PMS News

PMS News પંચમહાલ,દાહોદ અને મહીસાગર ના તમામ વીડિયો સમાચાર જોવા માટે જોતા રહો.
(1)

07/12/2023

ગોધરા માં ઠેર ઠેર ગંદકી ના સામ્રાજ્ય ની રજૂઆતો ને લઈ પ્રાંત અધિકારી આવ્યા એક્શનમાં

22/07/2023
N.A. થયેલી જમીન 540ft (પ્લૉટ ) ભાડા કરાર થી /વેચાણ થી / લિઝ થી આપવાની છે.
21/07/2023

N.A. થયેલી જમીન 540ft (પ્લૉટ ) ભાડા કરાર થી /વેચાણ થી / લિઝ થી આપવાની છે.

ગોધરા સહિત પંચમહાલમાં ધીરે-ધીરે વધી રહેલો સંક્રમણજન્ય અને ઋતુજન્ય કન્જકટીવાઈટીસના પ્રકોપથી ચિંતા.
18/07/2023

ગોધરા સહિત પંચમહાલમાં ધીરે-ધીરે વધી રહેલો સંક્રમણજન્ય અને ઋતુજન્ય કન્જકટીવાઈટીસના પ્રકોપથી ચિંતા.





Naray education......Get admission......
18/07/2023

Naray education......Get admission......

ગોધરાના ખાડી ફળીયાના વરસાદી પાણીના નિકાલ માટે ગત વર્ષે રૂપિયા ૭૨ લાખ ફાળવવા છતાં બે દિવસથી મીની તળાવ રચાતા બેહાલ અસરગ્રસ...
16/07/2023

ગોધરાના ખાડી ફળીયાના વરસાદી પાણીના નિકાલ માટે ગત વર્ષે રૂપિયા ૭૨ લાખ ફાળવવા છતાં બે દિવસથી મીની તળાવ રચાતા બેહાલ અસરગ્રસ્તોએ ધારાસભ્યના નિવાસ સ્થાને અડીંગો જમાવતા હોબાળો.





16/07/2023

પાવાગઢ ડુંગર ઉપરથી અહલાદક ધોધ શરૂ થયા.

11/07/2023


પ્રથમ વરસાદમાં જ ગોધરા તાલુકામાં ૪ નાળાઓ પત્તાના મહેલની માફક ધોવાયાઃ તૂટેલા નાળા અને ગાબડા પાસે રેડિયમ વાળા સૂચક બોર્ડ મ...
11/07/2023

પ્રથમ વરસાદમાં જ ગોધરા તાલુકામાં ૪ નાળાઓ પત્તાના મહેલની માફક ધોવાયાઃ તૂટેલા નાળા અને ગાબડા પાસે રેડિયમ વાળા સૂચક બોર્ડ મુકવા માંગ ઉઠી



06/07/2023



પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા માટે ગોધરા વન વિભાગની પહેલગોધરા વન વિભાગ દ્વારા ડ્રોન ટેક્નોલોજી થકી એરિયલ સિડીંગ કરીને પા...
06/07/2023

પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા માટે ગોધરા વન વિભાગની પહેલ

ગોધરા વન વિભાગ દ્વારા ડ્રોન ટેક્નોલોજી થકી એરિયલ સિડીંગ કરીને પાવાગઢને રમણીય બનાવવા તરફની પહેલ

