સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે માતાજી ના મંદિર રમેશભાઈ રાઠવા દ્વારા આસો સુદ પૂર્ણિમા નિમિત્તે લાઈટિંગ કરવામાં આવ્યું
હાલોલ નગરમાં ગણેશ મહોત્સવ માં મુસ્લિમ ભાઈઓ ભાઈચારોની સાથે જ આજે ગણેશ મહત્વના ગણપતિ દાદા ના દર્શન કર્યા
તલોદ ની જનતા આ બાબતે રાહ જોઈને બેઠી છે..
*શહેરા નગરમાં આવેલી પટેલ ટ્રેડસમાંથી સરકારી અનાજનાઘંઉ અને ચોખાના કટ્ટાનો જથ્થો મળી આવતા દુકાનોને શીલ કરી દેતા જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા*
*સહ તંત્રી મુકેશભાઈ મારવાડી*
*શહેરા.પંચમહાલ*
#HareshMakwan #Gujarat #Factbook #News #Halol #Panchmahal #BJPGovernment #bjp
પાવાગઢમાં જૈન પ્રતિમાઓને લઈ હર્ષ સંઘવીનું મોટું નિવેદન
500 કિલો કેરીના ઉપયોગથી આર્ટ બનાવ્યું..
ચૂંટણી પતવા દે પછી જોઇ લઇશ :- સાંસદ
ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠકનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ પોલીસ અધિકારીને ધમકી આપી રહ્યા છે. સુબ્રત પાઠક કહી રહ્યા છે કે ‘ચૂંટણી પછી વિજિલન્સ તપાસ કરાવીશ. મોઢા પર કહીને જાવ છું કે બદલો લઇશ...‘ આ વીડિયો 13 મે એટલે કે ચોથા તબક્કાના મતદાન સમયનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુબ્રત આ સીટ પરથી જ ભાજપના સાંસદ પણ છે. આ વખતે અખિલેશ યાદવ તેમની સામે લડી રહ્યા છે..
સાંભળજો રાજકોટ ખાતે છોટાઉદેપુર ના ઉત્તમભાઈ રાજપુત ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો..
સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી આજુબાજુ માં ભાજપના નેતાઓની જમીન આવેલી છે