આવો સાથે મળી ને દરેક ની દિવાળી ને ઉજાગર કરીયે.
#diwali2020 #garibkidiwali #localbusiness #indianproducts
Like & Follow this page
जानिए भगवान विष्णु ने क्यों लिया वामन अवतार
भगवान विष्णु ने वामन अवतार लेकर राजा बलि को पताल लोक का राजा बनाया था। जिसके द्वारपाल वह स्वंय बने थे आखिर क्यों भगवान विष्णु को ऐसा करना पड़ा आइए जानते हैं राजा बलि और भगवान विष्णु की कथा।
સાબુદાણા કેવી રીતે બને છે તે જોવા માટે આવિડીયો પુરે પૂરો જોજો...
May the blessings of Lord Krishna always be with you and your family. Wishing you and your family a very a Happy Janmashtami!
Namiye Girnar | Maru Junagadh...
ઉપર ની GIF એક અદભુત સર્જન છે. બગીચામાં સુતેલી સ્રી થી શરુ થઈ અનંત બ્રહ્માંડ ની સફર કરે છે સાથે સાથે ઉપર ની તરફ સ્થળ ની માહિતી નીચે પૃથ્વી થી કેટલા કિલોમીટર ની દુરી છે તે બતાવે છે. અનંત બ્રહ્માંડ ની સફર કરી ફરીથી પૃથ્વી તરફ પ્રયાણ કરી એ સુતેલી સ્ત્રી ની આંખો માં થઈ ને શરીર ની અંદર ની સફર શરુ થાય છે.
અદભુત વિડીયો છે બે ત્રણ વખત અચુક જોજો મજા આવશે.
Happy Lion Family
ઘર મોટુ હોવાથી ભેગુ નથી રહેવા તું પણ મન મોટા હોય તો ભેગુ રહેવાય....