/10/2024

જૂનાગઢ: મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન | ઈકબાલભાઈ મારફતિયા ની સંસ્થા દ્વારા ભવ્ય પ્રોગ્રામ

જૂનાગઢની મુસ્લિમ સંસ્થા યુનાઇટેડ વેલફેર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના સી.એ થી લઈને 250 થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ યુવતીઓનો સમાવેશ થાય છે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે પ્રોત્સાહિત થાય તે માટે છેલ્લા 22 વર્ષથી આયોજન કરવામાં આવે છે.

જૂનાગઢમાં યુનાઇટેડ વેલ્ફેર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1000 જેટલી એન્ટ્રી નોંધાઈ હતી જ્યારે સ્ટેજ પર 250 થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું.. કાર્યક્રમમાં સૌથી વધુ વિદ્યાર્થીનીઓ નું સન્માન થયું હતું મુસ્લિમ સમાજમાં અભ્યાસ વધે તેમજ આ કાર્યક્રમ જોઈ અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા આવે અને સમાજ તેમજ પરિવારનું નામ રોશન કરે તે માટે આ કાર્યક્રમ દર વર્ષે પ્રોત્સાહિત રૂપે આયોજન કરવામાં આવે છે. જ્યારે 22મો સન્માન સમારોહ કાર્યક્રમમાં ધોરણ પાંચ થી કોલેજ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવા બદલ જુદી-જુદી ભેટો આપી સન્માનિત કરી પ્રોત્સાહન વધાર્યું હતું.

આ પ્રસંગે મધ્યમ વર્ગમાં થી આવતી એક વિદ્યાર્થીનીએ એમ.એસ.ડબલ્યુ ની ડીગ્રી પ્રાપ્ત કરી છે, અને તેને આ સ્ટેજ પર બોલાવી સન્માનિત કરવામાં આવી હતી જ્યારે આ દીકરીનું કહેવું છે કે આવા સમાજમાં ઉપયોગી કાર્યક્રમોથી પ્રોત્સાહન વધે છે અને જુદી જુદી સમસ્યાઓનો સામનો કરી મારા માતા પિતાએ મને ભણાવી છે. આ નિમિત્તે વિદ્યાર્થીઓ ને સન્માનિત કરાતા તેમનું પ્રોત્સાહન અને ભવિષ્યમાં સારી કામગીરી કરવાની અને આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વડા ધર્મગુરુ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું હતું.
**********
જૂનાગઢ અને સોરઠ પંથકનું સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ, ફોલોવર્સ, અને સૌથી વધુ વ્યુઅર્સ ધરાવતું સોશિયલ મીડિયા નેટવર્ક એટલે...

*દૂરબીન મીડિયા*

જોડાઓ, વ્હોટસએપ ચેનલ સાથે
https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b

*Web portal:* https://www.doorbeenmedia.com/
*Facebook:* https://www.facebook.com/doorbeenm
*Youtube:* https://www.youtube.com/
*Instagram:* https://www.instagram.com/
*Twitter:* https://twitter.com/
*Threads:* https://www.threads.net/
*Telegram:* https://t.me/doorbeenm
*Contact:* WhatsApp No: +91 73598 45001
*Email:* [email protected]

16/09/2024

જૂનાગઢમાં "ઈદ એ મિલાદ" ની શાનદાર ઉજવણી | માર્ગો ઉપર હજારો મુસ્લિમ બિરાદરો ભાવ વિભોર

ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસ એટલેકે "ઈદ એ મિલાદ", સમગ્ર વિશ્વમાં જ્યારે જન્મ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢના મુસ્લિમ સમાજ દ્વારા પણ વિશાળ જુલુસ દ્વારા જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં મુસ્લિમ સમાજના હજારો લોકો જોડાયા હતા.

હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ એટલે "ઈદ એ મિલાદ". મુસ્લિમ સમાજ માટે સૌથી આદર, પ્રેરણા અને પવિત્રતાનું પ્રતીક હજરત મહંમદ પયગંબર સાહેબ જન્મ દિનની ભવ્ય ઉજવણી જૂનાગઢના મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી, મુસ્લિમ સમાજ ના ધાર્મિક અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં વિશાળ જુલુસ વાલી એ સોરઠ થી શરૂ થઈને સુખનાથ ચોક, ચિતાખાના ચોક, ઠાલ રોડ, સંઘેડીયા બજાર, થઈને ઉધિવાડા ચોક ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું, આ જુલુસમાં ઊંટ ગાડી ઘોડા ગાડી સહિતના વાહનો માં મુસ્લિમ સમાજના હજારો આગેવાનો અને બાળકો જોડાયા હતા, આ પ્રસંગે ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, અને શરબત તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ જુલુસમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ ગુલઝાર બાપુ, શહેર ખતીબ મૌલાના અલી મહંમદ બાપુ પલેજા, હનીફભાઇ જેઠવા, મુફ્તી હસિબુર રહેમાન સાહેબ, મુસ્લિમ અગ્રણી સોહેલ સિદ્દીકી, વગેરે જોડાયા હતા, આ તકે રાષ્ટ્રીય કોમી એકતા સમિતિ ના બટુકભાઈ મકવાણા તેમજ સાથી કાર્યકરોએ હાર તોરા કરીને સ્વાગત કર્યું હતું, તેમજ આયોજકોએ પોલીસ અને પ્રશાસન નો આભાર માન્યો હતો.
********
જૂનાગઢ અને સોરઠ પંથકનું સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ, ફોલોવર્સ, અને સૌથી વધુ વ્યુઅર્સ ધરાવતું સોશિયલ મીડિયા નેટવર્ક એટલે...
*દૂરબીન મીડિયા*

