અમદાવાદમાં યુનિયન બેંકની વસ્ત્રાપુર શાખામાં ગ્રાહક અને બેંક કર્મચારી વચ્ચે મારામારી. ગ્રાહકે TDS અંગે પૂછેલા સવાલ બાદ થયેલી ઉગ્ર બોલાચાલીએ લીધું હિંસાનું રૂપ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ.
#gujarat #GujaratiNews #vavadgujarat
બીઆર આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસે PM નરેન્દ્ર મોદી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે જુગલબંધી જોવા મળી.
#gujarat #GujaratiNews #vavadgujarat
#NarendraModi
સંભાલ,બાંગ્લાદેશ હિંસા પર સીએમ યોગીનું નિવેદન, કહ્યું 'DNA સમાન છે'
#gujarat #gujaratinews #vavadgujarat #yogiadityanath #bangladesh #sambhal
હવે શિંદે નો સમય પૂરો થઇ ગયો - સંજય રાઉત
#gujaratinews #gujarat #vavadgujarat
#SanjayRaut #maharashtra #EknathShinde
અદાણીની તરત ધરપકડ થવી જોઈએ : રાહુલ ગાંધી
#gujarat #GujaratiNews #vavadgujarat
#Adani #AdaniGroup #RahulGandhi
લો બોલો.. ભક્તો ACનું પાણી ચરણામૃત સમજીને પી ગયા
#gujarat #gujaratinews #vavadgujarat
ગુરુગ્રમમાં હાઇવેની વચ્ચોવચ્ચ સ્પીડ બ્રેકર..?, તેજ ગતિમાં દોડી રહેલા ડમ્પર અને કારે ગુમાવ્યો કાબૂ, આમા અકસ્માત થાઈ તો જવાબદાર કોણ ?
[gurugram, accident, highway]
#gujarat #gujaratinews #vavadgujarat
24 કલાક માં લોરેન્સ બિશ્નોઈ ગેંગ ને ખતમ કરી નાંખવાનો, દાવા કરતા
લોકસભા સાંસદ પપ્પુ યાદવ ને બિશ્નોઈ ગેંગએ જાન થી મારી નાખવાની ધમકી આપી.
રાજેશ રંજન (પપ્પુ યાદવ) બિહાર ના પુરણીયા થી વર્તમાન લોકસભા ના અપક્ષ સાંસદ છે, તેઓ ની સાંસદ તરીકે આ છઠ્ઠી ટર્મ છે.
#gujarat #gujaratinews #vavadgujarat
[Bishnoi , Pappu Yadav , lawrence Bishnoi ]
રિવાબાએ રશિયા-યુક્રેન યુદ્ધ પર જામનગરના કલાકારની બનાવેલ 'રંગોળી'ની પ્રશંસા કરી
[RIVABA JADEJA, RUSSIA UKRAINE WAR, RANGOLI]
#gujarat #gujaratinews #vavadgujarat
રતન ટાટાને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા
[PM MODI, RATAN TATA, VADODARA]
#gujarat #gujaratinews #vavadgujarat
વાવ પેટાચૂંટણીમાં સમાજ સામે BJP ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી સમર્થન માગ્યું
[VAV, ELECTION, BJP]
#gujarat #gujaratinews #vavadgujarat
હૈદરાબાદમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લગતા ભાગદોડ મચી
[HYDRABAD, FIRE, DIWALI]
#gujarat #gujaratinews #vavadgujarat