Jamnagar Morning Daily
જામનગર માંથી ૧૪ મી નવેમ્બર ૨૦૧૬ થી શરુ થયેલ " જામનગર મોર્નિંગ " દૈનિક પેપર આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં એક વટ વૃક્ષ બનીને ગુજરાતીઓના દિલમાં અનેરું સ્થાન બનાવશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.
“ જામનગર મોર્નિંગ “ હાલ જામનગર વાસીઓને દરેક ખબરથી સતત અપડેટ રાખી રહ્યું છે. અમે જામનગરથી બહાર બે પગલા આગળ વધીને સૌરાષ્ટ્ર સહીત ગુજરાત ભરના સમાચાર કવર કરી રહ્યા છે. અને સોસીયલ મીડિયાના માધ્યમ અમારા જામનગર મોર્નિંગ સમાચાર પત્રની પીડીએફ ફાઈલ સૌરાષ્ટ્ર સહીત ગુજરાત ભરમાં પહોચાડી રહ્યા છીએ. અમારો હેતુ સમાચાર વધુને વધુ લોકો સુધી પહોચાડવાનો છે. અને એ કામ અમે દિલથી કરી રહ્યા છે. જે વાતથી અમારી “જામનગર મોર્નિંગ” ટીમને હર્ષ અને ગૌરવ છે.
ટીમ જામનગર મોર્નિંગ