https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b

*Web portal:* https://www.doorbeenmedia.com/
*Facebook:* https://www.facebook.com/doorbeenm
*Youtube:* https://www.youtube.com/
*Instagram:* https://www.instagram.com/
*Twitter:* https://twitter.com/
*Threads:* https://www.threads.net/
*Telegram:* https://t.me/doorbeenm
*Contact:* WhatsApp No: +91 73598 45001
*Email:* [email protected]

15/09/2024

જૂનાગઢ: દાઉદી વ્હોરા સમાજ દ્વારા "ઈદ એ મિલાદ" ની શાનદાર અને શિસ્તબદ્ધ ઉજવણી

ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસ "ઈદ એ મિલાદ"ની ચારે તરફ ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢમાં દાઉદી વોહરા સમાજ દ્વારા પણ જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

દાઉદી વોહરા સમાજ ના ધાર્મિક અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં વોહરા યુવાનો દ્વારા બ્રાસ બેન્ડ અને ફોજી ડ્રેસમાં બુલેટ ઉપર સવાર યુવાનોનું વિશાળ જુલુસ શહેરના માર્ગો ઉપર ફર્યું હતું અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, હા તો કે વોરા સમાજના અગ્રણીએ શાંતિનો સંદેશ પાઠવીને દેશના વિકાસ માટે દુવાઓ કરી હતી.

રાષ્ટ્રીય એકતા સમિતિના અગ્રણીઓ દ્વારા જુલુસ નું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા પોલીસ અધિકારી લાલકા સાહેબ અને પત્રકાર હનીફ ખોખર તેમજ સૂહેલ સિદ્દીકીનું સન્માન કરવામાં આવ્યું હતું.
********
જૂનાગઢ અને સોરઠ પંથકનું સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ, ફોલોવર્સ, અને સૌથી વધુ વ્યુઅર્સ ધરાવતું સોશિયલ મીડિયા નેટવર્ક એટલે...
*દૂરબીન મીડિયા*

https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b

*Web portal:* https://www.doorbeenmedia.com/
*Facebook:* https://www.facebook.com/doorbeenm
*Youtube:* https://www.youtube.com/
*Instagram:* https://www.instagram.com/
*Twitter:* https://twitter.com/
*Threads:* https://www.threads.net/
*Telegram:* https://t.me/doorbeenm
*Contact:* WhatsApp No: +91 73598 45001
*Email:* [email protected]

13/09/2024

#જૂનાગઢ માં મચ્છરોનો ખાતમો બોલાવવા માટે મનપા દ્વારા ડ્રોન નો ઉપયોગ કરશે # Junagadh

ગુજરાત સરકાર દ્વારા મેલેરીયા ને નાબૂદ કરવા માટે અને મચ્છરજન્ય રોગ પર કાબુ મેળવવા માટે હવે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને પ્રથમ વખત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડ્રોન ઉપયોગ કરીને જુનાગઢના અલગ અલગ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવાનું શરૂ કરવામાં આવ્યો છે.

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાંથી મેલેરિયા મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પણ મેલેરીયા રોગ ની નાબૂદ કરવા માટે અને મચ્છરોથી થતા રોગ ઉપર કાબુ મેળવવા માટે અને મેલેરિયાના નાબૂદ અભિયાન શરૂ કરવા માટે જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી અને ડ્રોન વડે સર્વે કરી દવાનો છંટકાવ નો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાયા ની ફરિયાદો ઉઠી ગઈ છે જેમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખવામાં તો આવે છે પરંતુ આ મચ્છરોનો નાશ થાય અને મેલેરિયા સહિતના રોગ ઉપર કાબુ મેળવી શકાય અને જુનાગઢ મેલેરિયા મુક્ત બને તે માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદને કારણે ઘણી જગ્યાઓએ પાણી ભરાયા આવવાની પણ શક્યતાઓ છે જુનાગઢ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને જે જગ્યાએ માણસો પહોંચી નથી શક્યા તેવી જગ્યાઓ જેવી કે ઘરની અગાસી એપાર્ટમેન્ટ ઉપર આવેલા શેડ તેમજ જ્યાં ફેક્ટરી ઓ ચાલી રહી છે અને પાણી ભરાયા છે આ તમામ જગ્યાઓ ડ્રોન દ્વારા આઈડેન્ટીફાય કરવામાં આવ્યા હતા અને હવે આવી તમામ જગ્યા ઉપર જ્યાં માણસ નથી પહોંચી શકતો ત્યાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે.

