Nobat

Nobat First Evening Newspaper in Halar (Jamnagar & Devbhoomi Dwarka District)

'આજની યુવતીની સમસ્યા લગ્ન કોની સાથે કરૃં??'
04/12/2024

'આજની યુવતીની સમસ્યા લગ્ન કોની સાથે કરૃં??'

'બહેન.. સાચું કહંુ તો પાંત્રીસ વર્ષ પહેલા તો લગ્ન ના જ કરવા જોઈએ, અને ચાલીસ વર્ષ પછી થાય તો ખૂબજ સરસ...' 'તું આ શું કહી રહ.....

પીએસયુ બેંકના મર્જરની કોઈ વિચારણા નથીઃ કેન્દ્ર સરકાર.
04/12/2024

પીએસયુ બેંકના મર્જરની કોઈ વિચારણા નથીઃ કેન્દ્ર સરકાર.

ભારત-મલેશિયાની સંયુક્ત સૈન્ય કવાયત 'હરિમાઉ શક્તિ-ર૦ર૪' ના મલેશિયામાં પ્રારંભ કરાયો.
04/12/2024

ભારત-મલેશિયાની સંયુક્ત સૈન્ય કવાયત 'હરિમાઉ શક્તિ-ર૦ર૪' ના મલેશિયામાં પ્રારંભ કરાયો.

Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.

દક્ષિણ કોરિયામાં માર્શલ લો લાગુ કરાયો.
04/12/2024

દક્ષિણ કોરિયામાં માર્શલ લો લાગુ કરાયો.

Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.

ગત્ નાણાકીય વર્ષમાં ભારતમાંથી ૯ર હજાર પેટન્ટ અરજીઓ કરાઈ.
04/12/2024

ગત્ નાણાકીય વર્ષમાં ભારતમાંથી ૯ર હજાર પેટન્ટ અરજીઓ કરાઈ.

Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.

ભારતમાં સિકલ સેલ એનિમિયાની દવા રૂ. ૬૦૦ માં મળશે, જેની કિંમત અમેરિકામાં રૂ. ૭પ૦૦૦ છે.
04/12/2024

ભારતમાં સિકલ સેલ એનિમિયાની દવા રૂ. ૬૦૦ માં મળશે, જેની કિંમત અમેરિકામાં રૂ. ૭પ૦૦૦ છે.

'બ્રેન રોટ' શબ્દને વર્ષ-ર૦ર૪ માટે ઓક્સફર્ડના વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કરાયો.
04/12/2024

'બ્રેન રોટ' શબ્દને વર્ષ-ર૦ર૪ માટે ઓક્સફર્ડના વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કરાયો.

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં જીએસટી ચોરીના ૧ર,૮૦૩ કેસ, ૧૦૧ લોકોની ધરપકડઃ કેન્દ્ર સરકાર.
04/12/2024

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં જીએસટી ચોરીના ૧ર,૮૦૩ કેસ, ૧૦૧ લોકોની ધરપકડઃ કેન્દ્ર સરકાર.

દરિયાઈ સરહદોની સુરક્ષા અને સુવિધા વધારવી જરૂરી ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ ક્યારે...?
04/12/2024

દરિયાઈ સરહદોની સુરક્ષા અને સુવિધા વધારવી જરૂરી ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ ક્યારે...?

હાલારના બન્ને જિલ્લામાં લાંબો દરિયા કિનારો છે, અને ગુજરાતની દરિયાઈ સરહદો રાષ્ટ્રીય સરહદો પણ છે, તે ઉપરાંત હાલાર સ....

હાલારના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરી ઝડપાઇ
04/12/2024

હાલારના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરી ઝડપાઇ

ગેરકાયદેસર પશુઓ લઈ જતા શખ્શો ઝડપાયા
04/12/2024

ગેરકાયદેસર પશુઓ લઈ જતા શખ્શો ઝડપાયા

ભાટીયામાં આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં નંદાણા તા. શાળાની ટીમ ફાઈનલમાં વિજેતા
04/12/2024

ભાટીયામાં આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં નંદાણા તા. શાળાની ટીમ ફાઈનલમાં વિજેતા

કલ્યાણપુર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભાટીયા તા. ૨: કલ્યાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત પ્રાથમિક શિક્ષકો ...

બાલાચડીની સૈનિક સ્કુલમાં મ્યુઝિકલ કોન્સર્ટ
04/12/2024

બાલાચડીની સૈનિક સ્કુલમાં મ્યુઝિકલ કોન્સર્ટ

સ્પીક મિકે, જામનગર ચેપ્ટરના સહયોગથી આયોજનઃ જામનગર તા. ૪: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં સોસાયટી ફોર ધ પ્રમોશન ઓફ ઈ.....

દ્વારકા શહેર/તાલુકાના મહત્ત્વના પ્રશ્નોની ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂમાં રજૂઆત
04/12/2024

દ્વારકા શહેર/તાલુકાના મહત્ત્વના પ્રશ્નોની ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂમાં રજૂઆત

દ્વારકા તા. ૪: દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી દ.....

સરકારનાં નિયમનો વિરોધ કરતા પ્રિ-સ્કૂલ સંચાલકો સામે પગલા ભરો
04/12/2024

સરકારનાં નિયમનો વિરોધ કરતા પ્રિ-સ્કૂલ સંચાલકો સામે પગલા ભરો

વીરબાઈ જલીયાણ વાલી મંડળની માંગઃ જામનગર તા. ૪: સરકારનાં પ્રજાલક્ષી નિર્ણય સામે અમુક સ્કૂલો દ્વારા આંદોલન, હડતાલનુ.....

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એમડી-સીઈઓ એ. મનીમેખલાઈ મેડમ વિશ્વ વિકલાંગતા દિવસના ઉપક્રમે રાજકોટની મુલાકાતે
04/12/2024

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એમડી-સીઈઓ એ. મનીમેખલાઈ મેડમ વિશ્વ વિકલાંગતા દિવસના ઉપક્રમે રાજકોટની મુલાકાતે

વિશ્વ વિકલાંગતા દિવસના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં બેન્ક તરફથી યોજવામાં આવતી સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત શ્રી વ....

'અપાર કાર્ડ'ની કામગીરીમાં "અપાર" મુશ્કેલીઓ
04/12/2024

'અપાર કાર્ડ'ની કામગીરીમાં "અપાર" મુશ્કેલીઓ

ગુજરાતમાં શાળા કક્ષાએ કામગીરીનું એક વધુ ભારણઃ જામનગર તા. ૪: ગુજરાત રાજય સરકાર દ્વારા શાળાકક્ષાએ અપારકાર્ડ બનાવવા...

જામનગરની ગોએન્કા સ્કુલના છાત્રો દ્વારા ચ્ચ્છતા પ્રત્યેનો સંદેશ આપતું નાટક પ્રસ્તુત
04/12/2024

જામનગરની ગોએન્કા સ્કુલના છાત્રો દ્વારા ચ્ચ્છતા પ્રત્યેનો સંદેશ આપતું નાટક પ્રસ્તુત

રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિનની ઉજવણી અંતર્ગત ભારત સરકાર દ્વારા તા. ૨ ડિસેમ્બરને નેશનલ પોલ્યુશન ડે તરીકે જાહેર ...

Address

Pancheshwar Tower Road
Jamnagar

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+912882670924

Alerts

Be the first to know and let us send you an email when Nobat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Other Jamnagar media companies

Show All