30/12/2022
ગુજરાતમાં મુસ્લિમ સમાજની નીચે મુજબની જાતીઓનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ની યાદીમાં સમાવેશ છે.
Bafan, Dafer, Fakir, Gadhai, Galiara, Ghanchi, Hingora, Julaya, Garana, Taria and Tari, Jilaya, Tariya, Tai, Tariya-Tai, Jat, Khatki or Kasai, Chamadia Khatki, Halari Khatki, Mir, Dhadhi, Langha, Mirasi, Majothi Kumbar, Majothi, Kumbar Darban or Darban Majothi, Makrani, Matwa, Matwa-Kureshi, Miyana, Pinjara, Ganchi-Pinjara, Mansuri-Pinjara, Mansari, Sandhi, Sipai, patni Jamat or Turk Jamat, Theba, Wagher, Arab, Sumra, Tarak, Kalal, Kharva-Bhadela, Bahvaiya , Bhavaiya, Vanzara (Dang District), Hajam, Khalipha
પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું તે વિશે સંપૂર્ણ માહિતી મારા યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લીંક નીચે આપેલ છે. - રાસીદ ચાકી
SEBC અંગે સંપૂર્ણ માહિતી :
https://youtu.be/kMz_pA9ZZhY
SEBC ફોર્મ કેવી રીતે ભરવું :
https://youtu.be/aNRKQPWBB2g
નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર :
https://youtu.be/ySEOZYXKxBo
મુસ્લિમ સમાજના વિધાર્થીઓ ડોક્યુમેન્ટ અંગે જાગ્રુત થાય અને તમામ ડોક્યુમેન્ટ ખુબ કાળજી પુર્વક ભુલ વગર તૈયાર કરે.
https://youtube.com/
ચેનલ સબ્સક્રાઈબ કરશો અને માહિતી તમામ મુસ્લિમ સમાજ સુધી શેર કરશો.. 🤲🏻