Ramjani Mitha IBN News

Ramjani Mitha IBN News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ramjani Mitha IBN News, Media/News Company, Polan Bazar Godhra, Godhra.

18/01/2023

પંચમહાલમાં પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે નકલી નોટ પ્રકરણના મુખ્ય સુત્રધારને ઝડપ્યો; તબિયત લથડતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો

09/01/2023

વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ:
ગોધરા પોલીસે લોક દરબાર યોજયો, પંચમહાલ જિલ્લાનાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી એ લોકોને કહ્યું, વ્યાજખોરોથી ડરો નહીં પોલીસને માહિતી આપો, અમે કડક કાર્યવાહી કરીશું

04/01/2023

*પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ખુન નો ગુનાનો ભેદ ઉકેલી પંચમહાલ જિલ્લા એલ સી બી પોલીસ*

04/01/2023

જૈનોના સૌથી મોટા તીર્થધામને ઝારખંડ સરકારે પર્યટન ક્ષેત્ર જાહેર કરતા રોષ. ગોધરા જૈન સમુદાય દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

02/01/2023

*પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ખણિજ માફીયાઓ સામે મોટી કાર્યવાહી કરી 2 કરોડ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો*

02/01/2023

ગોધરા નગરપાલિકા કચેરી ખાતે આજરોજ નિવૃત્ત પેન્શનર કર્મચારીઓ દ્વારા ભીખ માંગી ફંડ એકઠો કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રમજાની મીઠા
9998767568

31/12/2022

31 ડિસેમ્બર ને લઈને પંચમહાલ જિલ્લાનું પોલીસ તંત્ર એક્શન મોડમાં

26/12/2022

પંચમહાલ જિલ્લાના ચાંપાનેર પાવાગઢમાં પચં મહોત્સવમાં પ્રથમ દિવસે લોકો ના આવતાં લાખો રૃપિયા ખર્ચીને કરવામાં આવેલ પંચ મહોત્સવ પ્રથમ દિવસે ફિયાસ્કો જોવા મળ્યો હતો
રમજાની મીઠા
9998767568

26/12/2022

પંચમહાલ જિલ્લાનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ પોતાની નૂત્ય કલાથી દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે પોતાની પંચ ભૂમી ઉપર યોજવામાં આવેલ પંચ મહોત્સવ મા આવાં કલાકારોને બાદ બાકી કરીને પંચમહાલ વહિવટી તંત્ર એ નૂત્ય કલાકારો નુ અપમાન કર્યું
રમજાની મીઠા
9998767568

26/12/2022

ગોધરા પશ્ચિમ વિસ્તારમાં રોડ રસ્તા પાણીની લાઈનો ગટરલાઇન અને સાફસફાઈ ના કરવામાં આવતા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

રમજાની મીઠા
9998767568

25/12/2022

*હજરત મૌલાના કારી રશિદ અહમદ અજમેરી ના વરદ હસ્તે હાજી ફિરદોસ કોઠી ની હાજરી માં ગોધરા ખાતે એ.કે.મલ્ટી સ્પેસિયલીસ્ટ હોસ્પિટલ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું*
રમજાની મીઠા
9998767568

25/12/2022
25/12/2022
23/12/2022

*ગોધરા AIMIM પાર્ટી દ્વારા મોહમ્મદ પયગંબર ની શાન મા ગુસ્તાખી અને અભદ્ર ટિપ્પણી કરનાર વિરૂદ્ધ આવેદનપત્ર આપ્યું*
*રમજાની મીઠા*
*9998767568*

22/12/2022

*ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે જિલ્લા પોલીસ અધિક્ષક ની અઘ્યક્ષતામાં લોકદરબાર યોજવામાં આવ્યો*
રમજાની મીઠા
9998767568

20/12/2022

પંચમહાલ જિલ્લા પોલીસ વડા દ્વારા દસ જેટલાં વોન્ટેડ આરોપી જાણકારી આપનાર ને ઈનામ આપવાની જાહેરાત કરી
રમજાની મીઠા
9998767568

19/12/2022

ગોધરામાંથી 10 વર્ષ પહેલાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર પોસ્ટ વિભાગ ના એજન્ટ રાજેશ ત્રિવેદી ને પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માગ્યા
રમજાની મીઠા
9998767568

17/12/2022

गोधरा नगर के पश्चिम विस्तार में रोड की अधूरी कामगिरी के कारण स्थानीक लोग हुए परेशान

02/12/2022
23/11/2022

Ibn news chenal godhra

Address

Polan Bazar Godhra
Godhra
389001

Telephone

+919998767568

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramjani Mitha IBN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Media/News Companies in Godhra

Show All

You may also like