અંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન વિશે માહિતી આપતા ડો. શહેનાઝ બેન બાબી.
નવાગઢમાં ડિલક્સ પાન ની બાજુમાં શ્રીનાથજી કોમ્પલેક્ષ માંખુલ્યું જનસેવા સુવિધા કેન્દ્ર જેમાં સરકારી ઓનલાઈન ને લગતા ઘણા પ્રકારના કામોની સુવિધા પૂરી પાડવામાં આવશે.
જેતપુર ના શિવ કૃપા શેરી નંબર પાંચમાં રહેતા 70 વર્ષના વૃદ્ધ દિવાળીના દિવસે નાનપણથી ખૂબ સરસ રંગોળી બનાવે છે
દિવાળીના શુભ તહેવાર જેતપુર શહેરના એસ કુમાર રેસિડેન્ટ અને શિવ કૃપા વિસ્તારમાં જેતપુર શહેર મહિલા મોરચા ઉપપ્રમુખ હેતલબેન ચૌહાણ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ જ સરસ રંગોળી બનાવતી બહેનોને પ્રોત્સાહન આપી ઈનામો પણ આપવામાં આવશે
જેતપુર નવાગઢ નેશનલ હાઈવે બળદેવ ધાર સેન્સ ફ્રાસીસ સ્કૂલ પાસે આવેલ આશરે 12 જેટલી ગેરકાયદેસર દુકાનો નું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું
જેતપુર તાલુકાના ચાપરાજપુર ગામે છેલ્લા ત્રણ માસથી વીજ પુરવઠો અવારનવાર જતો રહેવાના લીધે અને 24 કલાકમાં 12 જ કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે ત્યારે જેતપુર પીજીવીસીએલ કચેરી ના નાયબ કાર્યપાલ એન્જિનિયર સાહેબને ચાપરાજ પુર ના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
જેતપુરમાં અયાગરવી શરીફ નુ જુલુસ મુબારક શાનો સોકતથી નીકળ્યું.
જેતપુરના ગોંદરા વિસ્તારમાં આવેલ જુના કબ્રસ્તાનમાં બુટલેગરો માટે જાણે દારૂ સંતાડવા માટેની જગ્યા બની ગયો એવું લાગી રહ્યું