પાવાગઢ ખાતે અંદાજે ૪૦ હેકટર વિસ્તારમાં ડ્રોન થકી સાત જાતના વૃક્ષોના બીજનો છંટકાવ

રાજ્ય સરકારશ્રીના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ કરવામાં આવી રહ્યું છે,ત્યારે ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા અનેક પ્રયત્નો હાથ ધરાયા છે.
ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા ઘનિષ્ઠ વનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વરસાદી ઋતુમાં વધારે વૃક્ષો વાવી શકાય તે માટે ડ્રોન ટેક્નોલોજી થકી પાવાગઢ ખાતે એરિયલ સિડીંગ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા વન અધિકારીશ્રી મોરારીલાલ મીના (ડી.સી.એફ) ની અધ્યક્ષતામાં ગોધરા વન વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાવાગઢ પર્વતના દુર્ગમ વિસ્તારોમાં વિવિધ પ્રકારના વૃક્ષોના બીજનો છંટકાવ હાથ ધર્યો છે.
આ અંગે હાલોલ રેન્જ ફોરેસ્ટ અધિકારીશ્રી સતીષ બારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાવાગઢ ખાતે આવેલ પર્વતમાં અંદાજિત ૪૦ હેકટર વિસ્તારમાં કુલ ૫૦૦ કિલો બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરવામાં આવી રહ્યો છે.આ સમગ્ર કામગીરી ત્રણ દિવસ સુધી ચાલશે.
વધુમાં તેમણે જણાવ્યું કે,અત્યારે વાંસ,સીતાફળ, કણજ, ખાટી આમલી,બોરસ આમલી,ખેર સહિત કુલ સાત પ્રકારના વૃક્ષોના બીજનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દુર્ગમ વિસ્તારોમાં જ્યાં માણસે પહોંચવું મુશ્કેલ હોય ત્યાં સરળતાથી અને ઝડપી વૃક્ષારોપણ કરવામાં આ લૉ કોસ્ટ ટેક્નોલોજી ખૂબ ઉપયોગી નીવડી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.




29/06/2023

હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયીમાં 8 લોકો દબાયા : 4 બાળકોના મોત


24/06/2023

દે.બારીયાના દહિકોટ વિસ્તાર મા પાનમ નદીમા અચાનક વરસાદી પાણી આવતા ટ્રક અને ટ્રેકટર ફસાયા.

ગોધરા વડોદરા બાયપાસ પર તુપ્તી હોટલ પાસે થયો ખાનગી લકઝરીને થયો અકસ્માત.
24/06/2023

ગોધરા વડોદરા બાયપાસ પર તુપ્તી હોટલ પાસે થયો ખાનગી લકઝરીને થયો અકસ્માત.

20/06/2023

ઘોઘંબાના મોલ ગામમાં ધર્માતરણ કરાવવા આવેલા બે વિધર્મિઓ વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી.

13/06/2023

રાજગઢ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો.

30/03/2023

રામનવમી ની ભવ્ય ઉજવણી : ભગવાન શ્રીરામના જન્મદિવસે ગોધરાનાં માર્ગો પર શોભાયાત્રા નીકળી.

17/03/2023

ગોધરામાં સાંજના સમયે બરફના કરા સાથે વરસાદ પડ્યો.

03/03/2023

ઘોઘંબા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી ચોર છે ના નારા લાગ્યા સરસવા ગ્રામજનો ને જોઈ TDO ભાગી છૂટયા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો ની નારેબાજી.

02/03/2023

ઘૂસર ગામમાં જનતા રેડ : ગેરકાયદેસર રેતી ભરેલા ત્રણ ટેક્ટર ઝડપી પડતા ખનીજ માફિયાઓ ઝૂંટવી લય ફરાર

19/12/2022

ગોધરાનો પોસ્ટ એજન્ટ કે જે દસ વર્ષથી ફરાર હતો તે રાજેન્દ્ર ત્રિવેદી ઝડપાયો.

14/12/2022

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું ભવ્ય ઉદ્ઘાટન

14/12/2022

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 2022 -23.

13/12/2022

કાલોલ ના વ્યસડા ગામે ભૂંડના હુમલામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત : કાલોલના MLA ફતેસિંહ ચૌહાણે ઇજાગ્રસ્તો અને સ્થળની લીધી મુલાકાત.

07/12/2022

ગોધરા કોઠી સ્ટીલમાં લાગી આગ : ફાયર ફાઈટરો ઘટના સ્થળ પહોંચ્યા.

06/12/2022

ગોધરા 126 વિધાનસભાના ઉમેદવાર મધ્ય રાત્રીએ કલેક્ટર ઓફિસ પર પહોંચ્યા EVM સ્ટ્રોંગ સેન્ટરની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ

03/12/2022

હાલોલમાં રસિયો રૂપાળો ફેમ કમો પણ જયદ્રથસિંહ ની બાઇક રેલી માં જોડાયો.

03/12/2022

કાલોલના વેજલપુરનાં ઓઢવજી ફળિયામાં વૃધ્ધાને બંધક બનાવી લૂંટના ઇરાદે હત્યા.

Address

Godhra
389001

Alerts

Be the first to know and let us send you an email when PMS News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PMS News:

Videos

Share