આપણું હિમતનગર

આપણું હિમતનગર આપનું હિંમતનગર ' ગ્રુપમાં આપ સહુ નું સ?
(1)

આપનું હિંમતનગર ' ગ્રુપમાં આપ સહુ નું સ્વાગત છે.
સદભાવના અને સમભાવની લાગણી જળવાઈ રહે એવા તમામ લેખો લખનાર ને અમો પૂરો આદર અને સન્માન આપીશું.
બધા કરતાં જુદું જ અને આદર્શ ગ્રુપ બની રહે તે માટે સહુને સક્રિય થવા વિનંતી છે.
ભાજપી, કોંગ્રેસી કે કોઈપણ રાજકીય વિચારધારા વાળા
હિંદુ,મુસ્લિમ ,શીખ,ઈસાઈ',બાલ,યુવાન,વૃદ્ધ,પુરુષ,સ્ત્રી,
તમામને આ જાત પાત ના ભેદ સીવાય આ પેજ ના સભ્ય થવા નિમંત્રણ છે.
આપણે કોઈની ટીકા ટી

પ્પણી નહિ કરીએ. કોઈને માટે ઘસાતું નહિ લખી એ
માત્ર આપણા માની 'સારપ' વહેચવા ભેગા થઇ એ .
અનેકતા માં એકતા નું સુત્ર સાચું કરી બતાવી એ

માતા પિતા બનવું હવે થશે આસાન!નવા વર્ષની Special Offer IVF પેકેજ પરમાત્ર ₹99,999/- પ્રથમ 9 પેશન્ટસ માટેકન્સલટેશન ચાર્જ: ₹...
09/01/2025

માતા પિતા બનવું હવે થશે આસાન!
નવા વર્ષની Special Offer IVF પેકેજ પર

માત્ર ₹99,999/- પ્રથમ 9 પેશન્ટસ માટે

કન્સલટેશન ચાર્જ: ₹100/- (સોનોગ્રાફી સાથે)

20+ વર્ષના અનુભવી ડોકટરો | 14000+ વ્યથાઓ નિવારણની સફળતા | એડવાન્સ ટેકનોલોજી

આજે જ તમારું કન્સલટેશન બુક કરો!

હિંમતનગર : +91 77790 67606 / 9725082383

સંપર્ક માહિતી:
સરનામું:
શિવમ ઑર્બિટ,
આર્ટ્સ અને કોમર્સ કોલેજ રોડ,
આર. આર. હોલ શો-રૂમની બાજુમાં,
મોતીપુરા , હિંમતનગર, ગુજરાત - 383001

📞 ફોન: +91 77790 67606 / 9725082383

20/12/2024
પાલનપુર 8 અને માઉન્ટ 89 ,માઉન્ટ લોકો વધારે શા માટે જાય છે ? 🤔
20/12/2024

પાલનપુર 8 અને માઉન્ટ 89 ,માઉન્ટ લોકો વધારે શા માટે જાય છે ? 🤔

શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગર નો પ્લાન...
06/12/2024

શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગર નો પ્લાન...

શું તમે મેહંદી શીખવા માંગો છો ???એ પણ બેસિક થી લઈને એડવાન્સ સુધી તો આજે જે રજિસ્ટ્રેશન કરવો નીચે આપેલા નંબર પર 🤙93273912...
04/12/2024

શું તમે મેહંદી શીખવા માંગો છો ???

એ પણ બેસિક થી લઈને એડવાન્સ સુધી તો આજે જે રજિસ્ટ્રેશન કરવો નીચે આપેલા નંબર પર

🤙9327391225






New Concept - New for Himmatnagar. Fun, Food, Music, Shopping, Games, Activities, Photos and much more at Piroso. 28th &...
27/11/2024

New Concept - New for Himmatnagar.
Fun, Food, Music, Shopping, Games, Activities, Photos and much more at Piroso.
28th & 29th December. See you there.







જોઈએ છે હિમંતનગર સલાલ હાઇવે પર નવા સિનેમા માટે સ્ટાફની ભરતી માટે આવતીકાલે રૂબરૂ મુલાકાત હોઇ નીચે મુજબ સ્ટાફ જોઈએ છેગેસ્ટ...
21/11/2024

જોઈએ છે હિમંતનગર સલાલ હાઇવે પર નવા સિનેમા માટે સ્ટાફની ભરતી માટે આવતીકાલે રૂબરૂ મુલાકાત હોઇ નીચે મુજબ સ્ટાફ જોઈએ છે

ગેસ્ટ હોસ્ટેજ-Female
કાફેટેરિયા કૂક,
ટિકિટ કાઉન્ટર ,
છોકરાઓ/ છોકરીઓ,
પગાર 12000-18000/-

શિક્ષણ 12 પાસ મોકલી આપો તમારો બાયોડેટા નીચેના નંબર પર

તા ૨૨/૧૧/૨૦૨૪ ના રોજ ઈન્ટરવ્યુ છે સમય સવારે ૧૧ થી ૪

Mo : 919510954666

https://wa.me/919510954666

નોકરીની અપડેટ માટે આપ ગ્રુપ માં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/KslGuuoUxNSEccGH1mctB7







શું તમે પણ સારા કોચિંગ ની શોધ માં છો??તો કોન્ટેક્ટ કરો ઉડાન ટ્યુશન ક્લાસિસ નો..અહી તમને બેઝિક થી પરીક્ષા સુધી ની તૈયારી ...
20/11/2024

શું તમે પણ સારા કોચિંગ ની શોધ માં છો??
તો કોન્ટેક્ટ કરો ઉડાન ટ્યુશન ક્લાસિસ નો..

