Jayanti Kanzariya Dwarka

Jayanti Kanzariya Dwarka Voice of Dwarka

08/02/2024

पवित्र द्वारिका नगरी

21/01/2024

જય દ્વારકાધીશ
તારીખ 22.01.2024 નાં રોજ દ્વારકાધીશ ને શ્રી રામ લલ્લાં નાં શ્રૃંગાર દર્શન કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે

જય શ્રી રામ : અયોધ્યામાં બિરાજમાન શ્રી રામ લલ્લા ની સેવા-પુજા-શ્રિંગાર ની તક દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 ને આપવામાં આવે ત...
19/01/2024

જય શ્રી રામ : અયોધ્યામાં બિરાજમાન શ્રી રામ લલ્લા ની સેવા-પુજા-શ્રિંગાર ની તક દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 ને આપવામાં આવે તો શું લાડ લડાવે કે નિત્ય નાવા દર્શન કરાવે

09/01/2024

22 जनवरी के प्रतिष्ठा के पूर्व रामानन्द सम्प्रदाय को मन्दिर सौंपे रामजन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट -

रामजन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के महासचिव चंपतराय जी के इस बयान पर पूज्यपाद ज्योतिष्पीठाधीश्वर जगद्गुरु शंकराचार्य स्वामिश्रीः अविमुक्तेश्वरानंदः सरस्वती '१००८' की प्रतिक्रिया

No ©
02/01/2024

No ©

22/12/2023

क्या आपके मोबाईल में स्वच्छता है ?
શું તમારા મોબાઈલમાં સ્વચ્છતા છે ?

20/12/2023

વિશ્વ ઉમીય ફાઉન્ડેશનના પ્રમુખ પટેલ

11/12/2023
07/12/2023

જે મતદારોમાં ધારાસભ્યને ઉખેડવાની ત્રેવડ હોય તે વિસ્તારના રોડ જામે, નહીં તો રોડ ઉખડે તેવાં જ બને.
New Lab Taster

દ્વારકા સમુદ્ર નારાયણ  ચોપાટી.2  માસ્ટર બ્રીફ પ્લાન ફેંકો ને ફેંકવામાં શું જાય ?
07/12/2023

દ્વારકા સમુદ્ર નારાયણ ચોપાટી.2 માસ્ટર બ્રીફ પ્લાન

ફેંકો ને ફેંકવામાં શું જાય ?

16/11/2023
દ્વારકા : ભાથાણ ચોક, ટ્રક રીક્ષા અકસ્માતમાં મહીલાને ઈજા એ દુર્ઘટના, ઇજાગ્રસ્તને સરકારી હોસ્પીટલ લઈ જતા આગળ રિફર કરવી પડે...
06/11/2023

દ્વારકા : ભાથાણ ચોક, ટ્રક રીક્ષા અકસ્માતમાં મહીલાને ઈજા એ દુર્ઘટના, ઇજાગ્રસ્તને સરકારી હોસ્પીટલ લઈ જતા આગળ રિફર કરવી પડે એ દુર્ભાગ્ય :(

06/11/2023

મફતની સલાહ : કોઈ પણ સાહસ માટે 60% ખિસ્સા માંથી નીકળે, તો બાકીના 40% માટે હિંમત કરાય, બાકી મરવાના ધંધા.

03/11/2023

આજનું યુવા ધન નશો, નારી અને નેટનાં ગેર માર્ગે વળેલું છે, રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર ધર્મ માર્ગે પ્રયાણ જરૂરી.

28/06/2023

અંધારામાં ઓખામંડળ

કયા ગામમાં ૧૫ દિવસ
થયા લાઇટ નથી ?

'અડધી કાઠી' શબ્દ શોક માટેનું પ્રતીક, જે ભગવાન માટે અયોગ્ય કહેવાય Kapil Dwarka પૂજારી કપિલભાઈ ગોરે જણાવ્યું હતું કે, હાલમ...
13/06/2023

'અડધી કાઠી' શબ્દ શોક માટેનું પ્રતીક, જે ભગવાન માટે અયોગ્ય કહેવાય Kapil Dwarka

પૂજારી કપિલભાઈ ગોરે જણાવ્યું હતું કે, હાલમાં આપણી વચ્ચે વાવાઝોડાની આફત મંડરાઈ રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હવામાન વિભાગ આપણને સતર્ક રહેવા જાણકારી આપી રહી છે. આપણા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરની અંદર જે ધજા ચડાવવામાં આવે છે તે આશરે 151 ફૂટની ઊંચાઈ ઉપર 25 ફૂટનો ધ્વજદંડ આવેલો છે તેના ઉપર એક ધ્વજ સ્થંભ છે તેના ઉપર ભગવાન દ્વારકાધીશની ધજા ફરકાવવામાં આવે છે. આટલી ઊંચાઈ ઉપર જે ધજા ચઢાવવામાં આવે છે તે અબોટી પરિવારના સદસ્યો સાહસિક વૃતિથી દરરોજ પાંચ વખત આ ધજા બદલી કરે છે.

