Jetpur News

Jetpur News Jetpur News media reporting and advatiseing

30/12/2024

આજરોજ ધોરાજી ત્રણ દરવાજા પાસે આવેલ જુની શાકમાર્કેટ નું ડીમોલેશન કરવા મા આવ્યું
શાકભાજી ની લારી ઓ વારા વેપારી ને દુર કરી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું
ધોરાજી નગરપાલિકા, પોલીસ સ્ટાફ ની ઉપસ્થિતિ માં દબાણો દૂર કરવામાં આવ્યા

28/12/2024

રાજકોટ જિલ્લા ના આમ આદમી પાર્ટી ના પ્રમુખ તેજસ ગાજીપરા નું રાજકોટ જિલ્લા ના ધોરાજી જેતપુર જામકંડોરણા જસદણ ગોંડલ સહિત ના ગામો માં ઇંગ્લિશ અને દેશી દારૂ નું વેચાણ બંધ કરાવવા ગુજરાત ના મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી ને લખ્યો પત્ર
15 દિવસ માં દારૂ વેચાણ બંધ નહીં થાય તો તેજસ ગાજીપરા એ આપી જનતા રેડ ની ચીમકી

રાજકોટ જીલ્લા ના આમ આદમી પાર્ટી ના પ્રમુખ નું ગુજરાત ના મુખ્ય મંત્રી અને ગ્રહ મંત્રી ને પત્ર  રાજકોટ જીલ્લા ના ગ્રામ્ય વ...
28/12/2024

રાજકોટ જીલ્લા ના આમ આદમી પાર્ટી ના પ્રમુખ નું ગુજરાત ના મુખ્ય મંત્રી અને ગ્રહ મંત્રી ને પત્ર

રાજકોટ જીલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં દારૂ નું વેચાણ બંધ કરાવવા લખ્યો પત્ર

ધોરાજી ઉપલેટા જસદણ જામકંડોરણા ગોંડલ સહિત ના ગામ માં વેચાઈ રહ્યો છે દેશી અને ઇંગ્લિશ દારૂ

દારૂ પીવાને ને કારણે આજ નો યુવાધન બરબાદ થઈ રહ્યો હોવાનો આમ આદમી પાર્ટી ના જિલા પ્રમુખ તેજસ ગાજીપરા નો ઉલેખ

જો રાજકોટ ના ગ્રામ્ય માં દેશી દારૂ નું જાહેર માં થઈ રહેલ વેચાણ બંધ નહી કરવામાં આવે તો જનતા રેડ કરશું
તેજસ ગાજીપરા

પોલીસની ઢીલી નીતિને કારણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યું હોવાનું તેજસ ગાજીપરાનું આક્ષેપ

15 દિવસ માં દેશી દારૂ નું વેચાણ બંધ કરાવવા નું પોલીસ ને અલટીમેટમ

15 દિવસ માં દારૂ નું વેચાણ બંધ નહી થાઈ તો તેજસ ગાજીપરા એ આપી જનતા રેડ ની ચીમકી

ગ્રહ મંત્રી અને મુખ્ય મંત્રી ને પત્ર લખી અને દેશી દારૂ બંધ કરાવવા બાબતે કરી અપીલ

25/12/2024

જેતપુર શહેર ના અમરનગર રોડ પર બાંગ્લા ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતાં ઇજાૅ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો*

નવાઝ ગરાણા
📱 63530 34369

25/12/2024
24/12/2024

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવન માં ડો. બાબા સાહેબ આંબેડકર વિશે ટીપ્પણીઓ કરવા બાબતે ધોરાજી શહેર માં અનુસુચિત જાતિ સમાજ એ અમિત શાહ ના રાજીનામા ની માંગ સાથે મહારેલી યોજી હતી

23/12/2024

ડો બાબા સાહેબ આંબેડકરજી વીસે વિવાદિત નિવેદન આપતા અમિત શાહ વિરુદ્ધ જેતપુરમાં સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ

21/12/2024

જેતપુર શહેર ના સામાકાંઠા રહેણાંક વિસ્તારમાં થી માનવ કંકાલ મળી આવ્યું

20/12/2024

જેતપુરમાં કોંગ્રેસનો આક્રોશ: ડૉ. બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ નિવેદન બદલ અમિત શાહ સામે વિરોધ
અમીત શાહ ના પોસ્ટર પગ નીચે કચડી દર્શાવ્યો વિરોધ

20/12/2024

હૈપી બર્થડે જયેશભાઈ રાદડીયા

19/12/2024

જેતપુર માં સિવિલ હોસ્પિટલ પાસે શાકભાજી વેચનારા નાના વેપારીઓને જેતપુર ના વોલીબોલ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા અને જે.ન.ન.પા.ચીફ ઓફીસર ગઢવી સાહેબ દ્વારા ડ્રો સિસ્ટમ થી કામ ચલાઉ જગ્યા આપવામાં આવી છે

19/12/2024

જેતપુર શહેર ના ચાંપરાજ પુર રોડ ભોજાધાર વિસ્તાર પાસે મોપેડ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો

18/12/2024

જેતપુર -રાજકોટ નેશનલ હાઇવે પર વિરપુર ઓવરબ્રિજ પર એક કાર માં આગ ચાંપી ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવવા ના પ્રયત્નો હાથ ધર્યા

17/12/2024

જેતપુર શહેર માં જેતપુર નવાગઢ નગરપાલિકા અને જેતપુર સીટી પોલીસ દ્વારા જેતપુર ના મુખ્ય રોડ પર થી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે રોડ પર ગેરકાયદેસર રાખેલ લારી ઓ હટાવવામાં આવી જેથી વાહન વ્યવહાર માટે રસ્તો સરળ રહે

17/12/2024

જેતપુર શહેર ના સામાકાંઠે ગાય પર દુષ્કર્મ કરનાર આરોપી ને પકડી પાડતી જેતપુર ઉધોગ નગર પોલીસ

17/12/2024

જેતપુર શહેર ના સિવિલ હોસ્પિટલ પાસે શાકભાજી ની લારી ઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા તે નવાગઢ નગરપાલિકા દ્વારા દુર કરવા માં આવ્યા

Address

Jetpur
360370

Alerts

Be the first to know and let us send you an email when Jetpur News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jetpur News:

Videos

Share