અહી તમને બેઝિક થી પરીક્ષા સુધી ની તૈયારી એ પણ સૌથી ઓછી ફી માં મળશે..

સતત 8 વર્ષ થી 100% પરિણામ

તમારું 100% પરિણામ લાવવાની જવાબદારી સાથે..

સોહન પ્રજાપતિ
8320414521

આવતા વર્ષ માટે પણ અત્યાર થી જ રજિસ્ટ્રેશન કરાવી શકો છો..








શું તમે પણ નોકરીની શોધમાં હોવ તો તમારા બાયોડેટા સાથે રૂબરૂ સંપર્ક કરો રાધિકા જ્વેલર્સનાગરિક બેન્ક ની બાજુમાટાવર રોડ રાધિ...
16/11/2024

શું તમે પણ નોકરીની શોધમાં હોવ તો તમારા બાયોડેટા સાથે રૂબરૂ સંપર્ક કરો

રાધિકા જ્વેલર્સ
નાગરિક બેન્ક ની બાજુમા
ટાવર રોડ રાધિકા હાઉસ હિંમતનગર






ગોકુલનગર રેલ્વે ફાટક નું કામ પત્યું હોય તો સાફ સફાઈ કરવોકે એના માટે નવું ટેન્ડર કરવું પડશે..?
04/11/2024

ગોકુલનગર રેલ્વે ફાટક નું કામ પત્યું હોય તો સાફ સફાઈ કરવો
કે એના માટે નવું ટેન્ડર કરવું પડશે..?

🏜️ Ready to experience the magic of the desert? Join Musafir Mandli on an unforgettable 2-night, 3-day adventure to Jais...
21/10/2024

🏜️ Ready to experience the magic of the desert? Join Musafir Mandli on an unforgettable 2-night, 3-day adventure to Jaisalmer! From the golden sands of Sam Dunes to a traditional Rajasthani welcome, camel rides, and jeep safaris—this tour is packed with unique experiences! 🎶🍽️

Limited seats available, so book now and be part of an epic journey! 🚍

📅 Tour Dates: November 6-9, 2024
📍 Starting from Himatnagar
📲 DM us or contact for more details and bookings.


જોઈએ છે હિંમતનગર સ્થિત ડેલીશ યશ કાફે માં સ્ટાફતો આજે જ એપ્લાય કરોઅને શેર કરો તમારા એવા મિત્રો ને જેમને નોકરીની જરૂરિયાત ...
18/10/2024

જોઈએ છે હિંમતનગર સ્થિત ડેલીશ યશ કાફે માં સ્ટાફ

તો આજે જ એપ્લાય કરો

અને શેર કરો તમારા એવા મિત્રો ને જેમને નોકરીની જરૂરિયાત હોય






હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટનાહોસ્પિટલ ક્વાર્ટર્સમાં 2 મહિલાના મૃતદેહ મળ્યા
17/10/2024

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના
હોસ્પિટલ ક્વાર્ટર્સમાં 2 મહિલાના મૃતદેહ મળ્યા

RV CORPORATIONરેન્ટ, બાય અને સેલ માં તમારી શ્રેષ્ઠ પસંદગીઅમારી સેવાઓ:મકાન ખરીદીઃ તમારા સપનાનું મકાન શોધવામાં મદદ કરવી એ ...
17/10/2024

RV CORPORATION

રેન્ટ, બાય અને સેલ માં તમારી શ્રેષ્ઠ પસંદગી

અમારી સેવાઓ:

મકાન ખરીદીઃ તમારા સપનાનું મકાન શોધવામાં મદદ કરવી એ અમારી પ્રાથમિકતા છે.

મકાન ભાડે આપો: તમારા મકાનને શ્રેષ્ઠ ભાડેદાર સુધી પહોંચાડવામાં અમે સહાય કરીશું.

મકાન વેચાણઃ તમારી મિલકતનું શ્રેષ્ઠ ભાવમાં વેચાણ સુનિશ્ચિત કરવા માટે અમે તમને માર્ગદર્શન આપીએ છીએ.

અમારી ખાસિયતો:

વૈવિધ્યપૂર્ણ અને વિશ્વસનીય સેવા

લાયકાત ધરાવતી ટીમ અને વૈશ્વસનીય સલાહકારો

• શ્રેષ્ઠ સોદા અને પારદર્શકતા

Address:

બી.એફ.-1 સાળી ભદ્રા કોમ્પ્લેક્સ, જુના દુર્ગા બજાર, સેમસંગ કેર ની બાજુમાં

CONTACT US (+91 8200172039)

Day-7 Himatnagar police ground..✨
11/10/2024

Day-7 Himatnagar police ground..✨

Address

Himatnagar
Himatnagar
383001

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું હિમતનગર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category