અત્યારે આ તોફાની વાતાવરણ અને જોરથી ફૂંકાઈ રહેલા પવનની વચ્ચે સલામતી માટે ધજાને ધ્વજ દંડની જગ્યાએ નીચે ધ્વજ સ્તંભ ઉપર ચડાવવામાં આવે છે. આવા સમયે કેટલાક લોકો તેને 'અડધી કાઠી'એ કહે છે, પરંતુ આ શબ્દ ભગવાન માટે યોગ્ય નથી. 'અડધી કાઠી' છે તે શોક માટેનું પ્રતીક છે. જ્યારે આ ધજા નીચે ચડાવી તે ભગવાનને આજીજી, વિનંતી માટે ચડાવાતી હોય છે, કે અમે આવા વાતાવરણમાં ઉપર જઈ શકીએ એમ નથી જેથી આપનો ધ્વજ નીચે ફરકાવ્યો છે. જેમાં દિવસમાં ચડતી બે ધજા ગઈકાલે નીચે ફરકાવી હતી. જે ધ્વજ દંડ પર નહીં પરંતુ ધ્વજ સ્તંભ પર ચડાવવામાં આવી છે. જેનાથી ભગવાન આપણી વિનંતી સાંભળે કે આવી આફત આવી રહી છે જેમાંથી ઉગારે તેવી લોકોની ભાવના આ બે ધજા સાથે જોડાયેલી છે.

અગાઉ પણ આફતના સમયે બે ધજા ચડાવાઈ છે
આ અગાઉના સમયમાં પણ અનેક વખત આવી રીતે પ્રસંગો થયેલા છે, ત્યારે ત્યારે જૂની ધજા ઉતારવાનું યોગ્ય ન લાગતા સલમતીને લીધે એ ધજાને એમ જ રાખી અને નીચે બીજી ધજા ચડાવવામાં આવે છે. ત્યારે હાલમાં ગુજરાત પર બિપરજોયની આફત મંડરાઈ રહી છે. તેવા સમયે પણ જગતમંદિર પર બે ધજા ફરકાવવામાં આવી છે. લોકોને કાળિયા ઠાકર પર અતૂટ શ્રદ્ધા રહેલી છે કે જગતનો નાથ આ સંકટમાંથી બચાવશે.

Courtesy: Divya Bhaskar

07/05/2023

તમે ઝેરીમાં ઝેરી સાપને ઘરમાં રાખજો પણ...કોઈ ચુસ્ત સાંપ્રદાયિક વ્યક્તિને ઘરમાં પેસવા ના દેશો.
- સ્વામી સચ્ચિદાનંદજી
==============
ભાઈ બહેન બની ને રેહવા માટે અથવા છૂટાં છેડા લેવાનું કહે છે...(જે હું વિડિઓ માં બોલવાનું ભૂલી ગયો છું.........)
મારી પત્ની મને પાસે આવવાની અને સ્પર્શ કરવા દેવાની ના પાડે છે........
હવે મને પતિ તરીકે ના દરેક સંબંધો ની પણ એણે ના પાડી દીધી છે..........
હવે મારે શું કરવું યોગ્ય સૂચનો આપવા વિનંતી છે....... મારે શું કરવું ???????
Piyush M Dhanani Sorry for copy without permission. Jayanti M Kanzariya

28/04/2023

कुछ बुरा लगा हो तो माफ करिए गा..... By Jenisha Dixit

શ્રી રામ જય રામ જય જય રામ.
06/04/2023

શ્રી રામ જય રામ જય જય રામ.

તમે કયા પ્રકારનું સુખ  (સાત્વિક, રાજસી કે તામસી) મેળવવા હકદારછો ? એ તમારાં પૂર્વજન્મના કર્મો અને પૂર્વજોને આભારી છે :
02/04/2023

તમે કયા પ્રકારનું સુખ (સાત્વિક, રાજસી કે તામસી) મેળવવા હકદારછો ? એ તમારાં પૂર્વજન્મના કર્મો અને પૂર્વજોને આભારી છે :

28/03/2023

🟥🔴દિકરીઓ જાગૃત બનો🔴🟥

22/03/2023

✅નવી સીઝન✅નવી મગફળી✅નવું સીંગતેલ
🅾️% Cholesterol 🅾️% Preservatives
🚫NO Refined 🚫NO Mix other oils

20/03/2023

દ્વારકાના જગત મંદિરમાં ચાલતા ગરીબ ને થતા અન્યાય બાબતે દિપકભાઈ બારઈ રહેવાસી મહારાષ્ટ્ર મુંબઈ જે ગઈકાલના રોજ દર્શનાર્થે આવતા તેમને આ વાત ની જાણ થતાં કે અહીંયા વીવીઆઈપીઓ માટે અલગ વ્યવસ્થા એટલે કે લાગ વગ ચલાવી વચમાથી દરશન કરતા હોવાથી આ અનયાય વિરુધ જાગૃતિ અભિયાન ચલાવેલ.

Address

Dwarka
361335

Telephone

+919428860990

Website

Alerts

Be the first to know and let us send you an email when Jayanti Kanzariya Dwarka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies


Other Social Media Agencies in Dwarka

Show All