આપ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડ્રોન વડે મેલેરીયા અને મચ્છરજન્ય રોગચાળા ની દવાનો છંટકાવ કરી અને મચ્છરોને કાબૂમાં લેવાનો નવો પ્રયોગ કેવો સફળ થાય છે તે જોવાનું રહ્યું.
********
જૂનાગઢ અને સોરઠ પંથકનું સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ, ફોલોવર્સ, અને સૌથી વધુ વ્યુઅર્સ ધરાવતું સોશિયલ મીડિયા નેટવર્ક એટલે...
*દૂરબીન મીડિયા*

https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b

*Web portal:* https://www.doorbeenmedia.com/
*Facebook:* https://www.facebook.com/doorbeenm
*Youtube:* https://www.youtube.com/
*Instagram:* https://www.instagram.com/
*Twitter:* https://twitter.com/
*Threads:* https://www.threads.net/
*Telegram:* https://t.me/doorbeenm
*Contact:* WhatsApp No: +91 73598 45001
*Email:* [email protected]

11/09/2024

#જૂનાગઢ માં હિન્દુ મુસ્લિમ રીક્ષા ચાલકો ગણપતિ પંડાલ માંથી કોમી એકતાનો સંદેશ આપી રહ્યા છે...

એક તરફ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જુનાગઢના ગાંધી ચોકમાં ગરીબ મુસ્લિમ રીક્ષા ચાલક યુવાનોએ સાથે મળીને ગણપતિજીની સ્થાપના કરીને કોમી એકતાની અનોખી સુગંધ ફેલાવી રહ્યા છે.

એક તરફ સમગ્ર દેશમાં કોમી વય મનસ્ય ફેલાઈ રહ્યું છે ત્યારે જૂનાગઢમાં કોમી એકતાની અનોખો દાખલો સામે આવ્યો છે. જૂનાગઢના ગાંધી ચોકમાં ગરીબ હિન્દુ મુસ્લિમ રિક્ષા ચાલકો એ સાથે મળીને ગણપતિજીની સ્થાપના કરી છે અને ગણપતિ ઉત્સવ બનાવી રહ્યા છે. જૂનાગઢના રીક્ષા ચાલકો દરેક તહેવારો સાથે મળીને ઉજવી રહ્યા છે, ઇસ્લામિક તહેવાર મોહરમ તેમજ ઈદ ઉપર પણ તેઓ સાથે મળીને ઉત્સવ અને સ્નેહ મિલન કરીને તે ઉપરાંત રાષ્ટ્રીય તહેવારો પર પણ ધ્વજ વંદન જેવા કાર્યક્રમો કરીને સાચા ભારતીય હોવાનો ગૌરવ અનુભવે અને કોમી એખલાસ ને સંદેશ ફેલાવી રહ્યા છે.

ગણપતિ ઉત્સવનું સ્થાપના કરનાર આ હિન્દુ મુસ્લિમ રીક્ષા ચાલક યુવાનોએ જણાવ્યું હતું કે દેશમાં કોમી એકતાનું વાતાવરણ ખૂબ જરૂરી છે. દેશના દરેક નાગરિકોએ કોમવાદ ભૂલીને પરસ્પર લાગણીથી એકબીજાના તહેવારોમાં ભાગ લેવો જોઈએ. અને એકબીજાને મદદરૂપ થવું જોઈએ...
********
જૂનાગઢ અને સોરઠ પંથકનું સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ, ફોલોવર્સ, અને સૌથી વધુ વ્યુઅર્સ ધરાવતું સોશિયલ મીડિયા નેટવર્ક એટલે...
*દૂરબીન મીડિયા*

https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b

*Web portal:* https://www.doorbeenmedia.com/
*Facebook:* https://www.facebook.com/doorbeenm
*Youtube:* https://www.youtube.com/
*Instagram:* https://www.instagram.com/
*Twitter:* https://twitter.com/
*Threads:* https://www.threads.net/
*Telegram:* https://t.me/doorbeenm
*Contact:* WhatsApp No: +91 73598 45001
*Email:* [email protected]

Address

M G Road
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Doorbeen Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies


Other Media/News Companies in Junagadh

Show All