13/03/2023
શુભેચછા સંદેશ
આજે તારીખ ૧૪/૦૩/૨૦૨૩ને મંગળવાર ના રોજ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર આયોજિત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની માર્ચ-૨૦૨૩ની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ એ આખું વર્ષ કરેલી મહેનત ને ખૂબ સારી રીતે અભિવ્યક્ત કરે તેમજ પોતાનું,માતા-પિતાનું ,શાળાનું અને સમાજનું નામ રોશન કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ ... " BEST OF LUCK "
આચાર્યશ્રી દિલસુખ રાઠોડ, શ્રી માધ્યમિક શાળા,કોયલાણા-ઘેડ